મોવિયા ચોકડી પાસે લાખોની સરકારી જમીન પર ધમધમતી હોટેલનું ડિમોલિશન

  જિલ્લા કલેકટર પ્રભવ જોશીની સૂચનાને પગલે રાજકોટ શહેર અને જિલ્લામાં સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂૂપે…

View More મોવિયા ચોકડી પાસે લાખોની સરકારી જમીન પર ધમધમતી હોટેલનું ડિમોલિશન

રાજકોટ જિલ્લા જેલમાં બીમારી સબબ કેદીનું મોત

રાજકોટ જિલ્લા જેલમાં બિમારી સબબ બેભાન થઇ જતા કેદીને સારવાર માટે સિવિલ હાસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેનુ મોત નીપજ્યુ હતુ. આ અંગે પોલીસે જરૂરી…

View More રાજકોટ જિલ્લા જેલમાં બીમારી સબબ કેદીનું મોત

પત્ની ગણેશ ચોથ કરવા માવતરે ગઇ ને પતિએ આપઘાત કરી લીધો

શહેરની ભાગોળે આજીડેમ ચોકડી નજીક આવેલા માંડા ડુંગરમાં ભીમરાવનગરમાં રહેતા યુવાને પત્ની ગણેશ ચોથ કરવા માવતરે ગયા બાદ પાછળથી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.…

View More પત્ની ગણેશ ચોથ કરવા માવતરે ગઇ ને પતિએ આપઘાત કરી લીધો

મેટોડામાં પ્રૌઢાએ બીમારીથી કંટાળી કર્યો આપઘાત

મેટોડામાં આવેલી આસ્થા સોસાયટીમાં રહેતા પ્રોઢાએ બીમારીથી કંટાળી ઝેરી પાવડર પી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ બનાવ અંગે…

View More મેટોડામાં પ્રૌઢાએ બીમારીથી કંટાળી કર્યો આપઘાત

બોગસ મેડિકલ રિપોર્ટના આધારે 40 લાખનો કલેઇમ પાસ કરાવવાના કૌભાંડમાં બેનાં જામીન રદ

ચાની હોટલના સંચાલકે દેવુ ઉતારવા ખાનગી હોસ્પિટલના સ્ટાફની મદદથી કાવતરૂ રચ્યુ’તું રાજકોટમાં ખોટા એમઆરઆઈ રીપોર્ટ રજૂ કરી રૂૂ.40 લાખનો મેડિકલેમ પાસ કરાવવાનું કૌભાંડમાં પોલીસે પાંચ…

View More બોગસ મેડિકલ રિપોર્ટના આધારે 40 લાખનો કલેઇમ પાસ કરાવવાના કૌભાંડમાં બેનાં જામીન રદ

હત્યા, મારામારી, દારૂ સહિત બે વખત પાસામાં ધકેલાયેલો નામચીન શખ્સ વધુ એકવાર પાસામાં ધકેલાયો

હત્યાનો પ્રયાસ, ફાયરિંગ, મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલા યુનિવર્સિટી રોડ પર શિવશક્તિ કોલોનીમાં રહેતા ઉમંગ ભુત સામે પોલીસ કમિશનરે પાસાનું વોરંટ ઇશ્યૂ કર્યું હતું. યુનિવર્સિટી પોલીસે…

View More હત્યા, મારામારી, દારૂ સહિત બે વખત પાસામાં ધકેલાયેલો નામચીન શખ્સ વધુ એકવાર પાસામાં ધકેલાયો

ચેક પરત ફરવાના ગુનામાં આરોપીને એક વર્ષની સજા

  શહેરમાં રહેતા મિત્ર પાસેથી હાથ ઉછીની લીધેલી રૂૂપિયા દસ લાખ ચૂકવવા આપેલો ચેક વગર વસુલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે આરોપી તુલસી…

View More ચેક પરત ફરવાના ગુનામાં આરોપીને એક વર્ષની સજા

લંડન યુનિવસિટીમાં એડમિશન અપાવી દેવાની લાલચે નવાગામના યુવાન સાથે રૂા.4.80 લાખની છેતરપિંડી

  રાજકોટના બી.ઈ.ભણેલા યુવાને યુ.કે.માંથી ડિગ્રી મેળવવાની આશાએ યુનિવર્સિટી ઓફ વેસ્ટ લંડનમાં એમ.એસસી.એપ્લાઈડ ઈન પ્રોજેક્ટ મેનેજમેન્ટ કોર્સમાં રૂૂમ. 10 લાખની ફી સામે અર્ધી ફીમાં એડમીશન…

View More લંડન યુનિવસિટીમાં એડમિશન અપાવી દેવાની લાલચે નવાગામના યુવાન સાથે રૂા.4.80 લાખની છેતરપિંડી

ચલાવવા આપેલુ બાઈક પરત લઈ લેતા મિત્ર ઉશ્કેરાયો, યુવાનને માર મારી આપી ધમકી

શહેરના કોઠારિયા રોડ પર ખોડિયાર હોટલ નજીક યુવાનને તેમના જ મિત્રને બાઈક ચલાવવા આપ્યા બાદ પરત લઈ લેતા માર માર્યો હતો. આ અંગે પોલીસમાં ગુનો…

View More ચલાવવા આપેલુ બાઈક પરત લઈ લેતા મિત્ર ઉશ્કેરાયો, યુવાનને માર મારી આપી ધમકી

બિલ્ડરના ઘરમાં લૂંટ ચલાવનાર નેપાળી દંપતીને સાત વર્ષની સજા ફટકારતી કોર્ટ

રાજકોટમાં રોયલ પાર્કમાં રહેતા બિલ્ડરના ઘરે ચોકીદારી કરતા દંપતીએ બિલ્ડરના પુત્ર અને પિતાને બંધક બનાવી રોકડ અને દાગીનાની લાખો રૂૂપિયાની લૂંટ ચલાવવાના કેસમાં અદાલતે આરોપી…

View More બિલ્ડરના ઘરમાં લૂંટ ચલાવનાર નેપાળી દંપતીને સાત વર્ષની સજા ફટકારતી કોર્ટ