છેલ્લાં કેટલાંક સમયથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું દૂષણ એટલું વ્યાપક બની ગયું છે કે પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. નિયમિત ગ્રાહકોને ગુણવત્તાયુક્ત…
View More શહેરમાં વીજચોરી અંગે વ્યાપક ચેકિંગrajkot
રૂપિયાના ગોટાળા કર્યાના આક્ષેપ બાદ બાર એસો. દ્વારા હિસાબ જાહેર કરાયો
રાજકોટ બાર એસોસીએશન દ્વારા ગત તા.8 અને 9 નવેમ્બર 2025 ના બે દિવસીય નેશનલ લીગલ સેમિનારમાં કુલ 10 વિષય/ટોપીક ઉપર સમગ્ર વકીલો માટે જ્ઞાનસેતુ પરમાર્થના…
View More રૂપિયાના ગોટાળા કર્યાના આક્ષેપ બાદ બાર એસો. દ્વારા હિસાબ જાહેર કરાયોમનપાની તમામ મિલકતો પરથી પસાર થતા કેબલો 4દિ’માં દૂર કરવા આદેશ
મુદ્ત પૂર્ણ થયે તંત્ર દ્વારા તમામ કેબલો હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવશે મહાનગરપાલિકા દ્વારા તેમની માલિકીના ઓવર બ્રિજ, અંડર બ્રિજ, લાઇટીંગ પોલ, હોર્ડિંગસ, વોર્ડ ઓફિસ…
View More મનપાની તમામ મિલકતો પરથી પસાર થતા કેબલો 4દિ’માં દૂર કરવા આદેશશાપર-વેરાવળમાં ટ્રેન હેઠળ પડતું મૂકી યુવકનો આપઘાત
શાપર વેરાવળમા સર્વોદય સોસાયટી પાછળ રાજકોટ – સોમનાથ ટ્રેન હેઠળ ઝંપલાવી યુવાને આપઘાત કરી લીધો હતો પોલીસે મૃતકનાં વાલી વારસની શોધખોળ હાથ ધરી આપઘાત પાછળનુ…
View More શાપર-વેરાવળમાં ટ્રેન હેઠળ પડતું મૂકી યુવકનો આપઘાતરેલનગરમાં માનસિક બીમારીથી કંટાળી યુવાનનો ફિનાઈલ પી આપઘાત
શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી આવાસ ટાઉનશીપમાં રહેતાં યુવાને માનસિક બિમારીથી કંટાળી ફિનાઈલ પી આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. જ્યારે બીજા બનાવમાં…
View More રેલનગરમાં માનસિક બીમારીથી કંટાળી યુવાનનો ફિનાઈલ પી આપઘાતભગવતીપરામાંથી પકડાયેલુ માંસ ગૌમાંસ હોવાનું ખુલતા ગુનો નોંધાયો
શહેરના ભગવતીપરામાં ગૌમાંસનો વેપલો ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે 25 દિવસ પહેલા દરોડો પાડી માંસનો જથ્થો કબજે કરી પૃથ્થકરણ અર્થે લેબારેટરીમાં મોકલ્યો હતો. જેના…
View More ભગવતીપરામાંથી પકડાયેલુ માંસ ગૌમાંસ હોવાનું ખુલતા ગુનો નોંધાયોનાના વડા ગામે ગૌશાળામાં લૂંટારુંઓ ત્રાટકયા, સાધુને બંધક બનાવી 2.90 લાખની લૂંટ
પડધરીના નાના વડા ગામે ફિલ્મી સ્ટાઈલમાં ધાડનો બનાવ સામે આવ્યો છે. મોડી રાતે દાતાર ગૌ શાળામા લૂંટારૂૂ ગેંગ ત્રાટકી હતી અને વૃધ્ધ સાધુને બંધક બનાવી…
View More નાના વડા ગામે ગૌશાળામાં લૂંટારુંઓ ત્રાટકયા, સાધુને બંધક બનાવી 2.90 લાખની લૂંટમોબાઈલ આઈડીમાં કસીનો ગેમ્સમાં ઓનલાઈન સટ્ટો રમતો વેપારી ઝડપાયો
શહેરના ટાગોર રોડ પર હેમુ ગઢવી હોલ પાસેથી પોલીસે મોબાઈલ આઈડીમાં કસીનો ગેમ્સમાં ઓનલાઈન સટ્ટો રમતા વેપારીને ઝડપી લીધો હતો. જ્યારે આઈડી આપનારનું નામ ખુલતા…
View More મોબાઈલ આઈડીમાં કસીનો ગેમ્સમાં ઓનલાઈન સટ્ટો રમતો વેપારી ઝડપાયોજૂની અદાવતનો ખાર રાખી માતા-પુત્ર સહિત ત્રણ પર હુમલો
મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે શક્તિ પાર્ક માં રહેતા અને મજૂરી કામ કરતા શનીભાઈ ઉર્ફે લાલો અશોકભાઈ મકવાણા(ઉ.વ.28) ને અને તેમના સગા ભાઈ અને…
View More જૂની અદાવતનો ખાર રાખી માતા-પુત્ર સહિત ત્રણ પર હુમલોસિવિલના જનઔષધી સ્ટોરના અંતે તાળા ખૂલ્યા, દર્દીઓમાં રાહત
સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી રાજકોટ સિવિલ હોસ્પિટલમા રૂા. 20 કરોડના કથિત દવા કૌભાંડના પગલે અચાનક જ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમા આવેલા સરકાર માન્ય જન ઔષધી મેડિકલ…
View More સિવિલના જનઔષધી સ્ટોરના અંતે તાળા ખૂલ્યા, દર્દીઓમાં રાહત