બંગડી-ભાભા બજારમાં સાત સહિત 10 બાકીદારોની મિલકતને તાળાં મરાયા

રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા રીકવરી ઝુંબેશ અંતર્ગત 10-મિલક્તોને સીલ મારેલ તથા 7-મિલકતોને સીલની કાર્યવાહી કરતા તથા 1-મિલકતને નોટીસ ફટકારતા રૂૂા.37.66…

View More બંગડી-ભાભા બજારમાં સાત સહિત 10 બાકીદારોની મિલકતને તાળાં મરાયા

BOBની મવડી શાખામાંથી રૂા. 26.33 લાખની વસૂલાત

  રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2024-25 ની રીકવરી ઝુંબેશ અંતર્ગત 6-મિલક્તોને સીલ મારેલ તથા 19-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રીકવરી…

View More BOBની મવડી શાખામાંથી રૂા. 26.33 લાખની વસૂલાત

લવમેરેજ કરનાર યુગલોને મોટી રાહત, ફેરા ફર્યા વગર જ મળી જશે મેરેજ સર્ટિ.

કંકોતરી, ગોરઅદાના આધાર અને ક્ધયાદાનના ફોટાના બદલે કોર્ટ સર્ટિ. માન્ય ગણાશે સરકાર દ્વારા અનેક કામો માટે રજૂ કરવામાં આવતા ડોક્યુમેન્ટમાં પતિ-પત્નીના સંયુક્ત કામગીરીના ભાગરૂપે અલગ…

View More લવમેરેજ કરનાર યુગલોને મોટી રાહત, ફેરા ફર્યા વગર જ મળી જશે મેરેજ સર્ટિ.

પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વધુ 33 વેપારીઓને રૂા.13330નો દંડ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 21/02/2025 થી 22/02/2025 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર…

View More પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વધુ 33 વેપારીઓને રૂા.13330નો દંડ

મોચીબજાર, ખત્રીવાડ, કોઠારિયા રોડ પર 11 મિલકતો સીલ, રૂા.27.72 લાખની વસૂલાત

મનપાના વેરાવિભાગ દ્વારા આજે ત્રણેય ઝોનમાં રિકવરી ઝુંબેશ હાથ ધરેલ પરંતુ 1 એપ્રિલથી શરૂ થનાર વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ યોજનાની રાહ જોતા આસામીઓએ સીલીંગનો વિરોધ કર્યો…

View More મોચીબજાર, ખત્રીવાડ, કોઠારિયા રોડ પર 11 મિલકતો સીલ, રૂા.27.72 લાખની વસૂલાત

મિલકતવેરા વ્યાજ બંધ હપ્તા યોજનાની વહેલી જાહેરાત કરી કોર્પોરેશન ફસાયું

એપ્રિલ માસથી યોજના લાગુ થવાની હોવાથી બાકીદારોએ લાભ લેવા સિલીંગ અને જપ્તીની કામગીરી અટકાવતા વેરાવિભાગમાં દોડધામ મહાનગર પાલિકાના વેરાવિભાગ દ્વારા વર્ષોથી મિલ્કતવેરો ન ભરતા હોય…

View More મિલકતવેરા વ્યાજ બંધ હપ્તા યોજનાની વહેલી જાહેરાત કરી કોર્પોરેશન ફસાયું

શહેરના 32 વેપારીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા મનપાના હાથે ચડયા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત…

View More શહેરના 32 વેપારીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા મનપાના હાથે ચડયા

સિલિંગનો દંડો ઉગામી વેરાવિભાગે ચાર કલાકમાં રૂા.1.39 કરોડની ઉઘરાણી પકાવી

મનપાના વેરા વિભાગ દ્વારા આજે બાકી દારો વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી વધુ 11 મીલકત સીલ કરી સીલિંગનો દંડો ઉગામી ચાર કલાકમાં સ્થળ રૂપિયા 1.39…

View More સિલિંગનો દંડો ઉગામી વેરાવિભાગે ચાર કલાકમાં રૂા.1.39 કરોડની ઉઘરાણી પકાવી

ફાયર સેફ્ટીના નામે સરકાર અને એજન્સીઓની ડબલ લૂંટ

  એજન્સીઓ દ્વારા પ્રિ ચેકિંગ અને ફાઈનલ એનઓસી માટે મનઘડંત ઉઘરાણા, ફીના ધોરણો નક્કી કરવા કોંગ્રેસની માગણી રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ થયા બાદ ફાયર સેફ્ટી બાબતે…

View More ફાયર સેફ્ટીના નામે સરકાર અને એજન્સીઓની ડબલ લૂંટ

મહાશિવરાત્રિ નિમિત્તે બુધવારે કતલખાના બંધ રાખવા આદેશ

  મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક તહેવારો દરમિયાન મનપાની હદમાં આવતા તમામ કતલખાનાઓ બંધ કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે. તે અંતર્ગત આગામી તા. 26-2-2025ને…

View More મહાશિવરાત્રિ નિમિત્તે બુધવારે કતલખાના બંધ રાખવા આદેશ