બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની આગામી વોર-ડ્રામા ફિલ્મ જે અત્યાર સુધી ’બેટલ ઓફ ગલવાન’ તરીકે જાણીતી હતી, તેનું નામ સત્તાવાર રીતે બદલીને ’માતૃભૂમિ: મે વોર રેસ્ટ…
View More બેટલ ઓફ ગલવાનનું નવું નામ ‘માતૃભૂમિ’, સલમાનની જાહેરાતsalman khan
VIDEO: સલમાન ખાને બર્થ ડે પર ફેન્સને આપ્યું સરપ્રાઇઝ, ‘બેટલ ઓફ ગલવાન’નું ટીઝર રિલીઝ
બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાને તેમના 60મા જન્મદિવસ પર તેમના ચાહકોને એક મોટી ભેટ આપી છે. સલમાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ “બેટલ ઓફ ગલવાન” નું ટીઝર…
View More VIDEO: સલમાન ખાને બર્થ ડે પર ફેન્સને આપ્યું સરપ્રાઇઝ, ‘બેટલ ઓફ ગલવાન’નું ટીઝર રિલીઝપર્સનાલિટી રાઈટ્સની સુરક્ષા માટે સલમાન ખાન હાઈકોર્ટ પહોંચ્યો
બોલિવુડ અભિનેતા સલમાન ખાન હંમેશા ચર્ચામાં રહે છે. ફરી એક વખત અભિનેતા ચર્ચામાં આવ્યા છે. સલમાન ખાને પોતાના પર્સનાલિટી રાઈટ્સની સુરક્ષા માટે દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યો…
View More પર્સનાલિટી રાઈટ્સની સુરક્ષા માટે સલમાન ખાન હાઈકોર્ટ પહોંચ્યોરૂા.5ની પ્રોડકટમાં 4 લાખનું કેસર? સલમાન ખાન સામે ફરિયાદ દાખલ
કોટા જિલ્લા ગ્રાહક સુરક્ષા કોર્ટે બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને રાષ્ટ્રીય પાન મસાલા કંપનીને એક મહત્વપૂર્ણ નોટિસ ફટકારી છે. રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના…
View More રૂા.5ની પ્રોડકટમાં 4 લાખનું કેસર? સલમાન ખાન સામે ફરિયાદ દાખલ18 વર્ષ બાદ સલમાન ખાન ગોવિંદાની જોડી ફરી જામશે
ડેવિડ ધવન સાથે ‘પાર્ટનર’ ફિલ્મ સાથે ગોવિંદાએ ફિલ્મની બીજી ઇનિંગની સફળ શરૂૂઆત કરી હતી. આ ફિલ્મમાં સલમાન અને ગોવિંદાની જોડીનું કામ લોકોને ઘણું પસંદ પડ્યું…
View More 18 વર્ષ બાદ સલમાન ખાન ગોવિંદાની જોડી ફરી જામશે22 વર્ષ બાદ રાધેના અવતારમાં જોવા મળશે સલમાન ખાન, ‘તેરે નામ’ની સિક્વલ બનશે
22 વર્ષ પહેલા રિલીઝ થયેલી ‘તેરે નામ’ ફિલ્મ સલમાન ખાનની કરિયરની સૌથી શ્રેષ્ઠ ફિલ્મો પૈકી એક છે. આ ફિલ્મ લોકોને ખૂબ જ ગમી હતી. સલમાન…
View More 22 વર્ષ બાદ રાધેના અવતારમાં જોવા મળશે સલમાન ખાન, ‘તેરે નામ’ની સિક્વલ બનશે‘મેં કોનું કરિયર બરબાદ કર્યું…’ સલમાન ખાને ‘દબંગ’ના ડિરેક્ટરને આપ્યો જડબાતોડ જવાબ
સલમાન ખાન ઘણીવાર વિવાદોનો ભોગ બને છે, પરંતુ તાજેતરમાં તેણે તેના પર લાગેલા એક મોટા આરોપનો સીધો જવાબ આપ્યો. સલમાને બોલિવૂડમાં બીજા લોકોના કરિયર…
View More ‘મેં કોનું કરિયર બરબાદ કર્યું…’ સલમાન ખાને ‘દબંગ’ના ડિરેક્ટરને આપ્યો જડબાતોડ જવાબજેઓ ટ્રબલ ફેલાવી રહ્યા છે, તેમને શાંતિ પુરસ્કાર જોઇએ છે: સલમાન
સલમાન ખાન બિગ બોસ 19 હોસ્ટ કરી રહ્યો છે. શોમાં સલમાન ખાને સ્પર્ધકોને ઠપકો આપ્યો હતો. એપિસોડમાં, તેણે સ્પર્ધકોની લડાઈ અને ચર્ચા પર પ્રતિક્રિયા આપી…
View More જેઓ ટ્રબલ ફેલાવી રહ્યા છે, તેમને શાંતિ પુરસ્કાર જોઇએ છે: સલમાનસલમાન ખાન સાથે જે કામ કરશે તે મરી જશે, કપિલ શર્માના કેફે પર ગોળીબાર પછી ધમકી
હાસ્ય કલાકાર કપિલ શર્માના કેનેડા સ્થિત રેસ્ટોરન્ટ કેપ્સ કાફે પર બે વાર ગોળીબાર કરવામાં આવ્યો છે. હવે આ મામલે એક મોટી અપડેટ બહાર આવી છે.…
View More સલમાન ખાન સાથે જે કામ કરશે તે મરી જશે, કપિલ શર્માના કેફે પર ગોળીબાર પછી ધમકીબિગ બોસ-19 ઓગસ્ટના શરૂ થશે, સલમાન ઉપરાંત ત્રણ હોસ્ટ, પ્રથમ OTT પર આવશે
સલમાન ખાનના લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસની નવી સીઝનની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે લેટેસ્ટ અપડેટ્સ અનુસાર, દર્શકોની આ રાહ ટૂંક સમયમાં…
View More બિગ બોસ-19 ઓગસ્ટના શરૂ થશે, સલમાન ઉપરાંત ત્રણ હોસ્ટ, પ્રથમ OTT પર આવશે