પ્રહલાદ પ્લોટમાં ભાડાની ઓરડીમાં એકલવાયું જીવન જીવતા વૃધ્ધનું મોત, આંખ ઉંદર ખાઇ ગયા કે કોઇ કાઢી ગયું? શંકાસ્પદ કેસમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવા તબીબોની ભલામણ શહેરના…
View More 88 વર્ષના વૃધ્ધનું મોત, આંખ ભેદી રીતે ગાયબrajkot
અરજી આવ્યા બાદ અચાનક ફાયર વિભાગની 42 ઓફિસરની ભરતી રદ
લાયકાતમાં છૂટછાટ સહિતના મુદ્દે મામલો કોર્ટમાં જતા તંત્રએ તમામ કાર્યવાહીને બ્રેક મારી, અરજદારોને રીફંડ પરત આપવાનો કર્યો પ્રારંભ મહાનગરપાલિકામાં શાસક પક્ષ અને અધિકારી વર્ગ વચ્ચે…
View More અરજી આવ્યા બાદ અચાનક ફાયર વિભાગની 42 ઓફિસરની ભરતી રદમનપા 40,000 ચો.મી. જમીન વેચી રૂા.350 કરોડ ઉભા કરશે
પ્રાઇમ લોકેશન પર આવેલા વેચાણના હેતુના 7 પ્લોટના વેચાણથી તૈયારીઓ શરૂ મહાનગરપાલિકાની આવકની સામે જાવકમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ખર્ચ વધતા તેજીરુ…
View More મનપા 40,000 ચો.મી. જમીન વેચી રૂા.350 કરોડ ઉભા કરશેહૃદયરોગનો હુમલો : વધુ એક જિંદગી ધબકારા ચૂકી ગઈ
શિવધારા સોસાયટીની ઘટના; આધેડને છાતીમાં દુ:ખાવો ઉપડતાં સારવારમાં ખસેડાયા પણ જીવ ન બચ્યો હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ કોઠારીયા મેઈન રોડ ઉપર આવેલી શિવધારા…
View More હૃદયરોગનો હુમલો : વધુ એક જિંદગી ધબકારા ચૂકી ગઈફૂડ વિભાગની ઇંડા ડ્રાઇવ, 8 સબ્જીના નમૂના લેવાયા
ખાણીપીણીના 21 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 6ને લાઇસન્સ અંગે નોટિસ ફૂડ વિભાગ દ્વારા શિયાળામાં વધુ ખવાતી ઇંડાની આઇટ્મોની ગુણવતા ચકાસવા ડ્રાઇવ યોજી હતી અને આઠ સ્થળેથી…
View More ફૂડ વિભાગની ઇંડા ડ્રાઇવ, 8 સબ્જીના નમૂના લેવાયા‘ભાજપ હમ સે ડરતી હૈ’, પુલિસ કો આગે કરતી હૈ; જેલ બહાર “આપ”નું ધમાસાણ
કેજરીવાલને રાજકોટ જેલમાં બંધ ખેડૂતો અને આપના નેતાઓને મળવા ન દેવાયા, હોટલ બહાર ચુસ્ત બંદોબસ્ત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય ક્ધવીનર અરવિંદ કેજરીવાલને રાજકોટ મધ્યસ્થ જેલમાં…
View More ‘ભાજપ હમ સે ડરતી હૈ’, પુલિસ કો આગે કરતી હૈ; જેલ બહાર “આપ”નું ધમાસાણરાજકોટના વેપારી સાથે 26 કરોડની ઠગાઇમાં સાત પકડાયા
ટોળકીએ ‘ફાઇનલ-2’ નામની બનાવટી વેબપેજની લિંક તૈયાર કરી વેપારીઓ પાસેથી 500 ડોલરનું રોકાણ કરાવી કરોડો ખંખેર્યા હતા રાજકોટમાં રહેતા વેપારી સાથે ઇન્વેસ્ટમેન્ટના નામે રૂૂપિયા 26.66…
View More રાજકોટના વેપારી સાથે 26 કરોડની ઠગાઇમાં સાત પકડાયારાજકોટ પદ્મ કુંવરબા હોસ્પિટલમાં હાથમાં રહી ગયેલી સોઈના ઓપરેશન બાદ યુવકનું મોત; તબીબી બેદરકારીનો આરોપ
ઝાડા-ઉલ્ટી અને તાવની બીમારી સબબ સારવાર માટે દાખલ કરાયેલા યુવકને બાટલો ચડાવતા હાથમાં સોઈ રહી ગઈ હોવાનો આરોપ; ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ રાજકોટમાં માંડાડુંગર વિસ્તારમાં ભીમરાવનગરમાં…
View More રાજકોટ પદ્મ કુંવરબા હોસ્પિટલમાં હાથમાં રહી ગયેલી સોઈના ઓપરેશન બાદ યુવકનું મોત; તબીબી બેદરકારીનો આરોપરાજકોટમાં વધુ એક હત્યા, ભીક્ષુકને હેરાન કરતા યુવાનનું રિક્ષાચાલકે ઢીમ ઢાળી દીધુ
રાત્રે મિત્રો સાથે જવાહર રોડ પર ગેલેકસી હોટેલ પાસે ચા પીતા હતા ને છરીનો ઘા હૃદયની આરપાર કરી નાખ્યો બનાવ અકસ્માતમાં ખપાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો…
View More રાજકોટમાં વધુ એક હત્યા, ભીક્ષુકને હેરાન કરતા યુવાનનું રિક્ષાચાલકે ઢીમ ઢાળી દીધુરાજકોટ જિલ્લામાં 2.50 લાખ મતદારોના નામ રદ
રાજકોટ શહેર અને જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી મતદાર નોંધણી અને ઇન્યુમરેશન ફોર્મ્સના ડિજિટાઈઝેશનની મહત્ત્વપૂર્ણ કામગીરી સફળતાપૂર્વક 100 ટકા પૂર્ણ થઈ છે. આ…
View More રાજકોટ જિલ્લામાં 2.50 લાખ મતદારોના નામ રદ