અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓને એક પરિપત્ર કર્યો છે અને તેમાં ઉલ્લેખ કર્યો છે કે, બાળકોને મોબાઈલથી દૂર રાખો અને સપ્તાહમાં એક દિવસ મોબાઈલનો…
View More શાળાઓમાં અઠવાડિયામાં એક દિવસ મોબાઇલનો ઉપયોગ ટાળવા કરાયો આદેશSchool
પ્રાથમિક શાળામાં ખાનગી એજન્સીઓ દ્વારા કરારી શિક્ષકોની ભરતી કરવા પ્રક્રિયા શરૂ
રાજ્યની સરકારી પ્રાથમિક સ્કૂલોમાં આઉટ સોર્સિંગથી શાળા સહાયકની નિમણૂક કરવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જિલ્લાઓને પરિપત્ર કર્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા ફેબ્રુઆરીમાં આ અંગેનો…
View More પ્રાથમિક શાળામાં ખાનગી એજન્સીઓ દ્વારા કરારી શિક્ષકોની ભરતી કરવા પ્રક્રિયા શરૂબે શૈક્ષણિક સંસ્થાની લડાઇમાં 70 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ
સનફલેમ અને જીનિયસ સ્કૂલ વચ્ચે ડખ્ખામાં કરાર રદ, શિક્ષણ કાર્ય બંધ કરી દેતા છાત્રો રઝળી પડ્યા ન્યાયની માંગ સાથે વાલીઓ દ્વારા ડીઇઓને રજૂઆત, રામધૂન, ધરણા:…
View More બે શૈક્ષણિક સંસ્થાની લડાઇમાં 70 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલશાળામાં પીરિયડ્સની તપાસના બહાને છોકરીઓના કપડાં ઉતરાવતા હોબાળો
થાણેના પ્રિન્સિપાલ, એટેન્ડન્ટની ધરપકડ થાણેની એક શાળામાં પીરિયડ્સ તપાસવાના નામે છોકરીઓના કપડાં ઉતારવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ કેસમાં, બુધવારે શાળાના પ્રિન્સિપાલ અને એટેન્ડન્ટ (બંને…
View More શાળામાં પીરિયડ્સની તપાસના બહાને છોકરીઓના કપડાં ઉતરાવતા હોબાળોજિલ્લામાં 2849 છાત્રોનો પ્રાઇવેટમાંથી સરકારીમાં પ્રવેશ
સ્માર્ટ કલાસરૂમ વિવિધ એક્ટિવિટી, સ્કોલરશીપની જોગવાઇ સહિતની વ્યવસ્થાથી બાળકો સરકારી શાળા તરફ વધ્યા મોંઘવારી સતત વધી રહી છે અને રાજ્યમાં શિક્ષણ પણ મોંઘુ થઇ ગયું…
View More જિલ્લામાં 2849 છાત્રોનો પ્રાઇવેટમાંથી સરકારીમાં પ્રવેશમહિકાની ખાનગી સ્કૂલમાં શિક્ષકે છાત્રને ફૂટપટ્ટીથી માર્યો
હોમવર્ક કરીને ન જતાં શિક્ષકે હથેળીમાં ફૂટ ફટકારી: વિદ્યાર્થી સારવારમાં શહેરની ભાગોળે ભાવનગર હાઈ-વે પર આવેલા મહિકા ગામે આવેલી ખાનગી સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને ફુટપટ્ટીથી માર…
View More મહિકાની ખાનગી સ્કૂલમાં શિક્ષકે છાત્રને ફૂટપટ્ટીથી માર્યોએક જ દિવસમાં વડોદરાની બે સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી, સિગ્નસ બાદ ડી.આર.અમીન સ્કૂલને ધમકીભર્યો મળ્યો ઇ-મેલ
વડોદરામાં એક જ દિવસમાં બીજી એક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હરણીની સિગ્નસ સ્કૂલ બાદ હવે અકોટા વિસ્તારમાં આવેલી ડી.આર.અમીન સ્કૂલને…
View More એક જ દિવસમાં વડોદરાની બે સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી, સિગ્નસ બાદ ડી.આર.અમીન સ્કૂલને ધમકીભર્યો મળ્યો ઇ-મેલસ્કૂલ ઓફ એકસેલન્સના નામે ખાનગી શાળાઓને ફી ઉઘરાવવાનો પરવાનો
શિક્ષણ વિભાગનો ડ્રાફટ તૈયાર, 11 મી સુધીમાં અભિપ્રાય આપવા તાકીદ, પાછલા બારણે વાલીઓને લૂંટવાનો તખ્તો તૈયાર સરકારી શાળાઓની સતત ઘટતી જતી સંખ્યા અને ખાનગી શાળાઓની…
View More સ્કૂલ ઓફ એકસેલન્સના નામે ખાનગી શાળાઓને ફી ઉઘરાવવાનો પરવાનોરાજ્યની તમામ પ્રાથમિક શાળામાં શનિવારે બેગલેસ ડે
અભ્યાસ સિવાયની પ્રવૃતિઓ કરાવાશે, નવી શિક્ષણ નીતિના ભાગરૂપે અમલ શરૂ ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી રાજ્યની તમામ…
View More રાજ્યની તમામ પ્રાથમિક શાળામાં શનિવારે બેગલેસ ડેરેગિંગની ઘટનાઓ પાછળ શૈક્ષણિક સંસ્થાઓનું ઢીલું વલણ જવાબદાર
શૈક્ષણિક સંસ્થાઓમાં નવા સત્રના વિદ્યાર્થીઓ સાથે નવા વિદ્યાર્થીઓનો પરિચય કરાવવાની પરંપરા જૂની છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તે ઉત્પીડનનો પર્યાય બની ગઈ છે. આ નવી…
View More રેગિંગની ઘટનાઓ પાછળ શૈક્ષણિક સંસ્થાઓનું ઢીલું વલણ જવાબદાર