સોમનાથ મંદિરના રક્ષણ માટે લડનારા યોધ્ધાઓની કહાની સૂરજ પંચોલી, સુનીલ શેટ્ટી અને વિવેક ઓબેરોય તેમની આગામી ફિલ્મ કેસરી વીર: લેજેન્ડ ઓફ સોમનાથ માટે પહેલીવાર સાથે…
View More કેસરી વીર: લેજેન્ડ ઓફ સોમનાથમાં સુનિલ શેટ્ટી, સૂરજ પંચોલી મુખ્ય ભૂમિકામાંSomnath news
સોમનાથમાં ખનીજ ચોરી કરતાં પાંચ ટ્રેકટર ઝડપાયા
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વીજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરી ગીર સોમનાથની ક્ષેત્રીય ટીમ દ્વારા કુલ પાંચ ટ્રેકટર-ટ્રોલીને પકડી અંદાજીત પચ્ચીસ લાખનો…
View More સોમનાથમાં ખનીજ ચોરી કરતાં પાંચ ટ્રેકટર ઝડપાયાસોમનાથ જિલ્લાની સરકારી કચેરીઓની 200 મીટરની ત્રિજ્યામાં વિવિધ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ
જિલ્લામાં આવેલ સરકારી કચેરીઓ સામે સંસ્થાઓ, લોકો તેમની માંગણીના કારણો દર્શાવી ઉપવાસ/ધરણા/દેખાવો/રેલી/આત્મવિલોપન/સૂત્રોચ્ચાર કરે છે અને સરકારી કચેરીનાં પરિસરમાં તેમજ તેની આસપાસમાં બેસી જવાથી સફાઈના પ્રશ્નો…
View More સોમનાથ જિલ્લાની સરકારી કચેરીઓની 200 મીટરની ત્રિજ્યામાં વિવિધ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધગેરકાયદેસર માછીમારી કરતાં બોટમાલિકો સામે કડક કાર્યવાહી
ગુજરાત મિરર, પ્રભાસપાટણ તા.19- ગીર સોમનાથ એસ.ઓ.જી. તથા સોમનાથ મરીન તથા નવાબંદર મરીન પોલીસ દ્વારા ડ્રાઇવ સબબ દરીયાઈ પેટ્રોલીંગ તથા બોટ ચેકીંગ દરમ્યાન તા.12/12/24 થી…
View More ગેરકાયદેસર માછીમારી કરતાં બોટમાલિકો સામે કડક કાર્યવાહીગુજરાતની એ.આઇ. મોડલ બનવાની દિશામાં આગેકૂચ
સોમનાથમાં ચિંતન શિબિરના બીજા દિવસે મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે એ.આઇ. ટેકનોલોજી અંગે યોજાયું માર્ગદર્શક સત્ર સોમનાથ ખાતે આયોજિત રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરના બીજા દિવસે…
View More ગુજરાતની એ.આઇ. મોડલ બનવાની દિશામાં આગેકૂચકોઈનું કામ ન થઈ શકે તો વિવેકથી ના કહી શકીએ: મુખ્યમંત્રી
સોમનાથ ખાતે પ્રધાનો-અધિકારીઓની ચિંતન શિબિરમાં મુખ્યમંત્રીએ કાર્યપદ્ધતિ સુધારવા આપી સલાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો પવિત્ર યાત્રાધામ સોમનાથમાં પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું…
View More કોઈનું કામ ન થઈ શકે તો વિવેકથી ના કહી શકીએ: મુખ્યમંત્રીસોમનાથમાં ત્રણ દિવસની ચિંતન શિબિરનો પ્રારંભ
યાત્રાધામ સોમનાથમાં આજથી રાજય સરકારના મુખ્યમંત્રી સહીતના પ્રધાનો અને સચીવો સહીતના 200થી વધુ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ત્રણ દિવસની ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે.રાજ્યમાં રોજગારીની તકો-ગ્રામ્ય…
View More સોમનાથમાં ત્રણ દિવસની ચિંતન શિબિરનો પ્રારંભસોમનાથ ખાતે ચાલતા કોળી સમાજના આંદોલનનું પાંચમા દિવસે સુખદ સમાધાન
સોમનાથ ખાતે વેણેશ્વર ખાતે કોળી સમાજ ની જગ્યા મા રામદેવપીર નુ મંદિર અને ગૌશાળા આવેલ હતી આ જગ્યા સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1994 મા ઠરાવ કરી…
View More સોમનાથ ખાતે ચાલતા કોળી સમાજના આંદોલનનું પાંચમા દિવસે સુખદ સમાધાનસોમનાથમાં ત્રણ દિવસની ચિંતન શિબીરનો પ્રારંભ
યાત્રાધામ સોમનાથમાં આજથી રાજય સરકારના મુખ્યમંત્રી સહીતના પ્રધાનો અને સચીવો સહીતના 200થી વધુ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ત્રણ દિવસની ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. રાજ્યમાં રોજગારીની…
View More સોમનાથમાં ત્રણ દિવસની ચિંતન શિબીરનો પ્રારંભસોમનાથમાં કોળી સમાજના ચાલતા આંદોલનના 4થા દિવસે વિશાળ બાઇક રેલી નીકળી : કલેક્ટરને આવેદન
સોમનાથ ખાતે 1994 થી ઠરાવ કરી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોળી સમાજ ને જગ્યા આપવામાં આવેલ અને આ જગ્યા 30 વર્ષ થી કોળી સમાજ પાસે છે…
View More સોમનાથમાં કોળી સમાજના ચાલતા આંદોલનના 4થા દિવસે વિશાળ બાઇક રેલી નીકળી : કલેક્ટરને આવેદન