ભાંગેલા રસ્તા સહિતના સળગતા પ્રશ્ર્નોમાં ‘ખાળે ડૂચા ને દરવાજા મોકળા’ જેવી હાલત, નગરસેવકો વિસ્તારમાં ગયા જ નથી તો રિવ્યુ શેનો? પીડા ભોગવતી પ્રજાને પૂછવાના બદલે…
View More બંધ બારણે અધિકારીઓ-પદાધિકારીઓનો રિવ્યુ, પ્રજા બહારrajkot
મોચી બજારમાં વૃધ્ધાની સોનાની બે બુટી લઈ ફરાર થયેલી ટોળકીની શોધખોળ
મોચી બજાર ચોકમાં હિરાબેન પરબતભાઈ માલકીયા (ઉ.વ.62, રહે. લાતી પ્લોટ શેરી નં. 10)ને ભેટી ગયેલી ગઠીયા ગેંગ રૂૂા. 1.10 લાખની કિંમતની સોનાની બે બુટી લઈ…
View More મોચી બજારમાં વૃધ્ધાની સોનાની બે બુટી લઈ ફરાર થયેલી ટોળકીની શોધખોળલોન લેવા ગયેલા યુવાનના ડોકયુમેન્ટના આધારે બોગસ કંપની ઉભી કરી જીએસટી કૌભાંડ
ગોપાલ ચોક પાસે આવેલી એચડીએફસી બેંકમાં કર્મચારી સહિત બે સામે ગુનો નોંધાયો શહેરમાં 150 ફુટ રીંગ રોડ પર પરમેશ્વર સોસાયટીમાં રહેતા યુવક લોન અપાવી દેવાની…
View More લોન લેવા ગયેલા યુવાનના ડોકયુમેન્ટના આધારે બોગસ કંપની ઉભી કરી જીએસટી કૌભાંડઆંગડિયા પેઢીના કર્મીને આંતરી લૂંટ ચલાવવાના કેસમાં આરોપીની જામીન અરજી રદ કરતી કોર્ટ
રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક રાજકોટની આંગડિયા પેઢીના વાહનને આંતરી રૂૂપિયા 90 લાખ રોકડની લૂંટના દોઢ માસ પહેલાના ચકચારી બનાવમાં ઝડપાયેલા આરોપીઓ પૈકી કાવતરાના…
View More આંગડિયા પેઢીના કર્મીને આંતરી લૂંટ ચલાવવાના કેસમાં આરોપીની જામીન અરજી રદ કરતી કોર્ટતને બહુ હવા આવી ગઇ છે, કોઠારિયા ગામે યુવાન પર બે પિતરાઇનો હુમલો
કોઠારીયા ગામમાં સરદાર ચોક પાસે ક્રિકેટ ગ્રાઉન્ડમાં યુવકને તારે બહુ હવા છે કહી બે કૌટુંબિક ભાઈઓએ લોખંડના કોશ વડે હુમલો કરી યુવાનનો પગ ભાંગી નાખ્યો…
View More તને બહુ હવા આવી ગઇ છે, કોઠારિયા ગામે યુવાન પર બે પિતરાઇનો હુમલોઓનલાઇન ગેમમાં 4 લાખ હારી જતા નાનાનું કાસળ કાઢી નાખ્યું
રાજકોટના રૈયાધાર વિસ્તારમાં પ્રજાપતિ વૃધ્ધની હત્યા કરનાર દોહિત્રના કારનામા ખૂલ્યા વૃધ્ધને હથોડીના 10 ઘા ઝીંકી હત્યા કર્યા બાદ પેટ્રોલ છાંટી લાશ સળગાવી હતી રૈયાધારમાં શાંતિનગરના…
View More ઓનલાઇન ગેમમાં 4 લાખ હારી જતા નાનાનું કાસળ કાઢી નાખ્યુંરાજકોટ રેલવે સ્ટેશન પર સોમવારથી નવા રિઝર્વેશન ચાર્ટની અમલવારી
રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા નવા નિયમો અનુસાર, પશ્ચિમ રેલવે માટે રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાનો સમય 14 જુલાઈ, 2025થી અમલમાં આવશે. આ પહેલનો ઉદ્દેશ્ય કામગીરીની…
View More રાજકોટ રેલવે સ્ટેશન પર સોમવારથી નવા રિઝર્વેશન ચાર્ટની અમલવારીસાગઠિયા કાળમાં બનેલી કોઠારિયા ટીપી 38-39માં ફેર વિચારણાના આદેશ
પાંચ વર્ષ પહેલા ડ્રાફ્ટ તૈયાર કરી સરકારમાં મોકલેલ જે મંજૂર થયા બાદ અનેક વિસંગતતાઓ બહાર આવતા સરકારે બે ટીપીઓની નિમણૂક કરવા સૂચના આપી રાજકોટ શહેરના…
View More સાગઠિયા કાળમાં બનેલી કોઠારિયા ટીપી 38-39માં ફેર વિચારણાના આદેશહાર્ટએટેકનો ઉપાડો: પાંચ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ
રાજકોટમાં નિવૃત્ત શિક્ષક, વેપારી, શ્રમિક, આધેડ અને ઢાંઢીયાના વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવજીંદગી કાળના…
View More હાર્ટએટેકનો ઉપાડો: પાંચ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈરાજકોટથી MP જતો યુવાન લુણસરીયા પાસે ચાલુ ટ્રેનમાંથી પટકાતા મોત
રાજકોટમાં મજુરી કામ કરતો શ્રમિક યુવાન મધ્યપ્રદેશ પોતાના વતનમાં જતો હતો ત્યારે લુણસરીયા ગામ પાસે શ્રમિક યુવાન ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા…
View More રાજકોટથી MP જતો યુવાન લુણસરીયા પાસે ચાલુ ટ્રેનમાંથી પટકાતા મોત