સૌરાષ્ટ્ર9 months ago
(અ)સંવેદનશીલ તંત્ર! ખેડૂતનો એક રૂપિયો પણ મૂકે નહીં, એક રૂપરડીની વસૂલાત માટે પાંચના ચાંદલા વાળી નોટિસ
અંધેરી નગરી અને ગંડુ રાજા કહેવત જયારે સરકારી તંત્ર નો કોઈ અતિશ્યોકતી રૂૂપી કોઈ કિસ્સો સામે આવે ત્યારે લોકો ના મુખે સાંભળવા મળે છે સૌરાષ્ટ્ર માં...