બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન છેલ્લા 25 વર્ષથી સૌથી લોકપ્રિય ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ હોસ્ટ કરી રહ્યા છે. કેબીસીની શરૂૂઆત વર્ષ 2000 માં થઈ…
View More KBCમાં અમિતાભના સ્થાને સલમાન ખાન નવા હોસ્ટ?salman khan
ટાઇગર જિંદા હૈ, હંમેશા જિંદા રહેગા, સલમાનના સપોર્ટમાં અક્ષયકુમાર
આ વર્ષે, ઘણી મોટી સ્ટાર ફિલ્મો થિયેટરોમાં રિલીઝ થઈ, જેમાંથી કેટલીકએ સારું પ્રદર્શન કર્યું તો કેટલીક બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ. સલમાન ખાનની…
View More ટાઇગર જિંદા હૈ, હંમેશા જિંદા રહેગા, સલમાનના સપોર્ટમાં અક્ષયકુમારસલમાનને ધમકી પ્રકરણમાં વડોદરાના યુવાનની પૂછપરછ
મુંબઈ પોલીસની પૂછપરછમાં યુવક મનોરોગી હોવાનું ખુલ્યું બોલિવૂડનાં સ્ટાર સલમાન ખાનને ફરી ધમકી ભર્યો મેલ મળ્યો હતો. જે મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂૂ…
View More સલમાનને ધમકી પ્રકરણમાં વડોદરાના યુવાનની પૂછપરછ‘સિકંદર’ માટે 14 એપ્રિલ શાપિત: ગત વર્ષે બંગલે ગોળીબાર, આજે ફરી ધમકી
ભાઇજાનને અગાઉ બિશ્ર્નોઇ ગેંગ તરફથી ધમકી મળી હતી: કડક સુરક્ષા છતાં સતત જોખમ 14 એપ્રિલ સુપરસ્ટાર સલમાન ખાન માટે ભયજનક તારીખ બની રહી હોય તેવું…
View More ‘સિકંદર’ માટે 14 એપ્રિલ શાપિત: ગત વર્ષે બંગલે ગોળીબાર, આજે ફરી ધમકીજેટલી ઉંમર લખી છે, બસ તે જ છે: સલમાન ખાન
બિશ્ર્નોઇ ગેંગની ધમકી મામલે સલમાને મૌન તોડ્યું સલમાન ખાન છેલ્લા કેટલાક દિવસોથી તેની આગામી ફિલ્મ સિક્ધદરના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રમોશનની ધમાલ વચ્ચે સુપરસ્ટારે મુંબઈમાં મીડિયા…
View More જેટલી ઉંમર લખી છે, બસ તે જ છે: સલમાન ખાનનિયમોમાં રહો, નફામાં રહો, નહીં તો સ્મશાનગૃહ કે કબ્રસ્તાનમાં રહો
સલમાન ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ સિકંદરનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાન તેના સંપૂર્ણ ફોર્મમાં જોવા મળવાનો છે. આ ફિલ્મમાં તેની સાથે…
View More નિયમોમાં રહો, નફામાં રહો, નહીં તો સ્મશાનગૃહ કે કબ્રસ્તાનમાં રહોહું રોજ 2 કલાક જ ઊંઘ લઉં છું: સલમાન
સલમાન ખાન તાજેતરમાં ભત્રીજા અરહાન ખાનના પોડકાસ્ટ શો પડંબ બિરયાનીથમાં આવ્યો હતો. મલાઇકા અરોરા અને અરબાઝ ખાનના દીકરા અરહાન ખાને 2024માં પોતાનો પોડકાસ્ટ શો શરૂૂ…
View More હું રોજ 2 કલાક જ ઊંઘ લઉં છું: સલમાન“સુના હૈ બહોત સારે લોગ મેરે પીછે પડે હૈ”, સલમાનના સિકંદરનું ટીઝર રિલીઝ
સલમાનની સાથે રશ્મિકા મંદાના, પ્રતિક બબ્બર, શરમન જોશી જોવા મળશે સલમાન ખાનની બિગ બજેટ એક્શન ફિલ્મ સિકંદર આગામી ઈદ પર રિલીઝ થવાની છે. બિગ બજેટ…
View More “સુના હૈ બહોત સારે લોગ મેરે પીછે પડે હૈ”, સલમાનના સિકંદરનું ટીઝર રિલીઝસલમાન કંટ્રોલમાં રાખતો, શોર્ટ ડ્રેસ પહેરવાની પરમિશન પણ ન હતી
બોલિવૂડના સુપર સ્ટાર સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડેએ લવ એન્ગલની ચર્ચા કરી છે. એક રિયાલિટી શોમા તેણે આ એન્ગલ પર ચર્ચા કરી હતી. 80 ના દાયકામાં…
View More સલમાન કંટ્રોલમાં રાખતો, શોર્ટ ડ્રેસ પહેરવાની પરમિશન પણ ન હતીસિદ્દીકની હત્યા પહેલાં સલમાનને મારવાની યોજના હતી
બાબા સિદ્દીકીની હત્યાની તપાસ દરમિયાન એ વાત બહાર આવી છે કે બોલિવૂડ અભિનેતા સલમાન ખાન પણ આ જ શૂટર્સના નિશાના પર હતો. ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો…
View More સિદ્દીકની હત્યા પહેલાં સલમાનને મારવાની યોજના હતી