અલંગની એસબીઆઇ બેન્કમાં લાગી આગ

  ભાવનગર નજીકના વિશ્વપ્રસિદ્ધ અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ફાયર બ્રિગેડ સ્ટેશનની બાજુમાં આવેલ એસ.બી.આઈ. બેન્કના એટીએમમાં રાત્રીના સુમારે શોર્ટ સર્કિટ થતા આગનો બનાવ બન્યો હતો. જોકે,…

View More અલંગની એસબીઆઇ બેન્કમાં લાગી આગ