ક્રાઇમ2 weeks ago
સૌરાષ્ટ્રની ટોળકીએ 90 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.15 કરોડ પડાવ્યા
કંબોડિયાથી નેટવર્ક ચલાવતા મૂળ સુરતના પાર્થ ગોપાણીને વોન્ટેડ જાહેર કર્યો, 15 લાખનો મુદ્દામાલ જપ્ત વૃદ્ધને 15 દિવસ ડિજિટલ એરેસ્ટ રાખ્યા, પાંચેય આરોપી બેંકમાં પૈસા ઉપાડવા આવ્યા...