એક તરફ રશિયા ભારત સાથે સારા સંબંધો જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ, તે પાકિસ્તાન સાથે પણ હાથ મિલાવી રહ્યું છે.…
View More રશિયાએ ભારતને આપ્યો દગો! પાકિસ્તાનને આપશે ફાઈટર જેટ એન્જિનRussia
રશિયા પાસેથી ઓઇલ ખરીદી મામલે ભારત સામે અમેરિકા સહિત G-7 દેશો મેદાને
અમેરિકી પહેલ પછી ધનિક દેશો સંયુક્ત કાર્યવાહી કરવાની ફિરાકમાં સાત દેશોનો સમૂહ જી-7 રશિયા પાસેથી ઓઈલની ખરીદી અંગે મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. અહેવાલ મુજબ…
View More રશિયા પાસેથી ઓઇલ ખરીદી મામલે ભારત સામે અમેરિકા સહિત G-7 દેશો મેદાનેયુક્રેન હુમલાથી રિફાઇનરીઓને નુકસાન થતાં રશિયન ઓઇલની નિકાસ સ્થગિત
રશિયા, વિશ્વના સૌથી મોટા તેલ નિકાસકારોમાંનો એક છે. રશિયા ઘણા દેશોમાં તેનું તેલ નિકાસ કરે છે. જોકે, હવે તેલ નિકાસમાં એક સમસ્યા ઊભી થઈ છે.…
View More યુક્રેન હુમલાથી રિફાઇનરીઓને નુકસાન થતાં રશિયન ઓઇલની નિકાસ સ્થગિતરશિયામાં ફરી એકવાર જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા, સુનામીનું એલર્ટ જાહેર કરાયું
રશિયામાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. આજે રશિયન કામચટકા દ્વીપકલ્પ ફરી એકવાર ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું. ભારતીય…
View More રશિયામાં ફરી એકવાર જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા, સુનામીનું એલર્ટ જાહેર કરાયુંહવે ગુલાબી ચશ્મા પહેરાવતા નહીં, યુક્રેન સાથે મંત્રણા સ્થગિત કરતું રશિયા
સાડા ત્રણ વર્ષથી ટ્રમ્પ સંઘર્ષને સમાપ્ત કરાવી શક્યા નથી: રશિયા રશિયાએ જણાવ્યુ છે કે, યુક્રેન સાથેની શાંતિ મંત્રણા થોભાવી રહ્યું છે કારણ કે યુએસ પ્રમુખ…
View More હવે ગુલાબી ચશ્મા પહેરાવતા નહીં, યુક્રેન સાથે મંત્રણા સ્થગિત કરતું રશિયારશિયામાં 7.7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ: અમેરિકા-ચીને સુનામીનું એલર્ટ જાહેર કર્યું
રશિયામાં ફરી એકવાર ભૂકંપના આચંકા અનુભવાયા છે. રશિયાના કામચટકાના દરિયાકાંઠે 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સના જણાવ્યા મુજબ ભૂકંપની…
View More રશિયામાં 7.7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ: અમેરિકા-ચીને સુનામીનું એલર્ટ જાહેર કર્યુંયુક્રેન યુધ્ધ ન રોકાતાં ટ્રમ્પ ગુસ્સામાં: રશિયા પર નવા પ્રતિબંધોની ધમકી
યુક્રેન પર સતત હુમલો કરી રહેલા રશિયા માટે મુશ્કેલી વધી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવાના રોજ જાહેરાત કરી છે કે તેઓ રશિયા પર…
View More યુક્રેન યુધ્ધ ન રોકાતાં ટ્રમ્પ ગુસ્સામાં: રશિયા પર નવા પ્રતિબંધોની ધમકીભારત સાથે ભલે સંબંધ રાખો, અમારુ પણ ધ્યાન રાખજો
રશિયન પ્રમુખ સાથેની મુલાકાતમાં શરીફની આજીજી: કાશ્મીર વિષે પણ ચર્ચા થઇ હોવાનો રેડિયો પાકિસ્તાનનો દાવો ચીનમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની વાતચીત દરમિયાન, પાકિસ્તાનના વડા પ્રધાન…
View More ભારત સાથે ભલે સંબંધ રાખો, અમારુ પણ ધ્યાન રાખજોરશિયા-ચીનને ગેસ પૂરો પાડશે: પુતિન-જિનપિંગ વચ્ચે કરાર
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા પર સતત પ્રતિબંધો લાદવાની ધમકીઓ વચ્ચે, રશિયા અને ચીન વચ્ચે એક ઐતિહાસિક વેપાર સોદો થયો છે. SCO સમિટ બાદ,…
View More રશિયા-ચીનને ગેસ પૂરો પાડશે: પુતિન-જિનપિંગ વચ્ચે કરારમોદી-પુતિનની સહમુસાફરીથી હોંગકી કાર લાઇમલાઇટમાં
2019માં જિનપિંગ ભારતની મુલાકાત વખતે સાથે લાવ્યા હતા, 5.5 સેક્ધડમાં 100 કિ.મી.ની ઝડપ પકડી શકનાર કારની કિંમત 7 કરોડ SCO સંમેલન સ્થળમાંથી બહાર આવતાની સાથે…
View More મોદી-પુતિનની સહમુસાફરીથી હોંગકી કાર લાઇમલાઇટમાં