ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે, વર્ષ 2024નું વર્ષ પુરુ થવાને આરે છે, આ વર્ષે 2024માં ક્રિકેટની દુનિયા પર નજર નાંખીએ તો ઘણીબધી યાદગાર ઘટનાઓ ઘટી…
View More રોહિતથી લઈને વિરાટ સુધીના પાંચ ક્રિકેટરો આ વર્ષે બન્યા પિતાSports
સિરાજ અને હેડને ICCએ મેચ ફીના 20 ટકા દંડ ફટકાર્યો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન બીજી ટેસ્ટમાં ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડી ટ્રેવિસ હેડ સામસામે આવી…
View More સિરાજ અને હેડને ICCએ મેચ ફીના 20 ટકા દંડ ફટકાર્યોએશિયા પેસિફિક ડેફ ગેમ્સમાં ભારતે રેકોર્ડ 55 મેડલ જીત્યા, ખેલમંત્રીના હસ્તે સન્માન
8 ગોલ્ડ, 18 સિલ્વર અને 29 બ્રોન્ઝ મેડલ સાથે 21 દેશોમાં પાંચમું સ્થાન મેળવ્યું એશિયા પેસિફિક ડેફ ગેમ્સમાં આ વખતે ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. ભારતે…
View More એશિયા પેસિફિક ડેફ ગેમ્સમાં ભારતે રેકોર્ડ 55 મેડલ જીત્યા, ખેલમંત્રીના હસ્તે સન્માનમહિલા જુનિયર એશિયા હોકી કપ-2024માં ભારતનો બાંગ્લાદેશ સામે શાનદાર વિજય
મુમતાઝના 4 અને કનિકા-દીપિકાના 3-3 ગોલ ભારતીય ક્રિકેટ ટીમને અંડર-19 એશિયા કપ 2024ની ફાઇનલમાં બાંગ્લાદેશના હાથે 59 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ થોડા…
View More મહિલા જુનિયર એશિયા હોકી કપ-2024માં ભારતનો બાંગ્લાદેશ સામે શાનદાર વિજયભારતને 59 રને હરાવી બાંગ્લાદેશે જીત્યો યુ-19 એશિયા કપનો ખિતાબ
બાંગ્લાદેશે અંડર 19 એશિયા કપ 2024નો ખિતાબ જીત્યો છે. તેણે ફાઇનલમાં ભારતને 59 રનથી હરાવ્યું હતું. આ મેચમાં અંડર 19 ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ રહી…
View More ભારતને 59 રને હરાવી બાંગ્લાદેશે જીત્યો યુ-19 એશિયા કપનો ખિતાબદિગ્ગજ ખેલાડીઓના ફ્લોપ-શોથી ટીમ ઇન્ડિયા એડિલેડમાં હારી
ભારતને એડિલેડ ટેસ્ટમાં 10 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પિંક-બોલ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા બેટિંગ અને બોલિંગ બંનેમાં સારું પ્રદર્શન કરી શકી…
View More દિગ્ગજ ખેલાડીઓના ફ્લોપ-શોથી ટીમ ઇન્ડિયા એડિલેડમાં હારીઓસ્ટ્રેલિયા 337 રનમાં ઓલ આઉટ ભારતને 157ની લીડ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 337 રનમાં ઓલઆઉટ કરી દીધું છે. આ રીતે કાંગારૂૂઓએ ટ્રેવિસ હેડ (140 રન) અને માર્નસ લાબુશેન (64 રન)ની ઇનિંગ્સના…
View More ઓસ્ટ્રેલિયા 337 રનમાં ઓલ આઉટ ભારતને 157ની લીડમોહમ્મદ સિરાજે શોએબ અખ્તરનો રેકોર્ડ તોડ્યો?
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024માં એડિલેડ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ ભારતીય ટીમ માટે નિરાશાજનક રહ્યો. ટીમ ઈન્ડિયા માત્ર 180 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી, ત્યારબાદ યજમાન…
View More મોહમ્મદ સિરાજે શોએબ અખ્તરનો રેકોર્ડ તોડ્યો?મેન્સ અન્ડર-19માં વૈભવ સૂર્યવંશીનું તોફાન, 36 બોલમાં 67 રન ફટકાર્યા
એસીસી મેન્સ અંડર-19 એશિયા કપમાં ભારતે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. યુએઇમાં રમાઈ રહેલી આ ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવ્યું હતું. ટીમની જીતમાં સૌથી…
View More મેન્સ અન્ડર-19માં વૈભવ સૂર્યવંશીનું તોફાન, 36 બોલમાં 67 રન ફટકાર્યાટીમ ઇન્ડિયા પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ, રોહિત-વિરાટ નિષ્ફળ
ટીમ ઈન્ડિયા એડિલેડ ટેસ્ટના પ્રથમ દાવમાં 180 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન નીતિશ રેડ્ડીએ 42 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. સ્ટાર્કે 6…
View More ટીમ ઇન્ડિયા પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ, રોહિત-વિરાટ નિષ્ફળ