ગાવસ્કરે મહિલા ટીમ વર્લ્ડ કપ જીતે તો ગીત ગાવાનું કહ્યું હતું ભારતની સ્ટાર ક્રિકેટર જેમીમા રોડ્રિગ્સે 2025 મહિલા વર્લ્ડ કપ જીત્યા પછી મહાન સુનીલ ગાવસ્કરને…
View More સર માઇક તૈયાર રાખો, જેમિમાએ ગાવસ્કરને વચન યાદ અપાવ્યુંSports
ICCએ હારિસ રઉફને બે મેચ માટે સસ્પેન્ડ કર્યો, સૂર્યકુમાર યાદવને દંડ
ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2025નો ખિતાબ જીત્યો. ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને ચાર વિકેટથી હરાવીને એશિયા કપ ટ્રોફી જીતી હતી. આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન ત્રણ વખત…
View More ICCએ હારિસ રઉફને બે મેચ માટે સસ્પેન્ડ કર્યો, સૂર્યકુમાર યાદવને દંડ16 દિવસમાં ચાર વખત ટકરાશે ભારત-પાકિસ્તાન
એશિયા કપ 2025માં ત્રણ વખત એકબીજા સામે ટકરાયા પછી, ભારત અને પાકિસ્તાની ક્રિકેટ ટીમો વચ્ચે ઉત્સાહમાં કોઈ કમી રહેશે નહીં. સપ્ટેમ્બરમાં રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચ દરમિયાન…
View More 16 દિવસમાં ચાર વખત ટકરાશે ભારત-પાકિસ્તાનવર્લ્ડ કપ જીત બાદ મહિલા ક્રિકેટર્સની બ્રાન્ડ વેલ્યુમાં ધરખમ વધારો, કંપનીઓની લાઇન
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઐતિહાસિક વર્લ્ડ કપ વિજયથી દેશને માત્ર ગૌરવ જ નહીં, પણ ખેલાડીઓની બ્રાન્ડ વેલ્યુ પણ વધી ગઈ છે. નવી મુંબઈના ડીવાય પાટિલ…
View More વર્લ્ડ કપ જીત બાદ મહિલા ક્રિકેટર્સની બ્રાન્ડ વેલ્યુમાં ધરખમ વધારો, કંપનીઓની લાઇનભારત-ઓસ્ટ્રેલિયા ચોથી મેચ પહેલા બે સ્ટાર ખેલાડીઓ બહાર
ઓપનર ટ્રેવિસ હેડ અને બોલર સીન એબોટને રિલીઝ કરાયા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 I શ્રેણી રમાઈ રહી છે. અત્યાર સુધી ત્રણ મેચ…
View More ભારત-ઓસ્ટ્રેલિયા ચોથી મેચ પહેલા બે સ્ટાર ખેલાડીઓ બહારવર્લ્ડ કપ વિજેતા ભારતીય મહિલા ટીમની વિજય પરેડ નહીં યોજાય
BCCIના વરિષ્ઠ અધિકારીઓની દુબઇમાં મીટિંગના કારણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પહેલી વાર ICC મહિલા ODI વર્લ્ડ કપ જીત્યો છે. જોકે, આ ઐતિહાસિક જીત બાદ વિજય…
View More વર્લ્ડ કપ વિજેતા ભારતીય મહિલા ટીમની વિજય પરેડ નહીં યોજાયમહિલા વર્લ્ડ કપ: દેશની દીકરીઓની ઐતિહાસિક સિધ્ધિ
ભારતની દીકરીઓએ વીમેન્સ વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને બાવન રનથી હરાવીને ઈતિહાસ રચી દીધો. નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાયેલી વન-ડે વર્લ્ડ કપની…
View More મહિલા વર્લ્ડ કપ: દેશની દીકરીઓની ઐતિહાસિક સિધ્ધિભવિષ્યના ચેમ્પિયન્સને પ્રેરણા આપશે આ જીત, ટીમ ઇન્ડિયાને PM મોદીના અભિનંદન
રાષ્ટ્રપતિ, અમિત શાહ, સચિન, વિરાટ કોહલી, યોગી આદિત્યનાથ સહિતનાઓની અભિનંદનની વર્ષા ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને પહેલીવાર ICC મહિલા વન-ડે વર્લ્ડ કપ જીતીને…
View More ભવિષ્યના ચેમ્પિયન્સને પ્રેરણા આપશે આ જીત, ટીમ ઇન્ડિયાને PM મોદીના અભિનંદનમહિલા ક્રિકેટ ટીમને BCCIનો 51 કરોડનો ચાંદલો
બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025ની વિજેતી બનેલી ટીમ ઈન્ડિયા માટે ધરખમ કેશ પ્રાઈઝની જાહેરાત કરી છે. આ રકમ આઈસીસીની વિનિંગ…
View More મહિલા ક્રિકેટ ટીમને BCCIનો 51 કરોડનો ચાંદલોક્રિકેટ રસિયાઓએ મધરાત્રે રસ્તા પર આતશબાજી કરી ગરબા લીધા
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ચેમ્પિયન બનતા જામનગર-અમદાવાદ-વડોદરા-સુરત સહિતના સ્થળોએ ભવ્ય ઉજવણી મહિલા ક્રિકેટ વિશ્ર્વકર્મા ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત ચેમ્પીયન બનતા મધરાત્રે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં…
View More ક્રિકેટ રસિયાઓએ મધરાત્રે રસ્તા પર આતશબાજી કરી ગરબા લીધા