ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ…
View More અંગ ડઝાડતી ગરમી વચ્ચે પણ રાજકોટમાં ડેન્ગ્યુના કેસની વાપસીrajkot
વળતર યોજના હેઠળ 48 દિવસમાં મનપા દ્વારા 184.16 કરોડની વસૂલાત
2.80 લાખ મિલકતધારકોએ લાભ લીધો, 5 દિવસ બાદ ડીસ્કાઉન્ટ 5% ઘટી જશે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2026-27 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે 7…
View More વળતર યોજના હેઠળ 48 દિવસમાં મનપા દ્વારા 184.16 કરોડની વસૂલાતરાજકોટ જિલ્લા પંચાયતને મળ્યું પીપળિયા-બાંભવાનું સુકાન
પ્રદેશ ભાજપે કારોબારી ચેરમેન તરીકે નરસિંહ સોજીત્રા, શાસક પક્ષ નેતા પારૂલબેન કણસાગરા તથા દંડક અમરસિંહ ચૌહાણને સોંપી જવાબદારી પ્રદેશ ભાજપ દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખ તથા…
View More રાજકોટ જિલ્લા પંચાયતને મળ્યું પીપળિયા-બાંભવાનું સુકાનરાજકોટ સહિત ગુજરાતભરમાં કરોડોની ઠગાઇ કરનાર બે ગઠિયા ઝડપાયા
અમદાવાદની કાગડાપીઠ પોલીસે સાયબર ક્રાઈમની મદદથી એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે છેલ્લા 7 વર્ષથી ગુજરાત અને મુંબઈના વેપારીઓને ટાર્ગેટ કરીને મોટી ઠગાઈ કરતી…
View More રાજકોટ સહિત ગુજરાતભરમાં કરોડોની ઠગાઇ કરનાર બે ગઠિયા ઝડપાયાપડધરીના યુવાનની હત્યામાં બે ભાઇઓ ઝડપાયા, બનેવીની સંડોવણીની શંકા
હત્યામાં ઉપયોગમાં લેવાયેલી કાર કચ્છના મોટા માથાની સમગ્ર ઘટનાનું પોલીસ રી-ક્ધસ્ટ્રકશન કરાવશે પડધરીના ખખડાબેલાના યુવાન યુવરાજસિંહની હત્યા કરી 781 દિવસથી ફરાર બે મોસ્ટ વોન્ટેડ પિતરાઈ…
View More પડધરીના યુવાનની હત્યામાં બે ભાઇઓ ઝડપાયા, બનેવીની સંડોવણીની શંકારાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી
કુવાડવા બેઠકના સંજય પીપળિયા પ્રમુખ અને કોલીથડના સામત બાંભવા ઉપપ્રમુખ બન્યા આજની ચૂંટણી માત્ર ઔપચારિક : કારોબારી ચેરમેન સહિતના હોદ્ાઓની પણ આજે જાહેરાત, OBCને પ્રાધાન્ય…
View More રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણીશ્રી ખોડલધામ દશાબ્દી મહોત્સવનું આમંત્રણ આપવા ખોડલમાના ત્રણ રથડા રવાના
19 થી 21 જાન્યુઆરી 2027 દરમિયાન ઐતિહાીસક શ્રી ખોડલધામ દશાબ્દી મહોત્સવ યોજાશે, 1008 કુંડી મહાયજ્ઞ તેમજ મહારાસ યોજાશે; સામૂહિક મહાઆરતી અને ધ્વજારોહણનું આયોજન સમગ્ર ગુજરાતના…
View More શ્રી ખોડલધામ દશાબ્દી મહોત્સવનું આમંત્રણ આપવા ખોડલમાના ત્રણ રથડા રવાનારાજકોટ-ચોટીલા હાઇવે પર 5 કિમી લાંબો ટ્રાફિકજામ
ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર બે બ્રિજના એકસાથે રીપેરીંગ કામ શરૂૂ થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સાણપાના બોર્ડ પાસેના બ્રિજ અને જાની વડલા…
View More રાજકોટ-ચોટીલા હાઇવે પર 5 કિમી લાંબો ટ્રાફિકજામપ્રધાનમંત્રી રોજગાર મેળા અંતર્ગત કાલે રાજકોટ રેલવે ડિવિઝનમાં રોજગાર મેળો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 મે, 2026ના રોજ સવારે 11:00 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 19મા રોજગાર મેળાનો શુભારંભ કરાવશે. આ અવસરે પ્રધાનમંત્રી 51,000 થી વધુ નવનિયુક્ત…
View More પ્રધાનમંત્રી રોજગાર મેળા અંતર્ગત કાલે રાજકોટ રેલવે ડિવિઝનમાં રોજગાર મેળોરાજકોટના શખ્સે મોરબીના વેપારી સહિત બે લોકોના લોનના રૂપિયા ઉપાડી વાપરી નાખ્યા
મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં રહેતા એક વેપારી અને અન્ય એક વ્યક્તિને વિશ્વાસમાં લઈ, ઇન્સ્ટન્ટ લોન કરાવી આપવાના બહાને ડોક્યુમેન્ટ્સ મેળવીને તેમની જાણ બહાર હજારો રૂૂપિયાની…
View More રાજકોટના શખ્સે મોરબીના વેપારી સહિત બે લોકોના લોનના રૂપિયા ઉપાડી વાપરી નાખ્યા