માધાપર ચોકડી પાસે અવધ રેસીડેન્સી ફલેટ નં 104 મા રહેતી મિનાક્ષીબેન નીપુણભાઇ શીરોયા એ તેમનાં પતિ નીપુણભાઇ , સાસુ હિનાબેન હર્ષદભાઇ, સસરા હર્ષદભાઇ મગનભાઇ અને…
View More દીકરીનો જન્મ થતાં પરિણીતાને પતિએ કહયું,તું મને ગમતી નથી, છૂટાછેડા લેવા છે ઘરમાંથી નીકળી જાrajkot
રૈયા રોડ પર જીવનનગરમાં પરિણીતાએ પ્રેમલગ્નના છ મહિનામાં ગળેફાંસો ખાધો
સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં રહેતા પતિ સામે ત્રાસ આપી માર માર્યાની ફરિયાદ મૂળ મોરબીની અને હાલ રાજકોટમાં રહી ડી માર્ટમાં નોકરી કરતી પરિણીતાને લગ્નના છ મહિનામાં પતિ…
View More રૈયા રોડ પર જીવનનગરમાં પરિણીતાએ પ્રેમલગ્નના છ મહિનામાં ગળેફાંસો ખાધોન્યૂડ કોલ-ડિજિટલ અરેસ્ટ સામે લોકો સાવધ રહે: હર્ષ સંઘવી
441.28 લાખના ખર્ચે નવનિમિત રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું મંત્રી રાઘવજીભાઇના હસ્તે લોકાર્પણ : રામનાથપરા રાજકોટ, આટકોટ, વીંછિયાના પોલીસ આવાસનું ઇ-લોકાર્પણ ગૃહ રાજ્ય મંત્રી…
View More ન્યૂડ કોલ-ડિજિટલ અરેસ્ટ સામે લોકો સાવધ રહે: હર્ષ સંઘવી58 ગુનામાં સંડોવાયેલી ત્રણ મહિલાના દબાણ પર બુલડોઝર ફરી વળ્યું
અંદાજીત 93 લાખની કિંમતી જમીન પરનું દબાણ દૂર કરાવ્યું: ખોખડદળ ગામે હોર્ન વગાડવા જેવી માથાકૂટમાં લુખ્ખા તત્ત્વોની ચીકનની દૂકાનોનું ડિમોલિશન પોલીસનું બુલડોઝર ફરી એક વખત…
View More 58 ગુનામાં સંડોવાયેલી ત્રણ મહિલાના દબાણ પર બુલડોઝર ફરી વળ્યુંમંછાનગરમાં 50 હજારની ઉઘરાણી કરી બે સગા ભાઇને ફઇના દીકરાએ ગાળો આપી માર માર્યો
માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલા મંછાનગરમાં રહેતા મનિષભાઇ વિનોદભાઈ ચારલા (કોળી) (ઉ.વ. 25)અને તેમના ભાઈ સંજય પાસેથી 50 હજારની ઉઘરાણી કરી બંને પર ફઈના દીકરા રવિ…
View More મંછાનગરમાં 50 હજારની ઉઘરાણી કરી બે સગા ભાઇને ફઇના દીકરાએ ગાળો આપી માર માર્યોગાંધીગ્રામમાં રાધાકૃષ્ણ મંદિરે આરતી કરી પરત ફરતા વૃદ્ધાના ગળામાથી સોનાના ચેઇનની ચીલઝડપ
ગાંધીગ્રામ પાસે લાખના બંગલા નજીક આવેલ અક્ષરનગર-3માં રહેતા મંજુલાબેન ડાહ્યાભાઇ મોલીયા(ઉ.વ.73) ગાંધીગ્રામ માં આવેલ જુના એરપોર્ટ રોડ પર રાધાકૃષ્ણ મંદિરે સાફ-સફાઈ કરી અને આરતી કરી…
View More ગાંધીગ્રામમાં રાધાકૃષ્ણ મંદિરે આરતી કરી પરત ફરતા વૃદ્ધાના ગળામાથી સોનાના ચેઇનની ચીલઝડપલોકમેળા માટે ફોર્મ જમા કરવાનો આજે અંતિમ દિવસ, માત્ર 40 ટકા પરત આવ્યા
રાજકોટનો સુપ્રસિદ્ધ લોકમેળો આ વખતે શરૂૂઆતથી જ વિવાદોમાં ઘેરાયેલો છે. રાઈડ્સ સંચાલકો સાથે સમાધાન થયા બાદ પણ હજુ સુધી પૂરતા પ્રમાણમાં ફોર્મ જમા ન થતાં…
View More લોકમેળા માટે ફોર્મ જમા કરવાનો આજે અંતિમ દિવસ, માત્ર 40 ટકા પરત આવ્યારાજ સિટી બસ ચેકિંગ ડ્રાઇવ, ચાર કંડકટરો ફરજમુક્ત, બે પેસેન્જર પાસથી પેનલ્ટી વસુલાઈ
રાજકોટ મહાનગરપાલિકાની હસ્તાંતરિત કંપની રાજકોટ રાજપથ લી. દ્વારા સીટી બસ તથા બી.આર.ટી.એસ. બસનું સંચાલન કરવામાં આવે છે. હાલ સી.એન.જી. અને ઇલેક્ટ્રિક બસ દ્વારા શહેરી પરિવહન…
View More રાજ સિટી બસ ચેકિંગ ડ્રાઇવ, ચાર કંડકટરો ફરજમુક્ત, બે પેસેન્જર પાસથી પેનલ્ટી વસુલાઈખુશ રહો, હસતા રહો… આજથી તમે ભારત માતાના લાલ છો
રાજકોટમાં પાકિસ્તાનથી આવેલા 185 લોકોને ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો એનાયત ભારતના નાગરિક બનેલા તમામ લોકોને સરકારી યોજનાઓનાં લાભો તાકીદે આપવા ગૃહમંત્રીની સૂચના…
View More ખુશ રહો, હસતા રહો… આજથી તમે ભારત માતાના લાલ છોટ્રાન્સપોર્ટ વાહનોમાં પસંદગીના નંબર મેળવવા BZ-CU સિરીઝનું રી-ઓક્શન
આરટીઓ કચેરીએથી, તા 01-08-2025 ના રોજ HGV(ટ્રાન્સપોર્ટ) વાહનોને લગતી હાલની સીરિઝ જી.જે.03.બી.ઝેડ, જી.જે.03.સી.યુ. રી-ઓક્શન શરૂૂ કરવામાં આવનાર હોઈ પસંદગી નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો…
View More ટ્રાન્સપોર્ટ વાહનોમાં પસંદગીના નંબર મેળવવા BZ-CU સિરીઝનું રી-ઓક્શન