રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. 28/01/2025 થી 31/01/2025 દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂૂપ એવા રેકડી-કેબીન, અન્ય…
View More મુખ્યમાર્ગો પરથી વધુ 1322 રેંકડી, પાથરણા જપ્ત કરતું મનપાRMC
ત્રણ ટાઉનશિપમાં મનપાનું ચેકિંગ, ભાડેથી આપેલા 10 આવાસ સીલ
લોકમાન્ય તિલક, ઉધમસિંહ અને લક્ષ્મણ ટાઉનશિપમાં ટીમ ત્રાટકી મનપાના આવાસ યોજના વિભાગ દ્વારા લાભાર્થીઓને ફાળવવામાં આવેલા આવાસ ભાડેથી અપાતા હોવાની સુચનાના આધારે આજે એક સાથે…
View More ત્રણ ટાઉનશિપમાં મનપાનું ચેકિંગ, ભાડેથી આપેલા 10 આવાસ સીલબાકીદારો પર તૂટી પડતું વેરાવિભાગ કોમર્સિયલની વધુ 9 મિલકત સીલ
મનપાના વેરા વિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે વધુ 9 મિલ્કત સીલ કરી પાંચને જપ્તીની નોટીસ ફટકારી રહેણાંકનુ એક નળ જોડાણ કાપી સ્થળ રૂા.48.99 લાખની…
View More બાકીદારો પર તૂટી પડતું વેરાવિભાગ કોમર્સિયલની વધુ 9 મિલકત સીલકોના બાપની દિવાળી, કોર્પોરેશને રૂા. 1.79 કરોડના ખર્ચે છપાવ્યા કેલેન્ડર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશનના અધિકારીઓના મોબાઈલ નંબર અને વિભાગીય સહિતની માહિતી સાથે દર વર્ષે ડાયરીઓ છપાવવામાં આવે છે પરંતુ આ વખતે સુરાતન ચડ્યું હોય…
View More કોના બાપની દિવાળી, કોર્પોરેશને રૂા. 1.79 કરોડના ખર્ચે છપાવ્યા કેલેન્ડરકમિશનર બદલાય તો પ્રોજેક્ટ બંધ કેમ કરો છો?, સ્ટે. ચેરમેન કાળઝાળ
મનપાના નવા બજેટની તૈયારીઓ શરૂ થતાં જ જૂના કામોના વર્કઓર્ડર આપવા અધિકારીઓને કડક સૂચના અપાઈ ડીઆઈ પાઈપલાઈનની કામગીરીમાં ઓન શા માટે?, નવા પ્રોજેક્ટ તૈયાર કરવાના…
View More કમિશનર બદલાય તો પ્રોજેક્ટ બંધ કેમ કરો છો?, સ્ટે. ચેરમેન કાળઝાળવેરો ન ભરનાર 16 આસામીઓની મિલકત સીલ, 15ને અપાઈ જપ્તીની નોટિસ
મનપાના વેરાવિભાગ દ્વારા 80 કરોડની ઉઘરાણી માટે આજે ત્રણેય ઝોનમાં રિકવરીઝુંબેશ હાથ ધરી વધુ 16 મિલ્કત સીલ કરી 14ને જપ્તીની નોટીસ ફટકારી એક રહેણાંકનું નળ…
View More વેરો ન ભરનાર 16 આસામીઓની મિલકત સીલ, 15ને અપાઈ જપ્તીની નોટિસપ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વધુ 54 ધંધાર્થીઓ મનપાની ઝપટે ચડ્યા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ-2021 અન્વયે બે દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વધુ 54 ધંધાર્થીઓ મનપાની ઝપટે ચડ્યાપ્લાસ્ટિક વાપરી પર્યાવરણને નુકસાન કરનારા 83 ગોબરાઓને દંડ ફટકારાયો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ-2021 અન્વયે તારીખ 06/01/2025 થી 07/01/2025 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર…
View More પ્લાસ્ટિક વાપરી પર્યાવરણને નુકસાન કરનારા 83 ગોબરાઓને દંડ ફટકારાયોકોર્પોરેશનની નોકરી છોડવા વણજાર, વધુ બે અધિકારીએ ફેંક્યા રાજીનામા
ટીઆરપી ગેમઝોન દૂર્ઘટના બાદ મહાનગરપાલિકામાં અનેક અધિકારીઓએ રાજીનામા આપી નોકરી છોડી છે તેમજ અમુક અધિકારીઓના રાજીનામા આજે પણ મંજુરીની રાહમાં પેન્ડીંગ રહ્યા છે. ત્યારે જ…
View More કોર્પોરેશનની નોકરી છોડવા વણજાર, વધુ બે અધિકારીએ ફેંક્યા રાજીનામાઢોર ડબ્બામાં પશુઓના મોત મુદ્દે આજી નદીમાં કોંગ્રેસના ધરણા
કોંગ્રેસ આગેવાનો અને માલધારી સમાજે મ્યુનિ. કમિશનરને રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ કરી મનપાના ઢોરડબ્બામાં ગત ચોમાસા દરમિયાન 756 પશુઓના મોત થયાના આક્ષેપ સાથે કોંગ્રેસ…
View More ઢોર ડબ્બામાં પશુઓના મોત મુદ્દે આજી નદીમાં કોંગ્રેસના ધરણા