સપ્ત સંગીતિ 2025માં ખ્યાતિ પ્રાપ્ત કલાકારો રાજકોટવાસીઓને કલાથી કરશે તરબતર

દિગ્ગજ કલાકારો પં.અજોય ચક્રબર્તી, ઉ.તૌફિક કુરેશી, પં.સાજન મિશ્રા, ઉ.શાહિદ પરવેઝ, શશાંક સુબ્રમણ્યમ, ડો.અશ્ર્વિની ભિંડે, પં.તેજેન્દ્દ મજુમદાર સહિતના 55થી વધુ કલાકારો કલા પીરસશે: રવિવારથી રજિસ્ટ્રેશન શરૂ…

View More સપ્ત સંગીતિ 2025માં ખ્યાતિ પ્રાપ્ત કલાકારો રાજકોટવાસીઓને કલાથી કરશે તરબતર