નવાગામના યુવાનને સારવારમાં ખસેડાયો શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા નવાગામમાં દેશી દારૂના વેંચાણમાં 40 રૂપિયાની ખોટ આવતા માલિકે મજૂરને લોખંડના પાઇપ વડે માર માર્યો…
View More દેશી દારૂના વેંચાણમાં 40 રૂપિયાની ખોટ આવતા મજૂરને પાઇપથી ફટકાર્યોrajkot
બરકતીનગરમાં નજીવા પ્રશ્ર્ને ધોકા ઉડ્યા : મહિલા સહિત ત્રણને ઇજા
શહેરમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા આવેલા બરકતીનગરમા સંધ્યા ટાણે પાડોશી પરીવાર વચ્ચે નજીવા પ્રશ્ર્ને મારા મારી થઇ હતી જેમા સમજાવવા વચ્ચે આવેલા સાઢુને પણ માર માર્યો…
View More બરકતીનગરમાં નજીવા પ્રશ્ર્ને ધોકા ઉડ્યા : મહિલા સહિત ત્રણને ઇજાફર્ન હોટેલ સહિત પાંચ સ્થળે જુગારના દરોડા
દિલ્હીનો વેપારી માલ ખરીદવા આવ્યો ને ફર્ન હોટેલમાં રૂમ રાખી મિત્રોને બોલાવી ત્રણ દિવસથી જુગાર રમતો હતો જંગલેશ્ર્વર, મવડી, શિવાજીનગર અને ખટારા સ્ટેન્ડ પાસે દરોડા…
View More ફર્ન હોટેલ સહિત પાંચ સ્થળે જુગારના દરોડાસત્તાધીશોની મનમાની : રજૂઆત છતાં બસપોર્ટમાં રૂટ બોર્ડ વગર દોડાવાતી બસો
આજરોજ સવારે 9-45 કલાકે ઉપડેલી જામનગર ડેપોની બસ નંબર GJ-18Z 3395 મીની બસ કાલાવડ-રાજકોટ-જામનગર જામનગર પ્લેટફોર્મ નંબર 11 પર હતી ત્યારે આ બસમાં રૂૂટ બોર્ડ…
View More સત્તાધીશોની મનમાની : રજૂઆત છતાં બસપોર્ટમાં રૂટ બોર્ડ વગર દોડાવાતી બસોકારખાનેદારનું અપહરણ કરી જીવલેણ હુમલો, લૂંટ ચલાવનાર બૂટલેગર સહિતની ત્રિપુટીની ધરપકડ
શહેરમાં માંડા ડૂંગરમાં રહેતા કારખાનેદાર યુવાન ઉ5ર કુખ્યાત બુટલેગર પ્રતિક ચંદારાણા અને આણી ટોળકીએ સ્કોર્પિયો ચડાવી દઇ તેનું બળઝબરીથી અપહરણ કરી ગોંધી રાખી ઢોર મારમાર્યો…
View More કારખાનેદારનું અપહરણ કરી જીવલેણ હુમલો, લૂંટ ચલાવનાર બૂટલેગર સહિતની ત્રિપુટીની ધરપકડજૂના જાગનાથમાં ઘર પાસે પાણી નીકળવા મામલે બે સગાભાઇ પર હુમલો
યાજ્ઞિક રોડ પર જુના જાગનાથ પ્લોટમાં પાડોશીને ઘરમાંથી પાણી નીકળવામાં બે સગાભાઈ પર પાડોશી શખ્સે પાઇપ વડે હુમલો કરી હાથમાં ફ્રેકચર જેવી ગંભીર ઇજા કરતા…
View More જૂના જાગનાથમાં ઘર પાસે પાણી નીકળવા મામલે બે સગાભાઇ પર હુમલોબેડી ગામે શાકભાજી લેવા ગયેલી પત્નીને પતિએ હાથમાં ધારીયુ માર્યુ
રાજકોટમાં બેડી ગામ મેન રોડ પર શાકમાર્કેટમાં મહિલાને તેમના પતિએ હાથના ભાગે ધારીયુ મારી દેતા તેમને ઇજાગ્રસ્તમાં હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.આ મામલે કુવાડવા પોલીસ…
View More બેડી ગામે શાકભાજી લેવા ગયેલી પત્નીને પતિએ હાથમાં ધારીયુ માર્યુકૈલાશ સોસાયટીમાં ગૃહકલેશથી દેરાણી-જેઠાણીએ ફિનાઇલ પીધું
શહેરમા નાના મવા સર્કલ પાસે આવેલા કરણ પાર્ક મેઇન રોડ પર કૈલાશ સોસાયટીમા દેરાણી – જેઠાણીએ ઝઘડો થતા ફીનાઇલ પી લીધુ હતુ . બંનેને ઝેરી…
View More કૈલાશ સોસાયટીમાં ગૃહકલેશથી દેરાણી-જેઠાણીએ ફિનાઇલ પીધુંરાજકોટથી બે મહિલાને વેશ્યાવૃત્તિમાં ધકેલવાના કારસાનો પર્દાફાશ
એક મહિલાને મોકો મળતા અમદાવાદના સંબંધીને જાણ કરી, પોલીસને લોકેશન મળતા દરોડો પાડી એકને ઝડપી લીધો બેંકમાં નોકરીની લાલચ આપી અમદાવાદની હોટેલમાં ગોંધી રાખી, ત્રણ…
View More રાજકોટથી બે મહિલાને વેશ્યાવૃત્તિમાં ધકેલવાના કારસાનો પર્દાફાશઆ ભારત છે, તમે અહીં જાહેરમાં બિભત્સ ચેનચાળા ન કરી શકો
મારવાડી કોલેજનાં આફ્રિકાના 300 છાત્રોને પોલીસે સભ્યતાના પાઠ ભણાવ્યા દારૂ, એનડીપીએસ અને ઈમ્મોરલ ટ્રાફિકિંગના કાયદાની સમજ આપવામાં આવી રાજકોટના મોરબી રોડ પર મારવાડી કોલેજમાં અભ્યાસ…
View More આ ભારત છે, તમે અહીં જાહેરમાં બિભત્સ ચેનચાળા ન કરી શકો