ગુજરાતમાં અન્ય રાજ્યમાંથી રોજીરોટી માટે આવતા શ્રમિકો મોટાભાગેટ્રેનનો ઉપયોગ વધારે કરે છે. અને સૌથી વધારે એસ.ટી. બસમાંથી આવતા હોય છે. તેમજ સરકાર દ્વારા ઉદ્યોગો પણ…
View More સૌરાષ્ટ્રમાં ચાર સહિત રાજ્યમાં 36 નવા રેલવે સ્ટેશન સ્થાપવા દરખાસ્તSaurashtra
ઈકોઝોન મુદ્દે ન્યાય નહીં મળે તો સિંહદર્શન બંધ
સૌરાષ્ટ્રના ગીર વિસ્તારમાં વગર ચૂંટણીએ માહોલ ગરમ છે કારણકે સરકારે ગીર વિસ્તારના જૂનાગઢ ,ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામડાઓ માટે ઇકોઝોનનું જાહેરનામું બહાર પાડ્યું…
View More ઈકોઝોન મુદ્દે ન્યાય નહીં મળે તો સિંહદર્શન બંધઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મોડી રાત્રે 4.2નો ધરતીકંપ
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી ધરતીકંપ અનુભવાયો હતો. ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 4.2ની તીવ્રતાનો આંચકો પાટણ, પાલનપુર, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં…
View More ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મોડી રાત્રે 4.2નો ધરતીકંપ