રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં રહેતા એક વેપારીની માલિકીનો પ્લોટ પચાવી પાડવા અને તે ખાલી કરવાના અવેજ પેટે લાખો રૂૂપિયાની ખંડણી માંગવા મામલે પિતા-પુત્ર વિરુદ્ધ લેન્ડ…
View More થોરાળામાં જમીન ખાલી કરવા માટે પિતા-પુત્રએ વેપારી પાસેથી 22 લાખની ખંડણી માંગીrajkot news
ઈન્ડિયન બેંકમાંથી 1.15 કરોડનું સોનુ ગાયબ થવા મામલે દંપતીની હાઈકોર્ટમાં ધા : SIT તપાસની માંગ
શહેરની ઈન્ડીયન બેંકમાં લોકરમાં મુકેલા રૂા.1.15 કરોડના સોનાના દાગીના ગુમ થઈ જવાના બનાવમાં લોકર માલીક દંપતિએ હાઈકોર્ટમાં ઘા નાખી આ બનાવમાં એસઆઈટી તપાસની માંગ કરી…
View More ઈન્ડિયન બેંકમાંથી 1.15 કરોડનું સોનુ ગાયબ થવા મામલે દંપતીની હાઈકોર્ટમાં ધા : SIT તપાસની માંગયુવરાજનગરમાં બાળકોના ઝઘડામાં બઘડાટી: પરિણીતા અને યુવકને ઇજા
શહેરમાં આજીડેમ ચોકડી પાસે આવેલા યુવરાજનગરમાં બાળકોના ડખ્ખામાં બે પરિવાર વચ્ચે બઘડાટી બોલી હતી જેમાં સામસામે બંને પક્ષે પરિણીતા અને યુવકને ઈજા પહોંચતા સારવાર માટે…
View More યુવરાજનગરમાં બાળકોના ઝઘડામાં બઘડાટી: પરિણીતા અને યુવકને ઇજારૈયા રોડ પર હિટ એન્ડ રન : કારની ઠોકરે ભિક્ષાવૃતિ કરતાં પ્રૌઢનું મોત
શહેરના રૈયા રોડ પર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. પુરપાટ ઝડપે આવતાં કાર ચાલકે ઠોકરે ચડાવતાં ભિક્ષાવૃતિ કરતાં પ્રૌઢનું ગંભીર ઈજા થતાં સારવારમાં…
View More રૈયા રોડ પર હિટ એન્ડ રન : કારની ઠોકરે ભિક્ષાવૃતિ કરતાં પ્રૌઢનું મોતપોપટપરા સ્મશાન પાસે ગાંજો વેચવા નીકળેલો શખ્સ ઝડપાયો
રાજકોટ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં એક મોટી સફળતા મળી છે. ગત 21 એપ્રિલ, 2026 ના રોજ વહેલી…
View More પોપટપરા સ્મશાન પાસે ગાંજો વેચવા નીકળેલો શખ્સ ઝડપાયોપ્રથમ મહિલા હાસ્ય કલાકાર ડો.અવની વ્યાસનો સ્ટેન્ડ અપ કોમેડી પ્રીમિયર શો યોજાયો
પુસ્તક ‘લાફટર ડોઝ’નું શ્રી સાંઈલક્ષ્મી ફાઉન્ડેશનના આંગણે વિમોચન રાજકોટમાં સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન આયોજિત ગુજરાતના પ્રથમ અને એકમાત્ર મહિલા હાસ્યકાર ડો. અવની વ્યાસનાં કોન્સેચ્યુલ પ્રોગ્રામ લાફટરડોઝમાં રાજકોટની…
View More પ્રથમ મહિલા હાસ્ય કલાકાર ડો.અવની વ્યાસનો સ્ટેન્ડ અપ કોમેડી પ્રીમિયર શો યોજાયોકોર્પોરેશનને 757 મિલકતધારકોએ ધક્કા બેંકના ચેક પધરાવી દીધા
રાજકોટ મનપાને વેરો ન ચુકવતા રીઢા બાકીદારો નાણાકીય વર્ષના અંતમાં જ્યારે ટેક્સ બ્રાન્ચની કડક વસુલાતની ભીંસ આવે છે ત્યારે હાલ પુરતુ સંકટ ટાળવા માટે બાકી…
View More કોર્પોરેશનને 757 મિલકતધારકોએ ધક્કા બેંકના ચેક પધરાવી દીધાહૃદયરોગના હુમલાનો ખતરો યથાવત: વધુ બે લોકોના મોત
શિવસાગર સોસાયટીની પરિણીતા અને ભગવતીપરાના આધેડે દમ તોડ્યો હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્વાસ થંભી ગયા છે. જેમાં શિવસાગર સોસાયટીમાં પરિણીતા…
View More હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત: વધુ બે લોકોના મોતJEE મેઈનમાં રાજકોટનો નિમય પુરોહિત રાજ્યમાં પ્રથમ
100માંથી 100 પીઆર મેળવ્યા, દેશમાં ચંદીગઢનો છાત્ર પ્રથમ સ્થાને ડિગ્રી ઇજનેરી સહિતના ટેકનિકલ કોર્સમાં પ્રવેશ માટે એપ્રિલમાં જ લેવાયેલી બીજા તબક્કાની જેઈઈ મેઇન સાથે બન્ને…
View More JEE મેઈનમાં રાજકોટનો નિમય પુરોહિત રાજ્યમાં પ્રથમરાજકોટની હવા પ્રદૂષણ મુક્ત : સરેરાશ AQI 71
હવાની ગુણવત્તા સુધારવા સરકાર અર્બન ડેવલોપમેન્ટ મિશન અંતર્ગત ‘લેક એન્ડ એર વોચ’ પહેલ હાથ ધરશે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) એ દૈનિક હવા ગુણવત્તા રિપોર્ટિંગ…
View More રાજકોટની હવા પ્રદૂષણ મુક્ત : સરેરાશ AQI 71