શહેરની ભાગોળે જામનગર રોડ પર આવેલા પરાપીપળીયા ગામે નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ…
View More પરાપીપળિયા ગામે નર્સિંગ કોલેજમાં છાત્રનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસrajkot news
વોર્ડ નં.18માં નાયબ કમિશનરનો લોકો સાથે સીધો સંવાદ
રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનીષ ગુરવાની(ઈંઅજ)એ આજે શહેરના વોર્ડ નં.18 માં શિવનગર અને ડી માર્ટ વાળા રોડ અને આજુબાજુના વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ વિઝિટ…
View More વોર્ડ નં.18માં નાયબ કમિશનરનો લોકો સાથે સીધો સંવાદછેતરપિંડીના ગુનામાં જામનગર પોલીસની નોટિસ મળતા મેરેજ બ્યુરો સંચાલકે ફિનાઈલ પી લીધું
જામનગરના યુવક સાથે યુવતીના લગ્ન કરાવ્યા બાદ બંને વચ્ચે ઝઘડો થતાં યુવકે ફરિયાદ કરી’તી : આરોપી કોરા ચેક લખાવી ગયાનો આક્ષેપ શહેરના માધાપર ચોકડીથી બેડી…
View More છેતરપિંડીના ગુનામાં જામનગર પોલીસની નોટિસ મળતા મેરેજ બ્યુરો સંચાલકે ફિનાઈલ પી લીધુંકાયમી DEO નહીં તો શિક્ષણ કાર્ય પણ નહીં, હડતાળની ચીમકી
જિલ્લા શૈક્ષણિક સંઘના વર્ષો જુના પ્રશ્ર્નો નહીં ઉકેલાતા અને ઇન્ચાર્જ અધિકારી હોવાની મુખ્યમંત્રી સુધી ફરીયાદ: શિક્ષકોની સમસ્યાની ફરી ડીઇઓને રજુઆત રાજકોટ જિલ્લામાં શિક્ષણાધિકારીની જગ્યા છેલ્લા…
View More કાયમી DEO નહીં તો શિક્ષણ કાર્ય પણ નહીં, હડતાળની ચીમકીઇજનેરીમાં વર્ષમાં બે વખત એડમિન પ્રક્રિયાની વિચારણા
સરકારની મંજૂરીની જોવાતી રાહ, આવતા વર્ષથી શરૂ કરવા સમિતિની તૈયારી ધો.12 સાયન્સ પછી ડિગ્રી ઇજનેરી અને ધો.10 પછી ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે હવે વર્ષમાં બે…
View More ઇજનેરીમાં વર્ષમાં બે વખત એડમિન પ્રક્રિયાની વિચારણારાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને સ્વ.વિજયભાઇ રૂપાણી નામ આપવા રાજકોટ ચેમ્બરની માંગ
ગુજરાતની ધરતી પરની આ ગોઝારી ઘટનામાં 290 થી વધુ લોકોના અકાળે અવશાન થયા જેનાથી સમગ્ર દેશ શોકમગ્ન થઈગયું. આ કરુણાંતીમાં વિમાનમાં લંડન જઈ રહેલા રાજયના…
View More રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને સ્વ.વિજયભાઇ રૂપાણી નામ આપવા રાજકોટ ચેમ્બરની માંગઝાડા-ઊલટી અને કમળો બેકાબૂ, તાવથી બાળકીનું મોત
શરદી ઉધરસ તાવના કેસથી દવાખાના ઉભરાયા, ચિકનગુનિયા અને ટાઈફોઈડના વધુ 3 દર્દી નોંધાયા શહેરમાં સતત વરસાદી મહોલના કારણે પાણી જન્ય અને મચ્છર જન્ય રોગચાળામાં વધારો…
View More ઝાડા-ઊલટી અને કમળો બેકાબૂ, તાવથી બાળકીનું મોતરૈયા ગામમાં રિસામણે આવેલી પરિણીતાએ પતિએ ચારિત્ર્ય પર શંકા કરતા ફિનાઇલ પીધુ
પુનીતનગર અને માધાપર ચોકડી પાસે બે યુવક ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો પડધરીના સરપદળ ગામે રહેતી પરિણીતાના ચારિત્ર્ય પર શંકા કરી મારમાર્યો હતો. જેથી રૈયાગામ સ્થિત…
View More રૈયા ગામમાં રિસામણે આવેલી પરિણીતાએ પતિએ ચારિત્ર્ય પર શંકા કરતા ફિનાઇલ પીધુતાલુકા પોલીસે અરજીના કામે બોલાવી યુવકને લોકઅપમાં નાખી દેતા તબીયત લથડી
શહેરમાં મવડી ચોડકી પાસે આવેલી બાપાસિતારામ સોસાયટીમાં રહેતા યુવકને તાલુકા પોલીસે અરજીના કામે બોલાવી લોકઅપમાં નાખી દીધો હતો. બાદમાં યુવકની તબિગત લથડતા બે કલાક સુધી…
View More તાલુકા પોલીસે અરજીના કામે બોલાવી યુવકને લોકઅપમાં નાખી દેતા તબીયત લથડીશિવનગરમાં જુગારનો દરોડો : જમીન-મકાનના દલાલ સહિત છ ઝડપાયા
ગોંડલ રોડ શિવનગર શેરી.4 ખાતે આવેલા માતૃછાયા નામના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે માલવીયા નગર પોલીસના હેડકોન્સ્ટેબલ ચિત્રકેતુસિંહ ઝાલા અને સ્ટાફે દરોડો પાડી છ…
View More શિવનગરમાં જુગારનો દરોડો : જમીન-મકાનના દલાલ સહિત છ ઝડપાયા