રાજકોટનો સુપ્રસિદ્ધ લોકમેળો આ વખતે શરૂૂઆતથી જ વિવાદોમાં ઘેરાયેલો છે. રાઈડ્સ સંચાલકો સાથે સમાધાન થયા બાદ પણ હજુ સુધી પૂરતા પ્રમાણમાં ફોર્મ જમા ન થતાં…
View More લોકમેળા માટે ફોર્મ જમા કરવાનો આજે અંતિમ દિવસ, માત્ર 40 ટકા પરત આવ્યાrajkot public fair
લોકમેળામાં રાઇડ્સની મંજૂરી માટે સ્થાનિક અધિકારીઓને છૂટ
રાજકોટના લોકમેળા માટે સરકારે વચલો રસ્તો કાઢયો, ફાઉન્ડેશન માટે આર.સી.નો આગ્રહ નહીં રખાય, 60 દિવસના બદલે 30 દિવસમાં લાઇસન્સ અપાશે રાજકોટમા આગામી જન્માષ્ટમીનાં તહેવાર દરમિયાન…
View More લોકમેળામાં રાઇડ્સની મંજૂરી માટે સ્થાનિક અધિકારીઓને છૂટરાજકોટનો લોકમેળો બનશે મનોરંજન મેળો, ચકડોળ-ચકરડીની જગ્યાએ ‘ડાયરા’ યોજવા ચર્ચા
નામી કલાકારોના કાર્યક્રમો અને ક્રાફ્ટ બજારને સ્ટોલ આપવા તૈયારી રાઈડ્ળસ માટેની કડક ગાઈડલાઈનના કારણે ભારે ચકડોળે ચડેલો રાજકોટનો જન્માષ્ટમીનો મેળો આ વર્ષે લોકમેળના બદલે મનોરંજન…
View More રાજકોટનો લોકમેળો બનશે મનોરંજન મેળો, ચકડોળ-ચકરડીની જગ્યાએ ‘ડાયરા’ યોજવા ચર્ચાબાબુશાહી અને રાજકીય કાવાદાવાનો ભોગ બન્યો લોકમેળો
રાજકોટમાં પ્રથમ વખત મોટી રાઇડ્સના આકર્ષણો વગર યોજાશે મન વગરનો મેળો, ધંધાર્થીઓ રાજકોટ-ગાંધીનગર વચ્ચે ચક્ક્ર કાપતા રહ્યા ત્યાં મુદત પૂરી 238 સ્ટોલ સામે માત્ર 28…
View More બાબુશાહી અને રાજકીય કાવાદાવાનો ભોગ બન્યો લોકમેળોયાંત્રિક રાઇડ્સ વગર જ યોજાશે લોકમેળો, કલેકટરે કહ્યું હવે સમય નથી
એકપણ ફોર્મ નહીં ભરાતા મોટા પ્લોટ માટે મુદત નહીં લંબાવાય, નાની રાઇડસ માટે પાંચ દિવસનો સમય વધારાશે મોટા પ્લોટમાં સાંસ્કૃતિક-મનોરંજક કાર્યક્રમો યોજવા વિચારણા, રિવાઇઝડ પ્લાન…
View More યાંત્રિક રાઇડ્સ વગર જ યોજાશે લોકમેળો, કલેકટરે કહ્યું હવે સમય નથીલોકમેળામાં વિવાદ યથાવત, રાઇડ્સ માલિકોની મુખ્યમંત્રી સુધી રજૂઆત
બપોર બાદ કલેક્ટર સાથે બેઠકમાં સમાધાન ન નીકળે તો રાઇડ્સ અંગે અનિશ્ર્ચિતતા રાજકોટમાં દર વર્ષે યોજાતા પરંપરાગત લોકમેળાના ભવિષ્ય સામે આ વખતે પ્રશ્નાર્થ ઊભો થયો…
View More લોકમેળામાં વિવાદ યથાવત, રાઇડ્સ માલિકોની મુખ્યમંત્રી સુધી રજૂઆત