રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ 41 રોકાણકારોની કંપનીના માલિક સામે ગુનો નોંધવા રજૂઆત રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર મવડી ચોકડી પાસે આવેલ રીસેટ વેલ્થ મેનેજમેન્ટ…
View More ઉંચા વ્યાજની લાલચ આપી અનેક રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડીrajkot news
ભુપેન્દ્ર રોડ પર સોની વેપારીએ પોતાની દુકાનમાં જ ઝેરી ટીકડા ખાઈ કર્યો આપઘાત
શહેરમાં મવડી પ્લોટમાં રહેતા અને ભુપેન્દ્ર રોડ પર આવેલા ઈગલ કોમ્પલેક્ષમાં દૂકાન ધરાવતા સોની વેપારીએ પોતાની જ દુકાનમાં ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં…
View More ભુપેન્દ્ર રોડ પર સોની વેપારીએ પોતાની દુકાનમાં જ ઝેરી ટીકડા ખાઈ કર્યો આપઘાતઆણંદપર (બાંધી) ગામે પંખો ચાલુ કરતી વેળાએ વીજ કરંટ લાગતા મહિલાનું મોત
રૂડા હાઉસિંગ કવાર્ટરમાં કેન્સરની બીમારીથી મહિલાનું મૃત્યું રાજકોટ તાલુકાના આણંદપર (બાંધી) ગામે પંખો ચાલુ કરવા જતા વીજ શોક લાગવાથી મહિલાનું મોત નીપજ્યું હતુ. આ બનાવથી…
View More આણંદપર (બાંધી) ગામે પંખો ચાલુ કરતી વેળાએ વીજ કરંટ લાગતા મહિલાનું મોતકણકોટનાં પાટીયા પાસે પૈસાની ઉઘરાણીમાં રીક્ષા ચાલકને ફડાકા ઝીંકયા
કાલાવાર રોડ પર કણકોટના પાટીયા પાસે રીક્ષા લઇ ઊભેલા યુવાનને પૈસાની લેતી દેતી મામલે ઝઘડો કરી બે શખ્સોએ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ફડાકા ઝીંકી જાનથી…
View More કણકોટનાં પાટીયા પાસે પૈસાની ઉઘરાણીમાં રીક્ષા ચાલકને ફડાકા ઝીંકયાખેતી બેંકના લોનધારકને ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની જેલ
ખેતી બેન્કના લોનધારકે બેન્કની લેણી રકમ પેટે આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની કેદની સજા અને રૂૂા.1,00,550 વળતર પેટે 60 દિવસમાં ન…
View More ખેતી બેંકના લોનધારકને ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની જેલખાડા બૂરવા અંધારામાં ઉતર્યુ કોર્પોરેશનનું દળકટક
11 જેસીબી, 4 રોલર, 40 ટ્રેક્ટર સાથે 40 ટીમે રાતભર થિગડા માર્યા શહેરમાં 48 કિ.મી.ના રોડ-રસ્તા ભાંગીને ભુક્કો, 1723 ખાડામાંથી 1450 બૂરી દીધા! રાજકોટ શહેરમાં…
View More ખાડા બૂરવા અંધારામાં ઉતર્યુ કોર્પોરેશનનું દળકટકભાંગી પડેલા હાઇવેના મુદ્દે કલેકટર કચેરીમાં કોંગ્રેસનો હલ્લાબોલ
ભાજપ સરકાર ચોર હૈ, રોડ નહીં તો ટોલ નહીં સહિતના ઉગ્ર સૂત્રોચ્ચાર, કેન્દ્રીય મંત્રીના નામના બદલે ગડ્ડા-કરીના પોસ્ટર દર્શાવ્યા : કાર્યકરોએ હાથ, પગ અને માથામાં…
View More ભાંગી પડેલા હાઇવેના મુદ્દે કલેકટર કચેરીમાં કોંગ્રેસનો હલ્લાબોલહૃદયરોગનો હુમલો : રાજકોટમાં સંબંધીના ઘરે આવેલા ગઢડા પંથકના વૃધ્ધનું હાર્ટ ફેલ
અગાઉ જયા નોકરી કરતાં ત્યાં મળવા અને દવા લેવા આવેલા વૃધ્ધ બેભાન હાલતમાં ઢળી પડતા બાદ મોત રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય…
View More હૃદયરોગનો હુમલો : રાજકોટમાં સંબંધીના ઘરે આવેલા ગઢડા પંથકના વૃધ્ધનું હાર્ટ ફેલરાજકોટના ભગવતીપરામાં વેપારીના મકાનમાંથી 18.95 લાખની ચોરી કરનાર સુરેન્દ્રનગરમાંથી ઝડપાયો
રાજકોટમાંથી રૂૂ.18.95 લાખની ચોરી કરનારને સુરેન્દ્રનગરમાંથી ઝડપી લેવાયો હતો. આ આરોપી સામે સુરેન્દ્રનગરમાં પણ અગાઉ 7 ગુના નોંધાયેલા હોવાનું ખૂલ્યું હતું. વઢવાણથી પકડાયેલ આરોપી પાસેથી…
View More રાજકોટના ભગવતીપરામાં વેપારીના મકાનમાંથી 18.95 લાખની ચોરી કરનાર સુરેન્દ્રનગરમાંથી ઝડપાયોરાજકોટમાં પૂર્વ પ્રેમિકાની હત્યાના ગુનામાં આરોપીને આજીવન સજા ફટકારતી કોર્ટ
ઉત્તરપ્રદેશથી ધસી આવેલા પ્રેમીએ સગર્ભાને પતિની નજર સામે જ ભડાકે દઈ મોતને ઘાટ ઉતારી’તી રાજકોટમાં ચાર વર્ષ પૂર્વે સગર્ભાને પતિની નજર સામે જ ઉત્તરપ્રદેશથી ધસી…
View More રાજકોટમાં પૂર્વ પ્રેમિકાની હત્યાના ગુનામાં આરોપીને આજીવન સજા ફટકારતી કોર્ટ