ફોન નહીં ઉપાડતા માતા-પિતા પહોંચ્યા તો ઝેરી દવા પીધેલી હાલતમાં મળી, આંચકીની બીમારી હતી રાજકોટ શહેરનાં માઉન્ટેન પોલીસ લાઇન કર્વાટરમા રહેતા મહીલા કોન્સ્ટેબલે કર્વાટરમા જ…
View More માઉન્ટેન પોલીસ લાઇન કવાર્ટરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલનો સ્યુસાઇડ નોટ લખી આપઘાતrajkot
ક્રીમ ઝોન, ખોડિયાર વિજય ડેરી અને આબાદ ગૃહ ઉદ્યોગમાંથી લીધેલા નમૂના ફેલ
શહેરમા ખાણી પીણી સહીતની દુકાનોમા ફુડ શાખા દ્વારા સમયાંતરે દરોડા પાડી અને સેમ્પલ લેવામા આવી રહયા છે તાજેતરમા ત્રણ સ્થળેથી લીધેલા નમુના ફેલ થતા ત્રણેય…
View More ક્રીમ ઝોન, ખોડિયાર વિજય ડેરી અને આબાદ ગૃહ ઉદ્યોગમાંથી લીધેલા નમૂના ફેલરંગોલી પાર્ક એપાર્ટમેન્ટની દુકાનોની હરાજીનો માર્ગ મોકળો
વેચાણ માટે પ્રસ્તાવિત હરાજી પર રોક લગાવવાનો અગાઉનો આદેશ રદ કરતી હાઇકોર્ટ: વાણિજ્યિક પુરાવા રેકોર્ડ પર નહીં આવતા સ્ટે હટાવાયો ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં રાજકોટમાં રંગોલી…
View More રંગોલી પાર્ક એપાર્ટમેન્ટની દુકાનોની હરાજીનો માર્ગ મોકળોવોટ ચોર, ગાદી છોડ, સહી ઝુંબેશનો કોંગ્રેસ દ્વારા પ્રારંભ
રાહુલ ગાંધી દ્વારા ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગતથી થતી વોટ ચોરીને દેશભરમાં ઉઘાડી પાડવામાં આવી છે. ચૂંટણી પંચની અનેક લોકો વચ્ચે આધાર પુરાવા સાથે ઉજાગર…
View More વોટ ચોર, ગાદી છોડ, સહી ઝુંબેશનો કોંગ્રેસ દ્વારા પ્રારંભહપ્તાન ભરનાર 13 લાભાર્થીની આવાસ ફાળવણી રદ કરતુ રૂડા
રૂડા દ્વારા આજે ચાર હાઉસિંગ ટાઉનશીપમાં ચકાસણી હાથ ધરી નોટિસ આપવા છતા હપ્તો ન ભરનાર 13 લાભાર્થીના આવાસ ફાળવણી રદ કરવાની નોટિસ આપી સમય મર્યાદામાં…
View More હપ્તાન ભરનાર 13 લાભાર્થીની આવાસ ફાળવણી રદ કરતુ રૂડાતાલુકા પંચાયતના પૂર્વ સભ્યએ પચાવી પાડેલી 30 એકર જમીન ખાલી કરવા આદેશ, 3.91 લાખનો દંડ
રાજકોટ તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય ગૌતમ કાનગડની કરોડો રૂૂપિયાની કિંમતની 30 એકર જેટલી સરકારી જમીન પચાવી પાડી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.આ મામલે ગ્રામ્ય પ્રાંત…
View More તાલુકા પંચાયતના પૂર્વ સભ્યએ પચાવી પાડેલી 30 એકર જમીન ખાલી કરવા આદેશ, 3.91 લાખનો દંડહાર્ટ બ્લોકેજના 100માંથી 80 પેશન્ટને બાયપાસ કે સ્ટેન્ડની જરૂર નથી: ડો.શાહ
5 વર્ષ યુએસએમાં અને 10 વર્ષથી ભારતમાં પ્રેક્ટિસ કરતા ડો.સ્વપ્નિલ શાહનું એટેક નહીં એટેકના ડરથી બચો અભિયાન આજકાલ બહુ સાંભળવા મળે છે કે નાની ઉંમરે…
View More હાર્ટ બ્લોકેજના 100માંથી 80 પેશન્ટને બાયપાસ કે સ્ટેન્ડની જરૂર નથી: ડો.શાહફૂડ વિભાગે દશેરાના દિવસે વેંચાણ ચાલુ રખાવી 36 મીઠાઇના નમૂના લીધા
મનપાના ફૂડ વિભાગ દ્વારા દશેરાના દિવસે પણ ફરસાણાના ધંધાર્થીઓને ત્યા ચકાસણી હાથ ધરી હતી. જેના લીધે લોકોને પણ આશ્ર્ચર્ય થયુ હતું. દુકાનોમાં મીઠાઇનુ વેંચાણ ચાલુ…
View More ફૂડ વિભાગે દશેરાના દિવસે વેંચાણ ચાલુ રખાવી 36 મીઠાઇના નમૂના લીધાઆશુરી શક્તિનું દહન, મહાશક્તિનો જય જયકાર
રાજકોટ- ભાવનગર સહિત ગુજરાતભરમાં વિજયાદશમી પર્વની ભારે ઉત્સાહ-ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી અને ઠેરઠેર રાવણ દહનના કાર્યક્રમો યોજાયા હતા. ભાવનગરમાં માર્કેટ યાર્ડ ખાતે ધારાસભ્ય…
View More આશુરી શક્તિનું દહન, મહાશક્તિનો જય જયકારઘંટેશ્ર્વર પાસે પાર્ટી પ્લોટ ભાડે લેવા આવેલા બંટી-બબલીએ વૃધ્ધને મુંગો દઇ 4 લાખનો ચેઇન લૂંટી લીધો
કાર લઇ આવેલા બંટી-બબલીને સકંજામાં લેવા કવાયત ઘંટેશ્વરમાં રહેતા લાભુભાઈ નરસંગભાઈ હુંબલ(ઉ.વ.71)ને જામનગર રોડ પર રીયલ પર્લ ફાર્મ નામનો પાર્ટી પ્લોટ ભાડે લેવા બાબતે અજાણ્યા…
View More ઘંટેશ્ર્વર પાસે પાર્ટી પ્લોટ ભાડે લેવા આવેલા બંટી-બબલીએ વૃધ્ધને મુંગો દઇ 4 લાખનો ચેઇન લૂંટી લીધો