રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર 4-5 ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન તેઓ…
View More રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4-5 ડિસેમ્બરે આવશે ભારતની મુલાકાતે, વાર્ષિક સમિટમાં જોડાશેRussia
યુરોપ પર હુમલો કરવાની યોજના નથી, કાગળ પર લખી આપવા તૈયાર: પુતિન
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈપણ કિંમતે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત લાવવા માટે મક્કમ પ્રયાસ કરી રહ્યા છે. યુરોપ પણ રશિયા પર યુક્રેન સંઘર્ષમાંથી…
View More યુરોપ પર હુમલો કરવાની યોજના નથી, કાગળ પર લખી આપવા તૈયાર: પુતિનસ્વિત્ઝર્લેન્ડમાં શાંતિ મંત્રણામાં પ્રગતિ વચ્ચે યુક્રેનનો રશિયા પર ડ્રોન હુમલો
પાવર સ્ટેશન પર હુમલાથી વીજપુરવઠો ખોરવાયો સ્વિત્ઝર્લેન્ડમાં રશિયન-યુક્રેન યુધ્ધ ખતમ કરવાના હેતુથી યોજાઈ રહેલી બન્ને દેશોના અધિકારીઓની વચ્ચે પ્રથમ રાઉન્ડની વાટાઘાટો રચનાત્મક રહી હોવાના અમેરિકી…
View More સ્વિત્ઝર્લેન્ડમાં શાંતિ મંત્રણામાં પ્રગતિ વચ્ચે યુક્રેનનો રશિયા પર ડ્રોન હુમલોUSને જવાબ આપવા રશિયાનો પણ પરમાણુ પરીક્ષણનો પ્રસ્તાવ
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ગઇકાલે પોતાના ટોચના અધિકારીઓેને પરમાણું હથિયારોના સંભવિત પરીક્ષણ માટે પ્રસ્તાવ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. પુતિને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા…
View More USને જવાબ આપવા રશિયાનો પણ પરમાણુ પરીક્ષણનો પ્રસ્તાવરશિયાથી ઓઇલ ખરીદવાનું બંધ નહીં કરે તો ટેરિફ: ટ્રમ્પનો કકળાટ
200 ટકા ટેરિફ નાખવાની ધમકીથી ભારત-પાક. યુધ્ધ રોક્યાનો દાવો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર રશિયા પાસેથી ઓઈલની ખરીદીને લઈને ભારે ટેરિફ લગાવવાની…
View More રશિયાથી ઓઇલ ખરીદવાનું બંધ નહીં કરે તો ટેરિફ: ટ્રમ્પનો કકળાટભારતે રશિયાથી ઓઇલ ખરીદી બંધ કરી: ટ્રમ્પનો ફરી દાવો
નવી દિલ્હીએ અમેરિકી પ્રમુખના જૂના નિવેદનને રદિયો આપ્યા છતાં ઝેલેન્સ્કી સાથેના લંચ વખતે ફરી જૂઠાણું હાંકયું વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રશિયન તેલ ખરીદી અટકાવવાની ખાતરી…
View More ભારતે રશિયાથી ઓઇલ ખરીદી બંધ કરી: ટ્રમ્પનો ફરી દાવોરશિયા પાસેથી ક્રૂડ ખરીદશો તો 500 ટકા ટેરિફ: ચીનને યુએસની ધમકી
યુક્રેન યુધ્ધને પરોક્ષ ભંડોળ પુરું પાડવાનો આરોપ અમેરિકા અને ચીન વચ્ચે વેપાર, ટેરિફ અને રશિયન તેલને લઈને તણાવ વધતાં અમેરિકા-ચીન વેપાર યુદ્ધ વધી રહ્યું છે.…
View More રશિયા પાસેથી ક્રૂડ ખરીદશો તો 500 ટકા ટેરિફ: ચીનને યુએસની ધમકીડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓને લઈને રશિયાએ આપ્યો સણસણતો જવાબ, ભારત વિશે કહી આ મોટી વાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે (૧૫ ઓક્ટોબર) દાવો કર્યો હતો કે ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં. મોસ્કોએ આ મામલે પ્રતિક્રિયા આપી છે.…
View More ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓને લઈને રશિયાએ આપ્યો સણસણતો જવાબ, ભારત વિશે કહી આ મોટી વાતઅમેરિકા ભારત પર દબાણ બંધ કરે, મોદી અપમાન સહન નહીં કરે: પુતિન
ભારત સાથે ચીનને પણ સ્વમાની દેશ ગણાવી રશિયન પ્રમુખે કહ્યું, અમારી પાસેથી ઓઇલ ખરીદવાનું ભારત બંધ કરશે તો તેને જ નુકસાન; રશિયાને કાગનો વાઘ કહેવા…
View More અમેરિકા ભારત પર દબાણ બંધ કરે, મોદી અપમાન સહન નહીં કરે: પુતિન‘ભારત-રશિયાના સંબંધો વધુ મજબૂત બનશે..’ રાષ્ટ્રપતિ પુતિનું મહત્વનું નિવેદન
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ વર્ષે ડિસેમ્બરની શરૂઆતમાં ભારતની મુલાકાત લેવા માટે ઉત્સાહિત છે. આ પ્રસંગ પહેલા તેમણે રશિયન…
View More ‘ભારત-રશિયાના સંબંધો વધુ મજબૂત બનશે..’ રાષ્ટ્રપતિ પુતિનું મહત્વનું નિવેદન