મહાનગરપાલિકાનું આજે ડ્રાફ્ટ બજેટ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યું જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તેમજ વિશ્ર્વબેંક સહિતની લોનનું રૂા. 123.27 કરોડનું દેવું હોવાનું સુચવવામાં…
View More મનપા ઉપર 123.27 કરોડનું દેવુંrajkot
અરજદારોની લાઈનો હવે નહીં લાગે: AI સિસ્ટમ થશે કાર્યરત
મનપાના રજૂ થયેલા બજેટમાં એઆઈ સેવાઓનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુદદ્દે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવેલ કે, રોડ રસ્તા સહિતના કામો માટે…
View More અરજદારોની લાઈનો હવે નહીં લાગે: AI સિસ્ટમ થશે કાર્યરતગયા બજેટમાં રૂા. 2334 કરોડની આવકના અંદાજ સામે રૂા. 435 કરોડ ઓછા આવતા ખર્ચમાં રૂા. 915 કરોડનું ગાબડું
મનપાનું બજેટ કે આંકડાની માયાજાળ ? ગયા વર્ષે રૂા.2472.44 કરોડના એસ્ટિમેટ સામે માંડ રૂા. 1567.76 કરોડનું ખરેખર બજેટ વપરાયું આજે રાજકોટ મહાનગર પાલિકાનું વર્ષ…
View More ગયા બજેટમાં રૂા. 2334 કરોડની આવકના અંદાજ સામે રૂા. 435 કરોડ ઓછા આવતા ખર્ચમાં રૂા. 915 કરોડનું ગાબડુંપ્રદૂષણ ન કરો તો પણ ડામ: રૂા. 60થી 600 ચૂકવવા પડશે
દરેક નાગરિકે 50 ચો.મીટરથી વધુ કાર્પેટ હોય તેવી મિલકતના વેરાના 10 ટકા ટેક્સ ચૂકવવો ફરજિયાત માહનગરપાલિકાના 2025-26ના આજે રજૂ થયેલા ડ્રાફ્ટ બજેટમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા…
View More પ્રદૂષણ ન કરો તો પણ ડામ: રૂા. 60થી 600 ચૂકવવા પડશે2000 ફૂટનું રહેણાક હોય તો રૂા.5000 અને બિન રહેણાકમાં વધારાનો રૂા.7756નો બોજ
હાઉસટેક્સ, ગાર્બેજ કલેક્શન, ફાયર ટેક્સ અને પ્રદૂષણવેરો બેવડા વાળી દેશે મહાનગરપાલિકાએ આજે રજૂ કરેલા 2025-26ના બજેટમાં પ્રજા ઉપર 150 કરોડનો નવો કરબોજ ઝીંકી દીધો છે.…
View More 2000 ફૂટનું રહેણાક હોય તો રૂા.5000 અને બિન રહેણાકમાં વધારાનો રૂા.7756નો બોજરાજકોટ રેલવેના ડિવિઝનલ મેનેજરને લાંચ કેસમાં ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાજકોટના હડમતીયા રેલ્વે જંકશન ઉપર પાણી પુરુ પાડવાનો કોન્ટ્રાકટ રીન્યુ કરવા રૂૂ.40 હજારની લાંચ લેતા ઝડપાયેલા રાજકોટ રેલવે ડીવીઝનલ મેનેજરને અદાલતે ત્રણ વર્ષની સજા અને…
View More રાજકોટ રેલવેના ડિવિઝનલ મેનેજરને લાંચ કેસમાં ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટરાજકોટમાં અગ્નિકાંડ બાદ ચો.મીટરે રૂા.15થી 25 ફાયર ટેક્સ ઝીંકાયો
નવા ફાયર સ્ટેશનો સહિતની સુવિધાઓ ઊભી કરવા રહેણાંકમાં ચો.મીટરે રૂા.15 અને બિન રહેણાંકમાં રૂા.25 ફાયરવેરા લાદી રૂા.55 કરોડ ઊભા કરવાનું આયોજન રાજકોટમાં ગત તા. 25…
View More રાજકોટમાં અગ્નિકાંડ બાદ ચો.મીટરે રૂા.15થી 25 ફાયર ટેક્સ ઝીંકાયોઅગ્નિકાંડ કેસમાં બિનતહોમત છૂટવા છ આરોપીએ કેરલી અરજીમાં મુદત પડી; 13મી ફ્રેબુઆરીએ સુનાવણી
નવા કાયદા મુજબ બે આરોપીએ પ્રોસીકયુશન કેસ ઓપન કરવા કરેલી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી રાજકોટ સહિત રાજ્યભરમાં ચકચાર મચાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સંડોવાયેલા છ આરોપીએ…
View More અગ્નિકાંડ કેસમાં બિનતહોમત છૂટવા છ આરોપીએ કેરલી અરજીમાં મુદત પડી; 13મી ફ્રેબુઆરીએ સુનાવણીકોટડાસાંગાણી-રાજકોટનો રૂટ કાપી નખાતા મુસાફરોમાં દેકારો
વિદ્યાર્થીઓ અને શાપરના શ્રમિકો રઝળી પડયા કોટડાસાંગાણી માં સવારે ના 6 45 કલાક આવતી એસટી બસ નો રૂૂટો એકા એક કાપી નાખવામાં આવેલ કોટડાસાંગાણી ના…
View More કોટડાસાંગાણી-રાજકોટનો રૂટ કાપી નખાતા મુસાફરોમાં દેકારોરાજકોટવાસીઓ ઉપર 150 કરોડનો નવો કરબોજ સૂચવતું બજેટ રજૂ
નવા ફાયર ટેક્સની કમ્મરતોડ એન્ટ્રી, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અને મિલકત વેરામાં પણ 25 ટકા સુધીનો વધારો મહાનગરપાલિકાનું રૂા.3112.29 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી…
View More રાજકોટવાસીઓ ઉપર 150 કરોડનો નવો કરબોજ સૂચવતું બજેટ રજૂ