રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો અને ટ્રાફિકના નિયમભંગ કરનારા વાહનચાલકો પર લગામ કસવાના ભાગરૂૂપે મોડી રાત્રે ડીસીપી જગદીશ બાંગરવાની અધ્યક્ષતામાં શહેભરની પોલીસ દ્વારા ‘મેગા કોમ્બિંગ ઓપરેશન’…
View More પોલીસ ચેકિંગ: રાત્રે બે કલાકમાં છરી સાથે 33 અને 37 પીધેલા પકડાયાrajkot news
રામધામ સોસા. અને ડી-માર્ટ પાછળના વિસ્તારમાં પાણી ઘાતક
વોર્ડ નં.8 અને 13ના બન્ને વિસ્તારમાંથી પાઇપલાઇન દ્વારા વિતરણ થતા પાણીના લેવાયેલા સેમ્પલ ફેઇલ રાજકોટમાં પાણીજન્ય રોગચાળાએ અજગરભરડો લીધો હોવાનો મનપાની જ આરોગ્ય શાખાના સતાવાર…
View More રામધામ સોસા. અને ડી-માર્ટ પાછળના વિસ્તારમાં પાણી ઘાતકકોઠારિયાના રણુજા મંદિર સામે હયાત કરતા ત્રણ ગણો પહોળો બ્રિજ બનશે
રાજકોટના વિકસિત એવો કોઠારિયા વિસ્તાર મહાનગરપાલિકામાં ભળ્યા બાદ વિકાસ જેટગતિએ થઇ રહ્યો છે. ગત જનરલ બોર્ડમાં જ આ વિસ્તારમાં સિમેન્ટ રોડ બનાવવા ઉપરાંત રણુજા મંદિર…
View More કોઠારિયાના રણુજા મંદિર સામે હયાત કરતા ત્રણ ગણો પહોળો બ્રિજ બનશેરાજકોટમાં BRTSની બસમાં વૃધ્ધની ખુલ્લેઆમ વિકૃત હરકતથી ચકચાર
રાજકોટ શહેરમાંથી એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બીઆરટીએસ રૂૂટ પર દોડતી બસમાં એક વૃદ્ધ મુસાફર દ્વારા અશ્ર્લીલ અને વિકૃત…
View More રાજકોટમાં BRTSની બસમાં વૃધ્ધની ખુલ્લેઆમ વિકૃત હરકતથી ચકચારરાજકોટની સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના બાળદર્દીનું રિપોર્ટ આવે તે પહેલાં મૃત્યુ
જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય વિભાગ સતત સતર્ક છે. ધ્રોલ તાલુકાના ડાંગરા સીમ વિસ્તારમાંથી ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા એક છ વર્ષીય બાળકનું રાજકોટની સરકારી…
View More રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના બાળદર્દીનું રિપોર્ટ આવે તે પહેલાં મૃત્યુઓનલાઈન મંગાવેલું દૂધ બગડેલું નીકળતા વૃધ્ધા ગુગલ સર્ચ કરી મદદ લેવા જતાં ફસાયા, 1.91 લાખની ઠગાઈ
ઓનલાઇન એપ મારફત પાંચ થેલી મંગાવેલું દૂધ બગડેલું નીકળતા તેનું રીફંડ મેળવવા ગયેલા વૃદ્ધાને ગઠિયાઓ ભેટી ગયા હતા અને તેમના બેંક ખાતામાંથી રૂૂા. 1.91 લાખ…
View More ઓનલાઈન મંગાવેલું દૂધ બગડેલું નીકળતા વૃધ્ધા ગુગલ સર્ચ કરી મદદ લેવા જતાં ફસાયા, 1.91 લાખની ઠગાઈપડધરીના તરઘડીમાં વૃધ્ધાનો બીમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઇ આપઘાત
પડધરીના તરધડી ગામે રહેતા વૃધ્ધાએ બીમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઇ જીવન ટૂંકાવી લીધુ હતું. વૃધ્ધાના આપઘાતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી…
View More પડધરીના તરઘડીમાં વૃધ્ધાનો બીમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઇ આપઘાતરાજકોટના ટ્રાન્સપોર્ટનો રૂા.2.37 કરોડના બ્રાસ સ્ક્રેપ ઓળવી જનાર ટ્રકચાલક ક્લિનર ઝડપાયા
ઢેબર રોડ પર આવેલ શ્યામ ટ્રાન્સપોર્ટ નામની પેઢીને જામનગર પહોંચાડવાનો રૂૂ. 2.37 કરોડનો 25 ટન જેટલો બ્રાસ સ્ક્રેપનો માલ ટ્રક ચાલક મનોહરસિંગ કરણસિંગ (રહે. જોધપુર,…
View More રાજકોટના ટ્રાન્સપોર્ટનો રૂા.2.37 કરોડના બ્રાસ સ્ક્રેપ ઓળવી જનાર ટ્રકચાલક ક્લિનર ઝડપાયાઇન્સ્ટાગ્રામ રીલ્સ જોઈ શેર બજારમાં રોકાણ કરનાર વેપારી સાથે 31.20 લાખની ઠગાઈ
દિનપ્રતિદિન વધી રહેલા સાયબર ક્રાઈમના ગુનાઓ વચ્ચે રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કોઈપણ જાતના પૂરતા વેરિફિકેશન વગર સોશિયલ મીડિયાના માધ્યમથી શેર બજાર…
View More ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોઈ શેર બજારમાં રોકાણ કરનાર વેપારી સાથે 31.20 લાખની ઠગાઈરાજકોટમાં ગુરુવારે તિરંગા યાત્રા, 15 હજારથી વધુ લોકો જોડાવાની ધારણા
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 15 ઓગસ્ટ-રાષ્ટ્રીય પર્વ સપ્તાહની ઉજવણી થનાર છે. એક સપ્તાહ સુધી વિવિધ દેશભક્તિના કાર્યક્રમો યોજાનાર છે. જેના ભાગરૂૂપે તા.13મીને ગુરુવારે ત્રિરંગા…
View More રાજકોટમાં ગુરુવારે તિરંગા યાત્રા, 15 હજારથી વધુ લોકો જોડાવાની ધારણા