રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 17/02/2025 થી 18/02/2025 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વધુ 47 વેપારીઓને રૂા. 13,300નો દંડRMC
આજી નદીમાં મચ્છરના પોરાના નાશ માટે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવા મ્યુનિ.કમિશનરનો આદેશ
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ આજી નદીમાં તથા નદી કાંઠાના વિસ્તારમાં કયુલેક્ષ મચ્છરોનો ઉપદ્રવ રહે છે. કક્યુલેક્ષ મચ્છર મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગ ફેલાવતા નથી પરંતુ કક્યુલેક્ષ…
View More આજી નદીમાં મચ્છરના પોરાના નાશ માટે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવા મ્યુનિ.કમિશનરનો આદેશચાર નવા ઓવર અને અંડર બ્રિજ ક્યાં ગયા?: બોર્ડમાં વિપક્ષનો પ્રહાર
મહાપાલિકાનું બજેટ વાસ્તવિકતાથી જોજનો દૂર, બજેટો પડતા મુક્યા તેના આ 17 પુરાવા રજૂ કરું છું: સાગઠિયા મનપાના જનરલ બોર્ડમાં વિપક્ષી નેતા વસરામભાઈ સાગઠિયાએ શાસકપક્ષ ઉપર…
View More ચાર નવા ઓવર અને અંડર બ્રિજ ક્યાં ગયા?: બોર્ડમાં વિપક્ષનો પ્રહારકોર્પોરેશનનું કરમુક્ત બજેટ જનરલ બોર્ડમાં મંજૂર
સ્ટે. ચેરમેને બજેટ વાંચી સંભળાવ્યા બાદ અધ્યક્ષે મંજૂરીની મહોર મારી ચેરમેન બાદ શાસક પક્ષના અન્ય સભ્યોએ બજેટના ગુણગાન ગાવામાં સમય બરબાદ કર્યો મહાનગરપાલિકામાં વર્ષ 2025-26નું…
View More કોર્પોરેશનનું કરમુક્ત બજેટ જનરલ બોર્ડમાં મંજૂરખખડધજ ગોકુલધામ આવાસોનું રૂા.5.51 કરોડના ખર્ચે થશે રીનોવેશન
કૃષ્ણનગર મેઈન રોડ ઉપર આવેલ બીએસયુપી 3 પ્રકારના હાઉસિંગ સ્કીમના આવાસોનું હવે મનપા રિપેરિંગ હાથ ધરશે ટીઆસપી ગેમઝોન દુર્ઘટના બાદ મહાનગરપાલિકાએ ટાઉન પ્લાનીંગ વિભાગની કામગીરી…
View More ખખડધજ ગોકુલધામ આવાસોનું રૂા.5.51 કરોડના ખર્ચે થશે રીનોવેશનLED લગાવતા 216 વાહન ચાલકો આરટીઓની ઝપટે ચડ્યા
શહેરના એન્ટ્રી પોઇન્ટ પર સ્પેશિયલ ચેકિંગ ડ્રાઇવ, રૂા.2.47 લાખના દંડની વસૂલાત હાઇવે પરના અકસ્માતો અટકાવવા માટે વાહનોમાં એલઇડી પ્રકારની લાઇટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે…
View More LED લગાવતા 216 વાહન ચાલકો આરટીઓની ઝપટે ચડ્યાજીમ્મી ટાવર, સાગર આર્કેડ, સમૃદ્ધિ ભવનની 11 ઓફિસોને લાગ્યા સીલ
મનપાના વેરાવિભાગ દ્વારા કોમર્શીયલ બાકીદારો વિરુદ્ધ આજે કડક કાર્યવાહી હાથ ધરી સમૃદ્ધિ ભવન, સાગર આર્કેટ, જિમ્મી ટાવર સહિતના એકમોમાં વધુ 11 મિલ્કતો સીલ કરી…
View More જીમ્મી ટાવર, સાગર આર્કેડ, સમૃદ્ધિ ભવનની 11 ઓફિસોને લાગ્યા સીલપનીરના 300માંથી 100 સેમ્પલ ફેલ
ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડામાં હોટેલોમાં ચાલતો ભેળસેળનો ખેલ પકડાયો ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી(FDCA) ગાંધીનગર દ્વારા થોડા સમય અગાઉ જ રાજ્યભરની 300થી વધુ હોટલોમાં…
View More પનીરના 300માંથી 100 સેમ્પલ ફેલબાકીદારોની વધુ 7 મિલકત સીલ, રૂા.30.86 લાખની સ્થળ પર વસૂલાત
મનપાના વેરા વિભાગ દ્વારા નાણાકિય વર્ષ પૂરુ થવાને જુજદિવસો બાકી હોય મીલકત વેરો બાકી હોય તેવા આસામીઓ વિરૂદ્ધ કડક રિકવરી ઝુંબેશ શરૂ કરી આજ રોજ…
View More બાકીદારોની વધુ 7 મિલકત સીલ, રૂા.30.86 લાખની સ્થળ પર વસૂલાતમનપાના ટાઉન પ્લાનર સહિતની 4 પોસ્ટ માટે તા. 2 માર્ચે લેખિત પરીક્ષા
ઉમેદવારો મનપાની વેબસાઈટ પરથી તા. 24 ફેબ્રુઆરીથી કોલલેટર ડાઉનલોડ કરી શકશે મહાનગરપાલિકામાં અનેક વિભાગોમાં ઉચ્ચઅધિકારીઓની પોસ્ટ ઘણા સમયથી ખાલી છે. જેના માટે લેખિત પરીક્ષા ઈન્ટરવ્યુ…
View More મનપાના ટાઉન પ્લાનર સહિતની 4 પોસ્ટ માટે તા. 2 માર્ચે લેખિત પરીક્ષા