રાજકોટ સહિતના રેલવે સ્ટેશનો પર દિવાળી-છઠ્ઠ પૂજાની ભીડ દેખાઇ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વસતા ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, બગાળ સહિતના રાજ્યના શ્રમિકો તહેવાર કરવા વતન ભણી: રેલવે દ્વારા વ્યવસ્થા અને સુરક્ષા માટે પ્રોટેકશન ફોર્સનો બંદોબસ્ત…

View More રાજકોટ સહિતના રેલવે સ્ટેશનો પર દિવાળી-છઠ્ઠ પૂજાની ભીડ દેખાઇ