ગુજરાત મિરર, રાજકોટ તા.24- શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા વેજાગામ (વાજડી)માં પત્ની સાથે ઝઘડો થતા પતિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર…
View More વેજાગામ (વાજડી)માં પત્ની સાથે ઝઘડો થતા પતિએ ઝેર ગટગટાવ્યુંrajkot
યાજ્ઞિક રોડ-શાસ્ત્રી મેદાન આસપાસ કલાકો સુધી ટ્રાફિક અંધાધૂંધી
રાજકોટ શહેરમા માથુ ફાડી નાખે તેવી ટ્રાફિક સમસ્યા ઘર કરી ગઇ છે. ત્યારે આ સમસ્યા મામલે વાહન ચાલકોની ટ્રાફિક શેન્સ જવાબદાર છે તેવો દાવો કરીને…
View More યાજ્ઞિક રોડ-શાસ્ત્રી મેદાન આસપાસ કલાકો સુધી ટ્રાફિક અંધાધૂંધીમારવાડી કોલેજની બસે સર્જ્યો અકસ્માત વોકિંગમાં નીકળેલા આધેડને ઠોકરે ચડાવ્યા
શહેરના થોરાળા પોલીસ મથક નજીક મારવાડી કોલેજની બસે અકસ્માત સર્જ્યો હતો. મહનહપરામાં રહેતા આધેડ વોકિંગમાં નીકળ્યા હતા. ત્યારે મારવાડી કોલેજની બસે ઠોકરે ચડાવતા બંને પગે…
View More મારવાડી કોલેજની બસે સર્જ્યો અકસ્માત વોકિંગમાં નીકળેલા આધેડને ઠોકરે ચડાવ્યાછાત્રાલયના પ્રમુખને ધમકી આપનાર શખ્સ વિરુધ્ધ વધુ એક ગુનો, યુવાનને બેફામ માર માર્યો
રાજકોટ શહેરમાં ગઈકાલે છાત્રાલયના પ્રમુખને ધમકી આપ્યાના ભાવેશ વાણવી અને ધર્મેશ દોષી સામે બે ગુના નોંધાયા બાદ આજે ભાવેશ વણવી વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો…
View More છાત્રાલયના પ્રમુખને ધમકી આપનાર શખ્સ વિરુધ્ધ વધુ એક ગુનો, યુવાનને બેફામ માર માર્યોવધુ મંડળી ઉઠી ગઇ, સંકલ્પ સિધ્ધ મંડળીના ચેરમેન સહિત બે શખ્સો 3.12 લાખ ઓળવી ગયા
રાજકોટ શહેરમાં વધુ એક મંડળી ઉઠી ગઈ છે.જેમાં યુનિવર્સિટી રોડ પર આવેલી સંકલ્પસિધ્ધ ક્રેડિટ કો.ઓ.સોસાયટીમાં મુકેલાં ફીક્સ ડીપોઝીટનાં રૂૂા.3.10 લાખ અને ડેઇલી બચનાં રૂૂા.2 લાખ…
View More વધુ મંડળી ઉઠી ગઇ, સંકલ્પ સિધ્ધ મંડળીના ચેરમેન સહિત બે શખ્સો 3.12 લાખ ઓળવી ગયામકાન પચાવી પાડવા માટે બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરી લેન્ડ ગ્રેબીંગની અરજી કરનાર સામે ફરિયાદ
ભુમાફીયાઓ જમીન પચાવવા ગમે તે હદે જઇ શકે છે આવી જ એક ઘટના રાજકોટ શહેરમા બની છે . રૈયાધારમાં રાણીમા-રૂૂડીમા ચોક નજીક મફતીયાપરામાં રહેતા દેવા…
View More મકાન પચાવી પાડવા માટે બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરી લેન્ડ ગ્રેબીંગની અરજી કરનાર સામે ફરિયાદટ્રેનમાં બીડી પીવાની બબાલમાં નિવૃત્ત PI ઉપર હુમલો
પોલીસે લીંબડી સુધી પીછો કરી આરોપી પકડ્યો જામનગરનાં અરવિંદ હોસ્પિટલની બાજુમાં રહેતાં નિવૃત્ત પીઆઈ હાઈકોર્ટની મુદતમાં જામનગરથી વડોદરા જતી ઈન્ટરસીટી ટ્રેનમાં અમદાવાદ જતાં હતાં ત્યારે…
View More ટ્રેનમાં બીડી પીવાની બબાલમાં નિવૃત્ત PI ઉપર હુમલોજૂના મોરબી રોડ પર રિક્ષામાંથી 31 હજારના દારૂ સાથે 3 પકડાયા
શહેરના જૂના મોરબી રોડ પર સિટી સ્ટેશન નજીકથી પોલીસે રિક્ષામાંથી 31 હજારના દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા…
View More જૂના મોરબી રોડ પર રિક્ષામાંથી 31 હજારના દારૂ સાથે 3 પકડાયાપતિના ત્રાસથી ઘરેથી નીકળી ગયેલી મહિલાને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો અપાવતી ટીમ 181
બારડોલીમાં રહેતી મહિલા પતિના ત્રાસથી ઘરેથી નીકળી ગઈ હતી અને વીરપુર રેલવે સ્ટેશન પહોંચી હતી જ્યાં તે રડતી હોવાથી જાગૃત નાગરિક દ્વારા 181માં કોલ કરવામાં…
View More પતિના ત્રાસથી ઘરેથી નીકળી ગયેલી મહિલાને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો અપાવતી ટીમ 181કોઠારિયાના દુકાનદાર પાંચ ગ્રાહકોને મળેલી સોલારની 2.47 લાખની સબસીડી હજમ કરી ગયો
રાજકોટ શહેરમા કોઠારીયા રોડ પર શ્રીજી ઇલેકટ્રીક દુકાન ચલાવતા શખ્સે પાંચ લોકો સાથે સોલાર પેનલ નખાવી આપી અને બાદમા સબસીડીનાં રૂપીયા ર.47 લાખ પડાવી લેતા…
View More કોઠારિયાના દુકાનદાર પાંચ ગ્રાહકોને મળેલી સોલારની 2.47 લાખની સબસીડી હજમ કરી ગયો