રામદેવને કુખ્યાત ભરત કુગશિયાએ બે પિસ્તોલ આપી‘તી, વધુ હથિયારો મળશે

નાગેશ્ર્વર પાસે ફાયરિંગ પ્રકરણમાં હથિયાર સપ્લાયર ભરત ને શોધવા ત્રણ ટીમો દ્વારા તપાસ શહેરના જામનગર રોડ પર થોડા દિવસો પૂર્વે થયેલા ચકચારી ફાયરિંગ કેસમાં પોલીસને…

View More રામદેવને કુખ્યાત ભરત કુગશિયાએ બે પિસ્તોલ આપી‘તી, વધુ હથિયારો મળશે

જાહેરમાં લઘુશંકા કરવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ,માતા-પુત્ર સહિત ત્રણ ઘવાયા

રાજકોટના કાલાવડ રોડ પર ભીમનગર ગેટ નંબર 2 પાસે રવિવારે બપોરે સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રથમ ફરિયાદ…

View More જાહેરમાં લઘુશંકા કરવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ,માતા-પુત્ર સહિત ત્રણ ઘવાયા

આંબેડકરનગરના વૃધ્ધનું સદગુરૂ આર્કેટ પાસે હૃદયરોગના હુમલાથી મોત

શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક વૃધ્ધનું મોત નિપજ્યું છે. જેમાં મુળ જૂનાગઢના વતની અને હાલ આંબેડકરનગરમાં રહેતાં વૃધ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશન…

View More આંબેડકરનગરના વૃધ્ધનું સદગુરૂ આર્કેટ પાસે હૃદયરોગના હુમલાથી મોત

લગ્ન પ્રસંગમાં જુગાર રમતા ક્ધયાના પિતા સહિત સાત ખેલૈયા ઝડપાયા

શહેરના રામનાથપરામાં આવેલા મેમણ જમાતખાનામાં દીકરીના લગ્ન પ્રસંગે જુગાર રમતા પિતા સહિત સાત શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.એ ડીવીઝન પોલીસના હેડ કોન્સ્ટેબલ કરણભાઈ જીતેન્દ્રભાઈ વીરસોડીયા…

View More લગ્ન પ્રસંગમાં જુગાર રમતા ક્ધયાના પિતા સહિત સાત ખેલૈયા ઝડપાયા

એક માસમાં 98 રાહદારીઓ હીટવેવની ઝપટે, પશુ-પક્ષીમાં મૃત્યુદર 25 ટકા વધ્યો

રાજકોટ શહેર સહિત જિલ્લાભરમાં સૂર્યપ્રકોપથી જનજીવન અસ્તવ્યસ્ત : રસ્તા પર ચક્કરી ખાઇને પડી જતા રાહદારીઓને 108 એમ્બ્યુલન્સમાં સારવાર આપવી પડે તેવા કેસમાં ચિંતાજનક વધારો વેટરનરી…

View More એક માસમાં 98 રાહદારીઓ હીટવેવની ઝપટે, પશુ-પક્ષીમાં મૃત્યુદર 25 ટકા વધ્યો

હાર્ટએટેક : વેપારી સહિત વધુ ત્રણ લોકોના શ્ર્વાસ થંભી ગયા

રાજકોટમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વેપારી સહિત વધુ ત્રણ લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં દાસી જીવણપરામાં યુવાન, શીતલ પાર્કમાં…

View More હાર્ટએટેક : વેપારી સહિત વધુ ત્રણ લોકોના શ્ર્વાસ થંભી ગયા

રાજકોટમાં 14મી સુધી ફરી યલો એલર્ટ, તાપમાન રહેશે 44 ડીગ્રી

RMCની સલાહ : બપોરે 1થી 4માં વયોવૃધ્ધ, બાળકો, પ્રસુતા, બ્લડપ્રેસર કે અન્ય કઇ બીમારી હોય તેવા લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળવું રાજકોટમાં આભમાંથી વરસતી અગનવર્ષ…

View More રાજકોટમાં 14મી સુધી ફરી યલો એલર્ટ, તાપમાન રહેશે 44 ડીગ્રી

45 ડિગ્રી ગરમીમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભઠ્ઠાશેક

સૌરાષ્ટ્રની સૌથી આધુનિક હોસ્પિટલમાં પંખાની સુવિધાના પણ ધાંધિયા, દર્દીઓ ઘરેથી પંખા લાવવા મજબૂર, અમૂકને કાગળથી “વાહર” નાખતા સંબંધીઓ સમગ્ર રાજ્યમાં હાલ ગરમીનો પ્રકોપ જોવા મળી…

View More 45 ડિગ્રી ગરમીમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભઠ્ઠાશેક

રાજકોટ-જામનગર હાઇવે પરથી બાઇકચોર ટોળકી ઝડપાઇ, અડધો ડઝન ચોરીના ભેદ ખુલ્યા

રાજકોટ-જામનગર હાઇવે ઉપરથી પડધરી પોલીસે રાજકોટની વાહન ચોર ગેંગને ઝડપી પાડી રૂૂ.3.90 લાખના ચોરાઉ મોટરસાઈકલ કબજે કર્યા હતા. જિલ્લામાં મિલકત વિરુદ્ધના ગુનાઓ અને વણઉકેલાયેલી ચોરીના…

View More રાજકોટ-જામનગર હાઇવે પરથી બાઇકચોર ટોળકી ઝડપાઇ, અડધો ડઝન ચોરીના ભેદ ખુલ્યા

લાખાજીરાજ રોડ પર હોટલ ‘ફ્લોરા ઇન’ માં ચાલતા કૂટણખાના પર પોલીસનો દરોડો

રાજકોટ શહેરના લાખાજીરાજ રોડ પર રવિવારની રાત્રે પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે બાપુના બાવલા પાસે આવેલી ’હોટલ ફ્લોરા…

View More લાખાજીરાજ રોડ પર હોટલ ‘ફ્લોરા ઇન’ માં ચાલતા કૂટણખાના પર પોલીસનો દરોડો