અર્જુન પુરસ્કારથી સન્માનિત લલિતે 179 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું ભારતીય હોકી ટીમના નાની જુલ્ફવાળા આગવી ફોરવર્ડ લલિત ઉપાધ્યાયે રવિવારે, 23 જૂન 2025ના ઓલિમ્પિક દિવસના…
View More શ્રેષ્ઠ હોકી સ્ટ્રાઇકર્સ લલિત ઉપાધ્યાયે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ જાહેર કરીSports
લીડ્સ ટેસ્ટ રોમાંચક, ટીમ ઇન્ડિયાને જીતવા 10 વિકેટ તો ઇંગ્લેન્ડને 350 રનની જરૂર
કે.એલ. રાહુલ, પંતની સદી બાદ ધબડકો, ઇંગ્લેન્ડની સંગીન શરૂઆત લીડ્સના હેડિંગ્લી મેદાન પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચનો ચોથો દિવસ ખૂબ…
View More લીડ્સ ટેસ્ટ રોમાંચક, ટીમ ઇન્ડિયાને જીતવા 10 વિકેટ તો ઇંગ્લેન્ડને 350 રનની જરૂરનિરજ ચોપડાએ પેરિસ ડાયમંડ લીગ જીતી
પ્રથમ પ્રયાસમાં જ 88.16 મીટરનો થ્રો કર્યો, જુલિયન વેબરને હરાવી બદલો લીધો ભારતના સ્ટાર ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડાએ પેરિસ ડાયમન્ડ લીગ 2025ની મેન્સ જૈવલિન થ્રો…
View More નિરજ ચોપડાએ પેરિસ ડાયમંડ લીગ જીતીકેપ્ટન ગિલ-જયસ્વાલની સદી, ભારતના 3 વિકેટે 359 રન
શુભમન 127 રને નોટ આઉટ, પંત 65 રન સાથે મેદાનમાં, ભારત-ઇંગ્લેન્ડ શ્રેણીના પ્રારંભે જ ટીમ ઇન્ડિયાની સટાસટી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો…
View More કેપ્ટન ગિલ-જયસ્વાલની સદી, ભારતના 3 વિકેટે 359 રનભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝના વિજેતા સુકાનીને પટૌડી મેડલ અપાશે
તેંડુલકરની વિનંતી બાદ વેલ્સ ક્રિકેટ બોર્ડનો નિર્ણય ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ સિરીઝમાં મહાન ક્રિકેટર મનસુર અલી ખાન પટૌડી અને તેમના પિતા ઇફ્તિખાર અલી…
View More ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝના વિજેતા સુકાનીને પટૌડી મેડલ અપાશેભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ પહેલાં કરૂણ નાયર થયા ઈજાગ્રસ્ત
પ્રથમ ટેસ્ટ મેચની પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશની સંભાવના ભારત આજે લીડ્સના હેડિંગ્લી ખાતે ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ રમશે. આ પહેલા ટીમ ઇન્ડિયા…
View More ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ પહેલાં કરૂણ નાયર થયા ઈજાગ્રસ્તટેસ્ટ શ્રેણી જીતવી તે IPL જીતવા કરતા મોટી વાત: શુભમન ગીલ
ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા IPL પર એક ટિપ્પણી કરી છે જે ચર્ચાનો વિષય બની ગઈ છે. શુભમન ગિલે…
View More ટેસ્ટ શ્રેણી જીતવી તે IPL જીતવા કરતા મોટી વાત: શુભમન ગીલIPL 2025ની ફાઇનલનો રેકોર્ડબ્રેક 840 બિલિયન મિનિટનો વોચટાઈમ
T-20ના ઈતિહાસમાં સૌથી વધુ જોવાયેલી મેચ બની IPL 2025 ની ફાઇનલ મેચમાં એક શાનદાર રેકોર્ડ બન્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે…
View More IPL 2025ની ફાઇનલનો રેકોર્ડબ્રેક 840 બિલિયન મિનિટનો વોચટાઈમભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ, ગીલ ચોથા અને રિષભ પંત પાંચમા સ્થાને બેટિંગ કરશે
નંબર 3 માટે સાઇ સુદર્શન અને કરૂણ નાયરના નામ ચર્ચામાં, કાલથી શ્રેણીનો પ્રારંભ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લીડ્સમાં શરૂૂ થનારી પહેલી ટેસ્ટ મેચ માટે હવે…
View More ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ, ગીલ ચોથા અને રિષભ પંત પાંચમા સ્થાને બેટિંગ કરશેBCCIને ઝટકો, કોચી ટસ્કર્સને 538 કરોડ ચૂકવવા કોર્ટનો આદેશ
પૂર્વ IPL ફ્રેન્ચાઈઝી કોચી ટસ્કર્સ કેરળ અને BCCI વચ્ચે ચાલી રહેલા કાનૂની લડાઈમાં વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો લાગ્યો છે. બોમ્બે હાઈકોર્ટે…
View More BCCIને ઝટકો, કોચી ટસ્કર્સને 538 કરોડ ચૂકવવા કોર્ટનો આદેશ