રશિયા એક મોટી પહેલ કરી રહ્યું છે. તે આગામી દાયકામાં ચંદ્ર પર પરમાણુ ઉર્જા પ્લાન્ટ બનાવવાની યોજના ધરાવે છે. ધ્યેય ઊર્જા ઉત્પન્ન કરવાનો અને તેને…
View More અવકાશ ટેકનોલોજીમાં પાછળ પડી ગયેલું રશિયા 2036 સુધીમાં ચંદ્ર પર અણુઉર્જા મથક બનાવશેRussia
‘ભારત સાથેના સંબંધો ઝડપથી સુધારો…’ તણાવ વચ્ચે રશિયાએ બાંગ્લાદેશને આપી સલાહ
યુવા નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા અને હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની મોબ લિંચિંગ પછી બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ઝડપથી બગડી છે. છેલ્લા એક અઠવાડિયાથી…
View More ‘ભારત સાથેના સંબંધો ઝડપથી સુધારો…’ તણાવ વચ્ચે રશિયાએ બાંગ્લાદેશને આપી સલાહભારત-રશિયા એકબીજાના સૈન્ય મથકોનો ઉપયોગ કરી શકશે: પુતિને હસ્તાક્ષર કર્યા
રશિયા અને ભારત વચ્ચે એક ખાસ અને મોટી ડિફેન્સ ડીલ થવા જઈ રહી છે. રશિયાની સંસદના બંને ગૃહ સ્ટેટ ડ્યૂમા (નીચલા ગૃહ) અને ફેડરેશન કાઉન્સિલ(ઉપલા…
View More ભારત-રશિયા એકબીજાના સૈન્ય મથકોનો ઉપયોગ કરી શકશે: પુતિને હસ્તાક્ષર કર્યાભારતીય કુશળ વ્યવસાયીઓ માટે રેડ કાર્પેટ પાથરતું રશિયા
વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, ઉદ્યોગ, શિક્ષણક્ષેત્રે પ્રાવિણ્ય ધરાવનાર લોકોને ત્રણ વર્ષના વીઝા અપાશે: રશિયન ભાષાની પરીક્ષા પણ નહીં આપવી પડે રશિયા 15 એપ્રિલ, 2026 થી ભારતને ધ્યાનમાં…
View More ભારતીય કુશળ વ્યવસાયીઓ માટે રેડ કાર્પેટ પાથરતું રશિયાઅમેરિકાની ‘યુઝ એન્ડ થ્રો’ માનસિકતા સમજી મોદીએ રશિયા સાથેની નહેરૂકાળની દોસ્તી મજબૂત બનાવી
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત યાત્રા સમાપ્ત થઈ ગઈ. આ યાત્રા દરમિયાન ભારત અને રશિયા વચ્ચેના આર્થિક સંબંધો ગાઢ બનાવવા માટે ઘણાં બધા કરાર થયા.…
View More અમેરિકાની ‘યુઝ એન્ડ થ્રો’ માનસિકતા સમજી મોદીએ રશિયા સાથેની નહેરૂકાળની દોસ્તી મજબૂત બનાવીભારતના કુડનકુલમ પરમાણુ પ્લાન્ટ માટે રશિયાએ પરમાણુ બળતણ પહોંચાડયું
પુતિનની ભારત મુલાકાત દરમિયાન રશિયા કુડનકુલમ પ્લાન્ટ માટે પરમાણુ બળતણ પહોંચાડ્યું છે. કુડનકુલમ પરમાણુ વીજ પ્લાન્ટ છ VVER-1000 રિએક્ટર રાખવા માટે રચાયેલ છે, જે સામૂહિક…
View More ભારતના કુડનકુલમ પરમાણુ પ્લાન્ટ માટે રશિયાએ પરમાણુ બળતણ પહોંચાડયુંરશિયાસે આયા ભારતકા દોસ્ત, દોસ્ત કો સલામ કરો
ભારતની બે દિવસની મુલાકાતે આવેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ મોદી વચ્ચેની કેમેસ્ટ્રી બન્ને દેશ વચ્ચેના ગાઢ સંબંધોને વધુ ગાઢ બનાવતી જોવા મળે છે. વિમાન…
View More રશિયાસે આયા ભારતકા દોસ્ત, દોસ્ત કો સલામ કરોરશિયનો હવે ભારતીય શેરબજારમાં રોકાણ કરી શકશે
રશિયાની સરકારી બેંકે નિફટી 50 કંપનીઓમાં રોકાણ માટે ટુલ વિકસાવ્યું: ભારતમાં સોનાની નિકાસ માટે બેંકને લાઇસન્સ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસની મુલાકાતે ભારતમાં છે ત્યારે…
View More રશિયનો હવે ભારતીય શેરબજારમાં રોકાણ કરી શકશેરશિયા સાથે વેપાર મામલે ભારત પર દબાણ: કેમલિન
દિલ્હીની મુલાકાત પહેલાં પુતિને કહ્યું, ભારતની આયાત વધારવા મોદી સાથે ચર્ચા: ડોલરને અવગણી ચૂકવણીના અન્ય વિકલ્પો વિચારાશે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગઇકાલે કહ્યું હતું કે…
View More રશિયા સાથે વેપાર મામલે ભારત પર દબાણ: કેમલિનઅમેરિકાના દબાણ સામે ભારત અડગ: રશિયાથી ક્રુડની માસિક આયાત રેકોર્ડ સ્તરે
સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભારત યુએસના આદેશોથી ડરી જશે તેવી ચાલતી વાર્તાઓ વચ્ચે, ભારતે નવેમ્બર મહિનામાં રશિયા પાસેથી ક્રૂડ તેલની ખરીદીનો માસિક રેકોર્ડ બનાવી…
View More અમેરિકાના દબાણ સામે ભારત અડગ: રશિયાથી ક્રુડની માસિક આયાત રેકોર્ડ સ્તરે