રૂરલ વિસ્તારનાં અમુક પંપો ઉપર પેટ્રોલ-ડીઝલની સપ્લાય બંધ કરી દેવાયાનો આક્ષેપ, એડવાન્સ પેમેન્ટનો પણ વિરોધ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના પેટ્રોલ પંપ સંચાલકોની તાકીદની બેઠક, યોગ્ય નીતિ…
View More સૌરાષ્ટ્રમાં અમુક પેટ્રોલ પંપો બંધ, IOCની વહાલા દવલાની નીતિથી આક્રોશSaurashtra news
ચૈતરે અષાઢી માહોલ: 121 તાલુકામાં માવઠું ત્રાટકયું, 3ના મોત
તોફાની પવન સાથે કરાનો વરસાદ પડયો, ઠેર-ઠેર છાપરા ઉડયા, વૃક્ષો-વીજપોલ ધરાશાયી ખેડૂતોને કુદરતનો ફટકો, ખેતરો અને માર્કેટ યાર્ડોમાં પડેલો માલ પલળી ગયો, હજુ બે દિવસ…
View More ચૈતરે અષાઢી માહોલ: 121 તાલુકામાં માવઠું ત્રાટકયું, 3ના મોતસૌરાષ્ટ્રમાં વહેલી સવારે ફરી ગાઢ ધુમ્મસ છવાયું
ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતાં વહેલી સવારે નીકળેલા લોકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે…
View More સૌરાષ્ટ્રમાં વહેલી સવારે ફરી ગાઢ ધુમ્મસ છવાયુંસૌરાષ્ટ્રભરમાં હર હર ભોલેના નાદ સાથે મહાશિવરાત્રી પર્વની ઉજવણી
શણગાર, મહાઆરતી, ભાંગના પ્રસાદથી ભક્તો થયા તરબોળ : શિવમંદિરોમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું : ઠેર ઠેર વરણાંગીમાં નીકળી ગુજરાત સહિત સૌરાષ્ટ્રભરમાં શિવરાત્રીનાં પાવન પર્વ નિમિત્તે…
View More સૌરાષ્ટ્રભરમાં હર હર ભોલેના નાદ સાથે મહાશિવરાત્રી પર્વની ઉજવણીસૌરાષ્ટ્રમાં વ્યસનો બહુ વધી ગયા છે અને પરિવારો આ વ્યસનીઓથી તંગ થઈ ગયા છે
પહેલી ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં પાન મસાલા મોંઘા થવાના છે. સૌરાષ્ટ્રમાં વ્યસનો બહુ વધી ગયા છે. પરિવારો તંગ આવી ગયા છે. એક સારી વાત એ…
View More સૌરાષ્ટ્રમાં વ્યસનો બહુ વધી ગયા છે અને પરિવારો આ વ્યસનીઓથી તંગ થઈ ગયા છેઉતરાયણના દિવસે પતંગ ચગાવતા 10 લોકો પટકાયા : એકનું મોત
પતંગ ઉડાડતી અને લૂંટતી વખતે તેમજ સ્કૂટર ચાલક-સવાર કુલ 40 લોકોને કાતિલ દોરાએ કર્યા લોહીલુહાણ મકરસંક્રાંતિના દિવસે દર વર્ષે કાતિલ દોરાના કારણે અનેક લોકોને ઈજા…
View More ઉતરાયણના દિવસે પતંગ ચગાવતા 10 લોકો પટકાયા : એકનું મોતસૌરાષ્ટ્રમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ ટોળકી સામે ગુજસીટોકનો ગુનો, નવ આરોપી ઝડપાયા
પોરબંદર જિલ્લા સહિત રાજ્યના અનેક જિલ્લામાં ઘરફોડ ચોરીના ગુન્હાઓ આચરતી ધાટવડ ગેંગના 9 આરોપી સામે પોરબંદર એલસીબીના પીઆઈ દ્વારા રાણાવાવમાં ફરિયાદ નોંધી ગુજસીટોક હેઠળ કાર્યવાહી…
View More સૌરાષ્ટ્રમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ ટોળકી સામે ગુજસીટોકનો ગુનો, નવ આરોપી ઝડપાયાસૌરાષ્ટ્રમાં ઠંડા પવનોના સુસવાટા
તાપમાનનો પારો બે ડિગ્રી સુધી ગગડયો, સિઝનની પ્રથમ ઠંડીનો અનુભવ સૌરાષ્ટ્રમાં નવેમ્બર પુરો થયા બાદ હવે ઠંડીએ ચમકારો બતાવ્યો છે. આજે સવારથી સુસવાટા મારતા ઠંડા…
View More સૌરાષ્ટ્રમાં ઠંડા પવનોના સુસવાટામેક ઇન ઇન્ડિયા; સૌરાષ્ટ્રમાં પ્રીસીઝન એન્જિનિયરિંગનું કેન્દ્ર બનતું રાજકોટ
‘વોકલ ફોર લોકલ’ થી ‘ગ્લોબલ એકસીલન્સ’ વિઝનને શ્રીરામ એરોસ્પેસે આપી નવી ગતિ રાજકોટમાં જાન્યુઆરી-2026માં યોજાશે વાઇબ્રન્ટ રીજિયોનલ કોન્ફરન્સ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના…
View More મેક ઇન ઇન્ડિયા; સૌરાષ્ટ્રમાં પ્રીસીઝન એન્જિનિયરિંગનું કેન્દ્ર બનતું રાજકોટસૌરાષ્ટ્રમાં કેબલ વાયર ચોરી કરતી કચ્છની ટોળકીનો સભ્ય પકડાયો, 4ની શોધખોળ
જિલ્લાના કોટડાસાંગાણી, ભાડલા, આટકોટ અને પડધરીમાં થયેલી 4 ચોરીનો ભેદ ખુલ્યો સૌરાષ્ટ્રમાં પવનચક્કીના કેબલ વાયર તેમજ પીજીવીસીએલના વાયરની ચોરી કરતી કચ્છની ટોળકીના એક સભ્યને રાજકોટ…
View More સૌરાષ્ટ્રમાં કેબલ વાયર ચોરી કરતી કચ્છની ટોળકીનો સભ્ય પકડાયો, 4ની શોધખોળ