રાજકોટ ડિવિઝનમાં સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ એક જ દિવસમાં 551 કેસમાંથી રૂા.5.29 લાખની થઇ આવક મુસાફરોને માન્ય ટિકિટ સાથે મુસાફરી કરવા પ્રોત્સાહિત કરવા, વગર ટિકિટ…
View More વગર ટિકિટે રેલ મુસાફરી કરતા 342 મફતિયા ઝડપાયાrajkot
રાજકોટનો લોકમેળો પ્રભારીમંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે બુધવારે ખુલ્લો મુકાશે
રાજકોટના પ્રસિદ્ધ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ’વિરાસત થી વિકાસ’ લોકમેળા 2026 ની તમામ તૈયારીઓને તંત્ર દ્વારા આખરી ઓપ આપી…
View More રાજકોટનો લોકમેળો પ્રભારીમંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે બુધવારે ખુલ્લો મુકાશેજન્માષ્ટમીએ જ રેશનકાર્ડ ધારકોની થાળીમાંથી ખાંડ ગાયબ !
હાલ સતત ખાંડના ભાવ વધી રહ્યા છે. તો બીજી બાજુ રાજ્યમાં સસ્તા અનાજની દુકાનો મારફતે વિતરણ કરવામાં આવતા રેશનિંગના જથ્થામાં ઓનલાઈન પોર્ટલની ખામી સામે આવી…
View More જન્માષ્ટમીએ જ રેશનકાર્ડ ધારકોની થાળીમાંથી ખાંડ ગાયબ !શુક્રવારે જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા: ભક્તિના રંગે રંગાશે રાજકોટ
વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ – રાજકોટ દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની 41મી ભવ્ય ધર્મસભા અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા પૂર્વે 4 સપ્ટેમ્બરના…
View More શુક્રવારે જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા: ભક્તિના રંગે રંગાશે રાજકોટપુત્ર બે મહિના પહેલા દારૂની ખેપમાં પકડાયો’તો, માતા બન્યા વિપક્ષી નેતા
રાજકોટ મહાનગરપાલિકાના રાજકારણમાં સ્થાનિક કોંગ્રેસ પક્ષ ફરી એક વખત મોટા વિવાદના કેન્દ્રમાં આવી ગયો છે. મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા તરીકે વોર્ડ નંબર 18ના મહિલા કોર્પોરેટર દીપ્તીબેન…
View More પુત્ર બે મહિના પહેલા દારૂની ખેપમાં પકડાયો’તો, માતા બન્યા વિપક્ષી નેતારાજકોટમાં બહેન પાસે રાખડી બંધાવી પરત રાવકી જતા ભાઇનું બાઇક અકસ્માતમાં મોત
મુળ અમરેલીના બાંટવા દેવળી ગામના વતની અને રાવકી ગામે નોકરી કરતો યુવાન રાજકોટમાં રહેતી બહેન પાસે રાખડી બંધાવીને પરત જઇ રહ્યો હતો ત્યારે રાવકી નજીક…
View More રાજકોટમાં બહેન પાસે રાખડી બંધાવી પરત રાવકી જતા ભાઇનું બાઇક અકસ્માતમાં મોતજન્માષ્ટમી પૂર્વે ફરસાણ-મીઠાઇના ધંધાર્થીઓ સહિત 45 પેઢીમાં RMCનું ચેકિંગ
જન્માષ્ટમી પર્વમાં ફરસાણ અને મીઠાઇના ભેળસેળિયા ધંધાર્થીઓ સામે રાજકોટ મનપાની ફૂડ શાખાએ ચેકીંગ ધોંસ શરૂૂ કરી દીધી છે. આ સાથે પેટિસમાં મકાઇ સહિતના લોટની ભેળસેળ…
View More જન્માષ્ટમી પૂર્વે ફરસાણ-મીઠાઇના ધંધાર્થીઓ સહિત 45 પેઢીમાં RMCનું ચેકિંગરાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે એસ.ટી.ની નવી એ.સી. લકઝરી બસ સેવાનો પ્રારંભ
ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ દ્વારા આજથી પાંચ નવી એસી સીટર લકઝરી બસ સેવાનો આરંભ કરવામાં આવ્યો છે. રાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એસટી નિગમ…
View More રાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે એસ.ટી.ની નવી એ.સી. લકઝરી બસ સેવાનો પ્રારંભરોડ બનાવનારનો જનતા લઇ શકશે ‘હિસાબ’, કોન્ટ્રાક્ટરના નામ-નંબરની ‘તકતી’ મુકાશે
રાજકોટ મહાનગરપાલિકાની ગત જનરલ બોર્ડમાં કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરોએ ચોમાસા દરમિયાન ભાંગેલા રોડ રસ્તા મુદ્દે પુછેલા પ્રશ્ર્નમાં સિટી ઇજનેર દ્વારા મનઘડત જવાબો આપીને જનરલ બોર્ડને…
View More રોડ બનાવનારનો જનતા લઇ શકશે ‘હિસાબ’, કોન્ટ્રાક્ટરના નામ-નંબરની ‘તકતી’ મુકાશેરક્ષાબંધનની રાતે બે બહેનના એકના એક ભાઇનો ફાંસો ખાઇ આપઘાત
જામનગર રોડ પર મનહરપુરમાં રહેતાં 18 વર્ષના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.જાણવા મળ્યા મુજબ, મનહરપુર-1 ગામમાં મામા સાહેબના ખીજડાવાળા…
View More રક્ષાબંધનની રાતે બે બહેનના એકના એક ભાઇનો ફાંસો ખાઇ આપઘાત