સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર ઉત્તર-પૂર્વ યુક્રેનમાં એક નાગરિક બસ પર રશિયન ડ્રોન હુમલામાં નવ લોકો માર્યા ગયા છે. સુમી પ્રાદેશિક લશ્કરી વહીવટીતંત્રે જણાવ્યું હતું કે…
View More શાંતિ મંત્રણાના કલાકોમાં રશિયાનો યુક્રેનમાં બસ પર ડ્રોન હુમલો: નવનાં મોતrussia ukarain war
રશિયા વિર્ફ્યુ: મિસાઈલ હુમલામાં માર્યા ગયેલા 30 લોકોની શ્રદ્ધાંજલિ સભા પર મિસાઈલો દાગી
યુદ્ધવિરામની ધીમી ગતિ વચ્ચે, યુક્રેન પર રશિયન સૈન્યનો નિર્દય હુમલો ચાલુ છે. રશિયાએ સતત બીજા દિવસે યુક્રેનના મુખ્ય શહેર સુમીને નિશાન બનાવ્યું હતું. આ ઘટના…
View More રશિયા વિર્ફ્યુ: મિસાઈલ હુમલામાં માર્યા ગયેલા 30 લોકોની શ્રદ્ધાંજલિ સભા પર મિસાઈલો દાગીઝેલેન્સકીના હોમ ટાઉનમાં રશિયન હુમલો: બાળકો સહિત 18નાં મોત, ઇમારતોને નુકસાન
યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે મધ્ય યુક્રેનિયન શહેર ક્રીવી રિહ પર રશિયન મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા છે અને ડઝનેક ઘાયલ…
View More ઝેલેન્સકીના હોમ ટાઉનમાં રશિયન હુમલો: બાળકો સહિત 18નાં મોત, ઇમારતોને નુકસાન