એટ્રોસિટી, ખંડણી માગવી અને બદનક્ષીકારક વીડિયો બનાવી વાઇરલ કરવાના અલગ અલગ ગુન્હા આચરનાર બન્ની સામે પાસા હેઠળ કાર્યવાહી સોશિયલ મીડિયા પર વિવિધ મુદ્દાઓ પર વિવાદાસ્પદ…
View More વિવાદાસ્પદ યુટ્યુબર બન્ની ગજેરાની પાસામાં અટકાયતrajkot
રાજકોટ એરપોર્ટને ‘વિજયભાઇ રૂપાણી’ નામકરણ આપવા માગણી
જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતભાઇ બોદરે વડાપ્રધાન, ગૃહપ્રધાન અને ઉડ્ડયન મંત્રીને કરેલી રજૂઆત રાજકોટના વિકાસમાં સ્વ. વિજયભાઇનું અમૂલ્ય યોગદાન, કાયમી સ્મૃતિ જાળવવા વ્યકત કરેલી લાગણી…
View More રાજકોટ એરપોર્ટને ‘વિજયભાઇ રૂપાણી’ નામકરણ આપવા માગણીમંદિરમાં આરતી કરતા નહીં, નહિતર લોહિયાળ ક્રાંતિ થશે
મનપાની વેસ્ટ ઝોન ઓફિસ નજીક આવેલા અમરનાથ મંદિરના પૂજારીને ક્ષત્રિય અગ્રણી પી. ટી. જાડેજાની ધમકી 150 ફૂટ રિંગ રોડ પર મનપાની વેસ્ટ ઝોન ઓફિસ તરફ…
View More મંદિરમાં આરતી કરતા નહીં, નહિતર લોહિયાળ ક્રાંતિ થશેપોકસો એકટના ગુનામાં 20 વર્ષ સજાનો હુકમ સસ્પેન્ડ કરી આરોપીને જામીન પર મુકત કરતી હાઈકોર્ટ
સગીરાના અપહરણ, દુષ્કર્મ કેસમાં નીચલી કોર્ટના સજાના હુકમને હાઇકોર્ટમાં પડકાર્યો’તો રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની સગીરાના અપહરણ, દુષ્કર્મ અને પોકસો એકટના ગુન્હામાં 20 વર્ષ કેદની…
View More પોકસો એકટના ગુનામાં 20 વર્ષ સજાનો હુકમ સસ્પેન્ડ કરી આરોપીને જામીન પર મુકત કરતી હાઈકોર્ટઅમદાવાદમાં શિક્ષક પરના હુમલા બાબતે શાળા સંચાલકો દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ
શાળા અને શિક્ષકોની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં ભરવા કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારીને રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની ઉગ્ર રજૂઆત તાજેતરમા અમદાવાદમા રખીયાલ વિસ્તારમાં આવેલી નુતન…
View More અમદાવાદમાં શિક્ષક પરના હુમલા બાબતે શાળા સંચાલકો દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધબાબુ ચુનાની પેકીંગ ડિઝાઈનની કોપી કરતું ખેડૂત ચુના પર રાજકોટ કોર્ટ દ્વારા પ્રતિબંધ
બાબુ લાઈમ કંપનીએ રાજકોટની ડિસ્ટ્રીકટ કોર્ટમાં ખેડૂત પાર્સલ સામે ટ્રેડમાર્ક તેમજ કોપીરાઈટના ભંગનો દાવો દાખલ કરેલ જેમાં નામદાર કોર્ટના પ્રિન્સીપાલ જજ વી.બી.ગોહિલ સર દ્વારા તા:…
View More બાબુ ચુનાની પેકીંગ ડિઝાઈનની કોપી કરતું ખેડૂત ચુના પર રાજકોટ કોર્ટ દ્વારા પ્રતિબંધફાડદંગ ગામે 100 વર્ષ જૂના મેલડી મંદિરમાં તસ્કરો ત્રાટકયા
માતાજીને શણગાર કરેલા 1.92 લાખના સોના-ચાંદીના દાગીના લઇ ત્રીપુટી ફરાર રાજકોટ નજીક ફાડદંગ ગામે ડેરોઈ ગામ તરફ જવાના રસ્તે આવેલા 100 વર્ષ જૂના વાંઘારી મેલડી…
View More ફાડદંગ ગામે 100 વર્ષ જૂના મેલડી મંદિરમાં તસ્કરો ત્રાટકયાઆર્થિક રીતે ભાંગી પડેલ પતિનો પત્ની પર અત્યાચાર: પીડિત મહિલાની વ્હારે અભયમ ટીમ
પારિવારિક સમસ્યાઓનો ઉકેલ સમજણ સાથે ઉકેલી સુખદ સમાધાન આવે તે સમગ્ર પરિવાર અને સમાજ માટે ખુબ જરૂૂરી છે. કેટલાક કિસ્સામાં આવી સમસ્યા ગંભીર રીતે આગળ…
View More આર્થિક રીતે ભાંગી પડેલ પતિનો પત્ની પર અત્યાચાર: પીડિત મહિલાની વ્હારે અભયમ ટીમનેશનલ હાઈ-વે ઓથોરિટીની કચેરીમાં કોંગ્રેસનું હલ્લાબોલ
પ્રોજેકટ ડાયરેકટરના પૂતળાનું દહન, ભ્રષ્ટાચાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર રાજકોટ-ગોંડલ હાઈ-વેના કામમાં ધાંધિયાથી લાખો વાહન ચાલકોને પારાવાર હાડમારી, અધૂરા કામે ટોલટેકસના ઉઘરાણા સામે આક્રોશ રાજકોટ-જેતપુર નેશનલ…
View More નેશનલ હાઈ-વે ઓથોરિટીની કચેરીમાં કોંગ્રેસનું હલ્લાબોલઅયોધ્યા ચોક પાસે ભાઈની ઓફિસમાં યુવાનનો ઝેરી દવા પી આપઘાત
શહેરના 150 ફુટ રીંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક પાસે આવેલી ભાઈની ઓફિસમાં યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી…
View More અયોધ્યા ચોક પાસે ભાઈની ઓફિસમાં યુવાનનો ઝેરી દવા પી આપઘાત