શહેરના ભાવનગર રોડ પરના ફાયર બ્રિગેડની પાછળ મનહરપરા શેરી નં.7માં રહેતાં કુખ્યાત પેડલર આકાશ ઉર્ફે મરચો હરિભાઈ બાબરીયા (ઉ.વ.28)ને એસઓજીએ અઢી કિલો ગાંજાના જથ્થા…
View More મનહરપરાના કુખ્યાત પેડલરને અઢી કિલો ગાંજો સપ્લાય કરનાર ચોટીલાના શખ્સની શોધખોળrajkot news
ભાભી સાથે ચડભડ થતાં કોઠારિયા સોલવન્ટની સગીરાએ એસીડ પીધું
શહેરની ભાગોળે ગોંડલ રોડ પર આવેલા કોઠારીયા સોલવન્ટમાં રહેતી 17 વર્ષિય સગીરાએ ભાભી સાથે ચડભડ થતાં લાગી આવવાથી એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર…
View More ભાભી સાથે ચડભડ થતાં કોઠારિયા સોલવન્ટની સગીરાએ એસીડ પીધુંવધુ એકવાર સ્પામાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ, ગ્રાહકે શરીરસુખ માણવા 11,500 જેવી મોટી રકમ ચૂકવી!
નાણાવટી ચોક પાસે બ્લીસસ્પામાં દરોડો, સંચાલક સહિત ત્રણની ધરપકડ ત્રણ મહિનાથી કૂટણખાનું ચાલુ કર્યુ હતું શહેરમાં છેલ્લા એકાદ મહિના દરમિયાન એકાદ ડઝન સ્પામાંથી કૂટણખાના ઝડપાઇ…
View More વધુ એકવાર સ્પામાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ, ગ્રાહકે શરીરસુખ માણવા 11,500 જેવી મોટી રકમ ચૂકવી!ગાયકવાડીમાં ઘરમાં ઘૂસી લૂંટ ચલાવનાર સાતનારી ગેંગના સભ્ય સહિત ત્રણની ધરપકડ
80 વર્ષના વૃધ્ધાને છરી બતાવી સોનાની બે બંગડીની લૂંટ ચલાવનાર ત્રિપુટી પાસેથી રૂૂ.3.32 લાખ નો મુદ્દામાલ કબજે શહેરના જંકશન પોલીસ ચોકીની પાછળ ગાયકવાડીમાં ચાર દિવસ…
View More ગાયકવાડીમાં ઘરમાં ઘૂસી લૂંટ ચલાવનાર સાતનારી ગેંગના સભ્ય સહિત ત્રણની ધરપકડવ્યંઢળોની વધુ એક વખત ધમાલ : હું રાજકોટ કિન્નર અખાડાની ગાદીપતિ છું, તમે મને ઓળખતા નથી
અમારી રિક્ષા કોઈ રોકતું નથી કહી ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ કરી ફરજમાં રૂકાવટ, અશ્ર્લિલ કૃત્ય અને મારકુટ કર્યાની ફરિયાદ, આઠની ધરપકડ ત્રિકોણબાગ નજીક સાંગણવા ચોક…
View More વ્યંઢળોની વધુ એક વખત ધમાલ : હું રાજકોટ કિન્નર અખાડાની ગાદીપતિ છું, તમે મને ઓળખતા નથીકુવાડવાના જાળિયા ગામે જુગાર રમતા સાત ઝડપાયા
કુવાડવા નજીક જાળીયા ગામ પાસે વાડીની બાજુમાં ડીસીપી ઝોન-1ની એલ.સી.બી.ની ટીમે બાતમીના મળતા તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સોને પકડી લીધા હતા. મળતી વિગત મુજબ જાળીયા…
View More કુવાડવાના જાળિયા ગામે જુગાર રમતા સાત ઝડપાયારાજકોટ અને જૂનાગઢના શખ્સને હથિયાર સપ્લાય કરનાર ઉત્તર ગુજરાતના સપ્લાયરની ધરપકડ
રાજકોટ માં સ્કોપિયોમાં પિસ્તોલ સાથે પકડાયેલ બે રીઢા ગુનેગારોની પુછપરછમાં ઉતર ગુજરાતના સપ્લાયરનું નામ ખુલ્યા બાદ ક્રાઈમ બ્રાંચની ટીમે સપ્લાયર પાટણ સમીના શખ્સને પણ ઝડપી…
View More રાજકોટ અને જૂનાગઢના શખ્સને હથિયાર સપ્લાય કરનાર ઉત્તર ગુજરાતના સપ્લાયરની ધરપકડલાંબા વાળ મામલે મજાક કરી યુવાનને ગાડીમાં બેસાડી અપહરણનો પ્રયાસ, જાહેરમાં બેફામ માર માર્યો
મૂળ ગીર સોમનાથના ઝૂંડ વડલી ગામના અને હાલસાધુ વાસવાણી રોડ અક્ષર સ્કુલની બાજુમાં કર્મદીપ કોમ્પ્લેક્સ ફલેટ નંબર.3માં રહેતા વિશાલભાઈ જેઠાભાઈ સાંવ(ઉ.વ.27)ના લાંબા વાળ અંગે આરોપી…
View More લાંબા વાળ મામલે મજાક કરી યુવાનને ગાડીમાં બેસાડી અપહરણનો પ્રયાસ, જાહેરમાં બેફામ માર માર્યોગુજસીટોકના ગુનામાં 22 મહિનાથી વોન્ટેડ શખ્સને ક્રાઈમ બ્રાંચે વેશપલ્ટો કરી ઝડપ્યો
રાજકોટ, પંચમહાલ અને જામનગર તેમજ પડધરી પોલીસ મથકમાં 8 જેટલા ગુન્હા માં સંડોવાયેલા અને તાલુકા પોલીસમાં 2023ની સાલમાં નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં છેલ્લા 22 મહિનાથી વોન્ટેડ…
View More ગુજસીટોકના ગુનામાં 22 મહિનાથી વોન્ટેડ શખ્સને ક્રાઈમ બ્રાંચે વેશપલ્ટો કરી ઝડપ્યોરાજકોટના હોમફોર લોકપમાંથી ફરાર થયેલો 17 વર્ષનો તરૂણ મોરબીમાંથી પકડાયો
પ્ર.નગર પોલીસના ખૂનના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો કેદી જૂનાગઢથી ઝડપાયો પાલીતાણા પોકસોના ગુનામાં પકડાયેલા 17 વર્ષના તરૂૂણને રાજકોટમાં ઝોનલ ઓબ્ઝવેર્શન હોમ કમ પ્લેસ ઓફ…
View More રાજકોટના હોમફોર લોકપમાંથી ફરાર થયેલો 17 વર્ષનો તરૂણ મોરબીમાંથી પકડાયો