શહેરમાં આપઘાત અને આત્મહત્યાના પ્રયાસોની ઘટનામાં દિનબદીન વધારો થઈ રહ્યો હોય તેમ જુદા જુદા 8 સ્થળે 8 લોકોએ જવલનશીલ પ્રવાહી પી આપઘાતના પ્રયાસ કર્યા છે.…
View More આપઘાતના પ્રયાસોની ઘટનામાં ઉછાળો : જુદા જુદા 8 સ્થળે 8 લોકોએ જ્વલનશીલ પ્રવાહી પી લીધુrajkot
એપલ કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝ વેંચતી પાંચ દુકાનના સંચાલકો સામે નોંધાતો ગુનો
રાજકોટમા સરદારનગર મેઇન રોડ અને લીમડા ચોક વિસ્તારમા અનેક મોબાઇલના એસેસરીજ વેચતી દુકાનો આવેલી છે આ દુકાનોમા બ્રાન્ડેડ કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝ વેચાતી હોવાનુ જાણવા મળતા…
View More એપલ કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝ વેંચતી પાંચ દુકાનના સંચાલકો સામે નોંધાતો ગુનોમેરી ક્રિસમસ, 12ના ટકોરે ભગવાન ઇસુના જન્મની થશે વધામણી
ભગવાન ઇસુના જન્મદિનને વધાવવા ખ્રિસ્તી સમાજમાં અનેરો ઉત્સાહ-ઉમંગ જોવા મળી રહયાં છે શહેરના ચર્ચને નયન રમ્ય રોશનીથી શણગારવામાં આવ્યાં છે. રાત્રે 12 ના ટકોરે મેરી…
View More મેરી ક્રિસમસ, 12ના ટકોરે ભગવાન ઇસુના જન્મની થશે વધામણીપત્નીએ દારૂની લત છોડી દેવાનું કહેતા પતિનો ગળાફાંસો ખાઇ આપઘાત
લાકડાની આડીમાં શર્ટ વડે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું : 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દારૂની કુટેવથી અનેક યુવાનો મોતના ખપ્પરમાં હોમાઇ રહ્યા છે. ત્યારે આવા…
View More પત્નીએ દારૂની લત છોડી દેવાનું કહેતા પતિનો ગળાફાંસો ખાઇ આપઘાતનવા વર્ષે સૌરાષ્ટ્ર યુનિ.ને મળશે કાયમી કુલસચિવ
3 જાન્યુઆરીએ ઇન્ટરવ્યુ, ત્રણ ઉમેદવારો પૈકી ડો. અજયસિંહ જાડેજા પ્રબળ દાવેદાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નવા વર્ષમાં કાયમી રજીસ્ટ્રાર મળી જશે. 10 વર્ષ સુધી ખાલી રહેલી જગ્યા…
View More નવા વર્ષે સૌરાષ્ટ્ર યુનિ.ને મળશે કાયમી કુલસચિવવાવડીમાં 20 ગેરકાયદે બાંધકામોનું ડિમોલિશન
રૂા.50 કરોડની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા રાજકોટ તાલુકાના વાવડી ગામમાં સરકારી ખરાબાની કિંમતી જમીન પચાવી પાડનારા તત્વો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મંગળવારના…
View More વાવડીમાં 20 ગેરકાયદે બાંધકામોનું ડિમોલિશનહિરાસર એરપોર્ટ નજીક જીવાપર ગામ પાસેથી અજગર ઝડપાયો
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે આવેલા જીવાપર ગામ નજીક અજગર દેખાતા આસપાસના ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ ગામમાં જ વન વિભાગનો કંટ્રોલરૂૂમ છે ત્યારે ગઇકાલે…
View More હિરાસર એરપોર્ટ નજીક જીવાપર ગામ પાસેથી અજગર ઝડપાયોએરપોર્ટથી મારવાડી કોલેજ સુધીના 1 હજાર દબાણનો થશે સફાયો
200 દબાણો હટાવાયા, તાલુકા મામલતદાર અને નેશનલ હાઇવેની ટીમ દ્વારા મેગા ઓપરેશન, વાઇબ્રન્ટ સમિટ પહેલા તંત્ર એકશનમાં રાજકોટમાં આગામી 10 થી 12 જાન્યુઆરી, 2025 દરમિયાન…
View More એરપોર્ટથી મારવાડી કોલેજ સુધીના 1 હજાર દબાણનો થશે સફાયોજંગલેશ્ર્વરમાં દબાણો હટાવવાની નોટિસને હાઇકોર્ટમાં પડકારાઇ
કાયદેસર કરવા, વળતર આપવા અથવા વૈકલ્પિક જગ્યા ફાળવવા દબાણકારોની માગણી, ત્રણ પિટિશન દાખલ કરાઇ રાજકોટ શહેરનાં ભાવનગર રોડ ઉપર આજી નદીનાં કાંઠે જંગલેશ્ર્વર વિસ્તારમા 80…
View More જંગલેશ્ર્વરમાં દબાણો હટાવવાની નોટિસને હાઇકોર્ટમાં પડકારાઇપડધરી હાઈવે ઉપર પાનની દુકાનના સંચાલક ઉપર હોટલ મેનેજરનો હુમલો
રાજકોટ-જામનગર હાઇવે ઉપર તરધડીમાં આવેલ રાધે કાઠીયાવાડી હોટલમાં નોકરી કરતા અને બાજુમાં પાનનું દુકાન ચાલવતા યુવાન ઉપર બાજુમાં આવેલ મસાલા ડાયરી હોટલના મેનેજરે હુમલો કરતા…
View More પડધરી હાઈવે ઉપર પાનની દુકાનના સંચાલક ઉપર હોટલ મેનેજરનો હુમલો