રાજકોટ શહેરમા મટુકી રેસ્ટોરન્ટની બાજુમા ગોવીંદ રત્ન ગ્રીન સીટી 4 મા રૂમ રાખી સહેલી સાથે રહેતી મુળ ગીર સોમનાથની નર્સીંગ યુવતીએ ગઇકાલે મોબાઇલ પર ભાવી…
View More મૂળ ગીર સોમનાથની નર્સિંગ યુવતીનો ભાવી મંગેતર સાથે ફોનમાં વાત કરી આપઘાતrajkot
પડધરીના ખોડાપીપર ગામે 12 પાસ નકલી ડોકટર બીજી વખત પકડાયો
પડધરીના ખોડાપીપર ગામમાંથી એસઓજીએ ધોરણ 12 પાસ નકલી તબીબને લીધો હતો. તેના વિરૂૂધ્ધ પડધરી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.પકડાયેલ શખ્સ બીજી વખત પોલીસના…
View More પડધરીના ખોડાપીપર ગામે 12 પાસ નકલી ડોકટર બીજી વખત પકડાયોલાઠીના ચાવંડમાં કોપર વાયરની ચોરી કરનાર રાજકોટની ટોળકીની ધરપકડ
લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારના ચાવંડ ગામમાં આવેલા ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના હેડવર્ક પંપ હાઉસ સ્ટેશનમાંથી થયેલી કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો છે. લાઠી સર્વેલન્સ ટીમે…
View More લાઠીના ચાવંડમાં કોપર વાયરની ચોરી કરનાર રાજકોટની ટોળકીની ધરપકડઇમિટેશનના વેપારીનો સાયપર ગામે આવેલા પોતાના ફાર્મ હાઉસમાં ગળેફાંસો ખાઇ આપઘાત
શહેરના સંતકબીર રોડ પર ઈમિટેશનના વેપારીએ સાયપર ગામે આવેલા પોતાના ફાર્મ હાઉસમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.બનાવને લઈને પરિવાર તેમજ વેપારી આલમમાં શોકની લાગણી…
View More ઇમિટેશનના વેપારીનો સાયપર ગામે આવેલા પોતાના ફાર્મ હાઉસમાં ગળેફાંસો ખાઇ આપઘાતઅક્ષરધામ સોસાયટીમાં પરિણીતાને પતિ અને સાસુ-સસરાએ માર માર્યો
કેદારનાથ સોસાયટીમાં પ્રેમ લગ્નના 9 માસ બાદ દારૂના રવાડે ચડેલા પતિના ત્રાસથી પત્નીએ જવલનશીલ પ્રવાહી પીધુ શહેરમાં મોરબી રોડ પર આવેલી અક્ષરધામ સોસાયટીમાં રહેતી પરિણીતાને…
View More અક્ષરધામ સોસાયટીમાં પરિણીતાને પતિ અને સાસુ-સસરાએ માર માર્યોઅકસ્માતના જુદા જુદા 30 કેસમાં 3 કરોડનું વળતર મંજૂર
રાજકોટ કોર્ટમાં યોજાયેલી મેગા લોક અદાલતમાં સુરૈયા એસોસિએસેટ્સ દ્વારા માત્ર ચાર માસમાં બનેલા અકસ્માતના કુલ 30 કેસમાં રૂૂ.3 કરોડનું વળતર મંજુર કરવામાં આવ્યું છે. રાજકોટ…
View More અકસ્માતના જુદા જુદા 30 કેસમાં 3 કરોડનું વળતર મંજૂરક્રિમિનલ બાર એસો.ના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી
રાજકોટ ક્રિમિનલ બારની 38 વર્ષ પહેલા મધુસુદનભાઈ સોનપાલ અને અમિતભાઈ જોષીએ જુનીયર એડવોકેટને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે સ્થાપના કરવામાં આવી હતી. ક્રિમીનલ બાર એશોસીએશન જુનીયર…
View More ક્રિમિનલ બાર એસો.ના હોદ્દેદારોની સર્વાનુમતે વરણીઅંતે….ડેપો મેનેજર જાગ્યા ; તૂટેલી રેલીંગોનું રીપેરિંગ હાથ ધરાયું
ગુજરાત એસ.ટી મુસાફર હિત રક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, પી પી જોશી, જેન્તીભાઈ હિરપરા, જીગ્નેશભાઈ બોરડ,…
View More અંતે….ડેપો મેનેજર જાગ્યા ; તૂટેલી રેલીંગોનું રીપેરિંગ હાથ ધરાયુંડ્રગ્સના દૂષણને ડામવા રાજકોટમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ કાર્યરત
ડ્રગ્સના દૂષણને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી જેની રાજકોટ ઝોન ઓફિસ શરૂૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં 5…
View More ડ્રગ્સના દૂષણને ડામવા રાજકોટમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ કાર્યરતકુવાડવામાં આર્થિક ભીંસથી કંટાળી યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
જુદા જુદા ચાર સ્થળે ચાર લોકોએ જવલનશીલ પ્રવાહી ગટગટાવ્યું શહેરની ભાગોળે કૂવાડવામાં રહેતાં યુવાને આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર…
View More કુવાડવામાં આર્થિક ભીંસથી કંટાળી યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ