શહેરના માર્કેટિંગ યાર્ડ નજીક આવેલા સાગર નગર વિસ્તારમાં એક યુવાને ઘરેલું ઝઘડામાં ઉશ્કેરાઈ જઈ એસિડ પી લેતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સાગર…
View More સાગરનગરમાં રડતા પુત્રને તેડી લેવાનું કહેતા દંપતી વચ્ચે ડખ્ખો, પતિએ એસીડ પીધુંrajkot
કાંગશિયાળી ગામે ગૃહક્લેશથી કંટાળી પરિણીતાનો આપઘાત
શહેરની ભાગોળે ગોંડલ હાઈવે પર આવેલા કાંગશીયાળી ગામે રહેતી પટેલ પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી…
View More કાંગશિયાળી ગામે ગૃહક્લેશથી કંટાળી પરિણીતાનો આપઘાતપતિ ત્રણ મહિનાથી તરછોડી ભાગી જતાં શાપરની પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
રાજકોટ જિલ્લામાં આવેલા ઔદ્યોગિક વિસ્તાર શાપર-વેરાવળમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 20 વર્ષની પરિણીતાએ પારિવારિક મુશ્કેલીઓ અને પતિના વિરહમાં ઝેરી દવા પીને જીવન…
View More પતિ ત્રણ મહિનાથી તરછોડી ભાગી જતાં શાપરની પરિણીતાનો આપઘાતનો પ્રયાસકાગદડી નજીક હીટ એન્ડ રન : અજાણ્યા કારના ચાલકે ઠોકરે લેતા પ્રૌઢનું મોત
રાજકોટના બેડી નજીક આવેલા હડાળા ગામે રહેતા અને કપડાં વેચવાનો વ્યવસાય કરતા એક પ્રૌઢનું કાગદડી ગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે. વિગતવાર માહિતી…
View More કાગદડી નજીક હીટ એન્ડ રન : અજાણ્યા કારના ચાલકે ઠોકરે લેતા પ્રૌઢનું મોતબ્લેકમેઈલિંગ કાંડમાં ડો. નાઢાને રિમાન્ડ પર લેવા તજવીજ
કથિત પત્રકારો વિરુદ્ધ વધુ બે અરજી પોલીસને મળી : સમગ્ર મામલે સાયબર ક્રાઈમની અલગ અલગ ટીમો દ્વારા પુરાવા એકત્ર કરવા તપાસ શહેરમાં પોલીસ અને બિલ્ડરો…
View More બ્લેકમેઈલિંગ કાંડમાં ડો. નાઢાને રિમાન્ડ પર લેવા તજવીજરિક્ષા ગેંગનો આતંક : ગોંડલ ચોકડીએ તરૂણના ખીસ્સામાંથી 19 હજારની ઉઠાંતરી
રાજકોટ શહેરમાં રિક્ષા ગેંગના કરતૂતો અટકવાનું નામ નથી લઈ રહ્યા, ત્યારે ફરી એકવાર ગોંડલ ચોકડી બ્રિજ પાસે રિક્ષા ગેંગે એક માસૂમ તરુણને પોતાનો શિકાર બનાવ્યો…
View More રિક્ષા ગેંગનો આતંક : ગોંડલ ચોકડીએ તરૂણના ખીસ્સામાંથી 19 હજારની ઉઠાંતરીબુસા પિતા-પુત્ર સહિત 3 ફાઈનાન્સરોને ધરપકડમાંથી રાહત આપતી હાઈકોર્ટ
ત્રણ વર્ષમાં બમણી રકમ માટે લલચાવી 17 કરોડની છેતરપિંડીની દસાડા પંથકના સોલ્ટ કંપનીધારકની અરજીની તપાસ મામલે આક્ષેપીત રાજકોટના પિતા-પુત્ર સહિત ત્રણ ફાઇનાન્સરની ક્વોશિંગ પિટિશનમાં હાઇકોર્ટને…
View More બુસા પિતા-પુત્ર સહિત 3 ફાઈનાન્સરોને ધરપકડમાંથી રાહત આપતી હાઈકોર્ટટ્રાફિક પોલીસની કારીગરી: વાહનચાલકને માધાપર ચોકડીએ રોકી નવા 150 ફૂટ રિંગ રોડનો મેમો ફટકાર્યો
રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસની જોહુકમી અને બેદરકારીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેના કારણે પોલીસ તંત્રની વિશ્વસનીયતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.…
View More ટ્રાફિક પોલીસની કારીગરી: વાહનચાલકને માધાપર ચોકડીએ રોકી નવા 150 ફૂટ રિંગ રોડનો મેમો ફટકાર્યોપુત્રની વિદાય માતા સહન ન કરી શકી, અંતિમ યાત્રા સમયે જ બેભાન થતાં માતાનું પણ મોત
30 વર્ષ સુધી મનોદિવ્યાંગ પુત્રની સેવા કરનાર માતાના અંતિમ શબ્દો, ‘એ નાનિયા ઉભો રહે હું આવું છું !’ દૂધસાગર રોડ પર આવેલી રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં…
View More પુત્રની વિદાય માતા સહન ન કરી શકી, અંતિમ યાત્રા સમયે જ બેભાન થતાં માતાનું પણ મોતપેટ્રોલ-ડીઝલની સપ્લાયમાં નિયંત્રણો, અમૂક પંપો બંધ, બાકીના પર લાઇનો
સબ સલામતની આલબેલ વચ્ચે પેટ્રોલ પંપ સંચાલકોએ IOCના અધિકારીઓ સાથે બેઠક યોજી, સમાન ધોરણે સપ્લાય આપવા માગણી મિડલ ઇસ્ટમાં યુધ્ધના કારણે ગેસ અને ક્રુડની સપ્લાઇને…
View More પેટ્રોલ-ડીઝલની સપ્લાયમાં નિયંત્રણો, અમૂક પંપો બંધ, બાકીના પર લાઇનો