ચોમાસાને પગલે પાણીજન્ય રોગચાળો જીવલેણ બન્યો હોય તેમ તાવ, શરદી, કમળો, ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે. ત્યારે નવાગામના યુવાનનું કમળાથી મોત નીપજ્યુ હતું જયારે કોટાડાસાંગાણીના…
View More નવાગામના યુવાનનો કમળાએ ભોગ લીધો, બગદળીના માસૂમ બાળકને તાવ ભરખી ગયોrajkot
પ્રથમ પત્ની પાછી આવતા બીજી પત્નીને કાઢી મૂકી, ખર્ચના 3 લાખ માગતા ફિનાઇલ પીધું
શહેરના ભગવતી પરા વિસ્તારમાં રહેતો યુવાન બબ્બે પત્ની વચ્ચે પીસાયો હતો. પ્રથમ પત્ની ચાલી જતા તેણે બીજી પત્ની કરી હતી. બાદમાં પ્રથમ પત્ની પાછી આવતા…
View More પ્રથમ પત્ની પાછી આવતા બીજી પત્નીને કાઢી મૂકી, ખર્ચના 3 લાખ માગતા ફિનાઇલ પીધુંગેરંટીવાળા રોડ જ તૂટ્યા: કોન્ટ્રાક્ટરોએ નવા કામથી હાથ ઊંચા કર્યા
તૂટેલા રોડ-રસ્તાના સરકારને આપેલ રિપોર્ટમાં ગેરંટીવાળા રોડનો જ ઉલ્લેખ કરાતા સારા કામો કરતી એજન્સી નવા કામ કરતા સો વખત વિચારશે વરસાદની આગાહી વચ્ચે એકશનપ્લાન અંતર્ગત…
View More ગેરંટીવાળા રોડ જ તૂટ્યા: કોન્ટ્રાક્ટરોએ નવા કામથી હાથ ઊંચા કર્યારાજકોટમાં ખોડલધામના ગરબામાં ત્રણ આયોજકો પર છરી વડે હુમલો
વીઆઇપી ગેલેરીમાં બેઠેલા જવેલર્સના ડ્રાઇવરના ભાઇને વીડિયો ઉતારવાની ના પાડતા પૂર્વ MLAના પૌત્ર સહિત ત્રણને છરી ઝીંકી દીધી હુમલાખોરની પણ ટોળાએ ધોલાઇ કરી પોલીસને સોંપ્યો,…
View More રાજકોટમાં ખોડલધામના ગરબામાં ત્રણ આયોજકો પર છરી વડે હુમલોમચ્છરોને ફાવી ગયું: ડેન્ગ્યુના નવા 5 સહિત 46 દર્દી
મનપાના આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર ચેકિંગ હાથ ધરી મચ્છર ઉત્પતિ સબબ 402 આસામીઓને નોટિસ ફટકારી રૂા.4100નો વહીવટી ચાર્જ વસૂલ્યો શહેરમા સતત વાદળછાયા વાતાવરણ અને…
View More મચ્છરોને ફાવી ગયું: ડેન્ગ્યુના નવા 5 સહિત 46 દર્દીરખડતા શ્ર્વાનનો આતંક: માસુમ બાળકીનો ભોગ લીધો
શાપર-વેરાવળમાં દાદાને ઘરે પાંચ દિવસ પહેલા જ આંટો મારવા આવેલી બાળકીને ગળામાં બચકુ ભરી લેતાં કરૂણ મોત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતાં શ્ર્વાનોનો આતંક વધી…
View More રખડતા શ્ર્વાનનો આતંક: માસુમ બાળકીનો ભોગ લીધોરાજકોટ જિલ્લા કલેક્ટરને અચાનક ગાંધીનગરનું તેડું, ફરિયાદોનો પડઘો ?
રાજકોટના જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ આજે ગાંધીનગર ખાતે તાત્કાલિક દોડી ગયા હતા, જેના કારણે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને ગાંધીનગરથી બોલાવવામાં…
View More રાજકોટ જિલ્લા કલેક્ટરને અચાનક ગાંધીનગરનું તેડું, ફરિયાદોનો પડઘો ?વિવાદિત પોસ્ટર મામલે કુખ્યાત શખ્સને ઉઠાવી લેતી પોલીસ
અલગ અલગ વિસ્તારોમાં લાગેલા પોસ્ટર અંગે શંકાસ્પદ ભૂમિકા ભજવનાર શખ્સની આગવી ઢબે પૂછપરછ શહેરના દૂધની ડેરી અને ભીલવાસ સહિતના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં આઈ લવ મોહમ્મદ…
View More વિવાદિત પોસ્ટર મામલે કુખ્યાત શખ્સને ઉઠાવી લેતી પોલીસમનપા દ્વારા સ્વચ્છોત્સવ અભિયાન અંતર્ગત 23 ટન કચરાનો કરાયો નિકાલ
4956 સફાઇ કામદારો દ્વારા ધાર્મિક સ્થળો/ બાગ બગીચાઓ ટોયલેટ, જીવીપીમાં સફાઇ ઝુંબેશ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.23/09/2025 થી તા.29/09/2025 સુધી શહેરના ધાર્મિક સ્થળો, મ્યુઝિયમ, પ્રવાસન સ્થળો,…
View More મનપા દ્વારા સ્વચ્છોત્સવ અભિયાન અંતર્ગત 23 ટન કચરાનો કરાયો નિકાલ41 થી 60 વર્ષની ઉંમરમાં હાર્ટએટેકનું પ્રમાણ વધુ, 40થી નીચેનાને ચેતવણી
રાજકોટના લોકો પ્રિવેન્ટિવ હાર્ટ ચેક-અપમાં પછાત, લક્ષણો દેખાય પછી જ સારવાર લેવા દોડે છે તણાવ, બેઠાડુ જીવનશૈલી અને જાગૃતિના અભાવના કારણે જોખમ: વોકહાર્ટ હોસ્પિટલના તબીબોના…
View More 41 થી 60 વર્ષની ઉંમરમાં હાર્ટએટેકનું પ્રમાણ વધુ, 40થી નીચેનાને ચેતવણી