રાજુલામાં મફતપરા વિસ્તારમાં ભાઈને થયેલા કેન્સર મટાડવા માટે તાંત્રિક વિધીના બહાને 45 વર્ષિય મહિલા સાથે અવારનવાર પાડોશીએ દુષ્કર્મ આચર્યું હતું. અંતે મહિલાએ કંટાળી ફીનાઈલ…
View More રાજુલામાં કેન્સર મટાડવા તાંત્રિકવિધિના બહાને મહિલા સાથે ત્રણ વર્ષ સુધી પાડોશીનું દુષ્કર્મrajula news
રાજુલા પંથકમાં ખાડા રાજ; દિવાળી પહેલા બૂરેલા થીગડાંઓનું ભારે વરસાદ બાદ ધોવાણ
અમરેલી જિલ્લામાં દિવાળી પહેલા હિંડોરણાથી બાયપાસ રાજુલાથી સાવરકુંડલા સુધી માર્ગ મકાન વિભાગ દ્વારા છુટા છુટા મોટા ખાડાઓ ઉપર થિગડા બુરવા માટેની કામગીરી હાથ ધરી હતી…
View More રાજુલા પંથકમાં ખાડા રાજ; દિવાળી પહેલા બૂરેલા થીગડાંઓનું ભારે વરસાદ બાદ ધોવાણરાજુલામાં ભારતીય કિસાન સંઘે આપ્યું આવેદનપત્ર
રાજુલા જાફરાબાદ માં સતત ભારે વરસાદથી ખેડૂતોને નુકસાની થવા પામેલ છે ત્યારે આજે રાજુલા શહેરમાં ભારતીય કિસાન દ્વારા આજે ખેડૂતોની સાથે રાખીને રાજુલાના ડેપ્યુટી કલેક્ટરને…
View More રાજુલામાં ભારતીય કિસાન સંઘે આપ્યું આવેદનપત્રરાજુલાના ધારેશ્ર્વર ગામની ધાતરવાડી નદીમાં ત્રણ સગા ભાઇ સહિત ચાર યુવાન ડૂબ્યા, એકનું મોત
ધારાસભ્ય હિરાભાઇ સોલંકી સહિતના બચાવકર્તાઓ નદીમાં ઉર્ત્યા : શોધખોળ અમરેલી જિલ્લાના રાજુલાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં ગઇકાલે સાડા ચાર વાગ્યાના અરસામાં ત્રણ સગાભાઈ સહિત 4…
View More રાજુલાના ધારેશ્ર્વર ગામની ધાતરવાડી નદીમાં ત્રણ સગા ભાઇ સહિત ચાર યુવાન ડૂબ્યા, એકનું મોતરાજુલા: ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા, MLA હિરા સોલંકી પણ યુવાનોની શોધખોળ માટે નદીમાં ઉતર્યા
રાજુલામાં મોટી દુર્ઘટના બની છે. રાજુલા તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં ત્રણ સગાભાઈ સહિત 4 યુવાનો ડૂબ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ મોટી…
View More રાજુલા: ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા, MLA હિરા સોલંકી પણ યુવાનોની શોધખોળ માટે નદીમાં ઉતર્યારાજુલામા ખાણનો પથ્થર ઉપરથી પડતા મકાનોને ભારે નુકસાન : બે લોકો ઈજાગ્રસ્ત
રાજુલા શહેર માં મોક્ષ ધામ પાસે પથ્થરની ખાણનો પથ્થર ઉપર થી પડતા બે મકાન નુકશાન થવા પામેલ આ મકાન પડતા કુલ બે વ્યક્તિ ને ગંભીર…
View More રાજુલામા ખાણનો પથ્થર ઉપરથી પડતા મકાનોને ભારે નુકસાન : બે લોકો ઈજાગ્રસ્તજામનગરથી રાજુલા જતું ટેન્કર અમરેલી પાસે પલટી મારી ગયું, રસ્તા પર ડીઝલ ઢોળાયું
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ નજીક જામનગરથી રાજુલા તરફ જઈ રહેલું ડીઝલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં ટેન્કરમાંથી મોટાભાગનું ડીઝલ રોડ પર…
View More જામનગરથી રાજુલા જતું ટેન્કર અમરેલી પાસે પલટી મારી ગયું, રસ્તા પર ડીઝલ ઢોળાયુંરાજુલાની હિંડોરણા ચોકડી પર પેટ્રોલ પંપ સળગાવવાનો પ્રયાસ
ટ્રકને આગ લગાડી માર માર્યાની ફરિયાદ રાજુલાના હિંડોણા ગામે હિંડોળા ચોકડી ઉપર આવેલ ચેતન ઓટો સપ્લાયર્સ પેટ્રોલ પંપ માં રાજુલાના શિવા વાલા ધાખડા એ તારીખ…
View More રાજુલાની હિંડોરણા ચોકડી પર પેટ્રોલ પંપ સળગાવવાનો પ્રયાસરાજુલા ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા જૂનાગઢની બનેલી ઘટનામાં આવેદન
રાજુલા તાલુકા ત્રીપાખ સાધુ સમાજ દ્વાર જુનાગઢ ની ધટના ને લઈ ને રાજુલા ડેપ્યુટી કલેક્ટર ને આવેદન પત્ર પાઠવેલ આવ્યું. જેમાં રાજુલા ત્રીપાખ સાધુ સમાજ…
View More રાજુલા ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા જૂનાગઢની બનેલી ઘટનામાં આવેદનરાજુલાની સેન્ટ મેરી સ્કૂલમાં ફી વસુલી લેવાની લાલચે બાળક એક જ વર્ગમાં બે વાર ભણવા મજબુર
આર.ટી.આઇ થતા ગેરરીતિ સામે આવી છતાં તંત્રનો સ્કૂલને છાવરવાનો પ્રયાસ રાજુલા શહેર મા કાર્યરત અંગ્રેજી માધ્યમ ની સેન્ટ મેરી સ્કૂલ મા ચાલી રહેલી ગેરરીતીઓ અને…
View More રાજુલાની સેન્ટ મેરી સ્કૂલમાં ફી વસુલી લેવાની લાલચે બાળક એક જ વર્ગમાં બે વાર ભણવા મજબુર