ચાંદી અને શેર બજારમાં પણ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું ધનતેરસ દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે આજે સોના અને ચાંદીમાં ભાવ વધારો સવારના સત્રમાં…
View More સોનામાં ઓલ ટાઈમ હાઈ ભાવ થયા બાદ 500 રૂપિયા નીચે સરક્યુંrajkot news
યાજ્ઞિક રોડ ઉપર હોટલમાં ઉતરેલા NRI જયોતિષિનું હાર્ટએટેકથી મૃત્યુ
લંડનથી નિયમિત રાજકોટ આવતાં હતા મુકુંદભાઈ પટેલ મુળ લોધીકાના મોટી મેંગણીના વતની અને વર્ષોથી લંડન સ્થાયી થયેલા ટેરો કાર્ડ રીડર કેપ્ટન માઈક પટેલ તરીકે ઓળખાતા…
View More યાજ્ઞિક રોડ ઉપર હોટલમાં ઉતરેલા NRI જયોતિષિનું હાર્ટએટેકથી મૃત્યુવોટ ચોર ગાદી છોડ સહી ઝુંબેશમાં મહિલાઓને જોડાવવા શહેર કોંગ્રેસ પ્રમુખનું આહવાન
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા ની આગેવાનીમાં રાજકોટ શહેર મહિલા કોંગ્રેસની અગત્યની અને પ્રેરણાત્મક બેઠક યોજાઈ હતી. મહિલા કોંગ્રેસ પ્રમુખ દીપ્તિબેન સોલંકી તથા…
View More વોટ ચોર ગાદી છોડ સહી ઝુંબેશમાં મહિલાઓને જોડાવવા શહેર કોંગ્રેસ પ્રમુખનું આહવાનરાજકોટમાં હવામાન ખરાબ હોવાથી દિલ્હી એર ઈન્ડિયાની ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ કરાઈ
પાયલોટે હિરાસર એરપોર્ટ ઉપર ત્રણ ચક્કર લગાવ્યા છતાં ઉતરાણ શકય ન બનતા અંતે ફલાઈટ અમદાવાદ લઈ જવાઈ હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટે પર વરસાદના કારણે હવામાન ખરાબ…
View More રાજકોટમાં હવામાન ખરાબ હોવાથી દિલ્હી એર ઈન્ડિયાની ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ કરાઈગોકુલ હોસ્પિટલના મોતના માંચડા જેવા બ્રિજને બચાવવા નવો ખેલ
કોંગ્રેસે કાનૂની કાર્યવાહી શરૂ કરતાં જ કોર્ટને ઉંધા ચશ્મા પહેરાવવા ગૂપચૂપ રૂા.75 લાખનો દંડ ભરાવી દીધો, કોર્પોરેશનમાં અધિકારીઓ-પદાધિકારીઓની મેલી રમત રાજકોટ શહેરના નાના વેપારીઓ કે,…
View More ગોકુલ હોસ્પિટલના મોતના માંચડા જેવા બ્રિજને બચાવવા નવો ખેલમળતિયાઓને સાચવવા ફટાકડાના સ્ટોલની મફતના ભાવે ખેરાત
15ડ15ના ગાળાની હરાજી કરી બાકીની જગ્યા પણ પૂરા ભાવથી આપવાની અધિકારીઓની દરખાસ્ત શાસકોએ ફગાવી ફરી વખત મનમાની કરી રાજકોટ મહાનગરપાલિકાના આવકના સ્ત્રોત વધારાવા માટે અધિકારીઓ…
View More મળતિયાઓને સાચવવા ફટાકડાના સ્ટોલની મફતના ભાવે ખેરાતસગીર આરોપીના વાળ ખેંચનારનો વીડિયો ઉતારનાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ
સગીરના દાદીની ફરિયાદને આધારે પોલીસમેન પ્રદિપ ડાંગર અને સફાઇ કર્મચારી શૈલેષ ચૌહાણ સામે અંતે ગુનો નોંધાયો ગાધીગ્રામ પોલીસ મથકમાં સગીર આરોપી સાથે બર્બરતા આચરી વાળ…
View More સગીર આરોપીના વાળ ખેંચનારનો વીડિયો ઉતારનાર કોન્સ્ટેબલ સસ્પેન્ડભગવતીપરાના પ્રૌઢનું હૃદય બેસી જતા મોત
ભગવતીપરા શેરી નં. 4માં રહેતાં કરસનભાઇ આતુભાઇ દેવરીયા (ઉ.વ.58) સાંજે ઘરે હતાં ત્યારે છાતીમાં દબાણ થયા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ…
View More ભગવતીપરાના પ્રૌઢનું હૃદય બેસી જતા મોતફાર્મા કંપનીના એમઆર સાથે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 31.54 લાખની છેતરપિંડી
રાજકોટ શહેરમાં સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા અવાર નવાર ફ્રોડ અંગેના સેમિનાર યોજવામાં આવે છે આમ છતાં લોકો પૈસાની લાલચમાં આવી નાણાં ગુમાવતા હોવાના કિસ્સાઓ પોલીસ…
View More ફાર્મા કંપનીના એમઆર સાથે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 31.54 લાખની છેતરપિંડીએ.જી.ચોકમાં હોટલમાં તોડફોડ કરનાર ત્રિપુટી ઝડપાઈ,પાંચની શોધખોળ
પાળી ઉપર બાઈક ચડાવતા ટપારતા હોટલ માલિકના પુત્ર ઉપર સરાજાહેર હુમલો કરનારને સબક શીખવતી ક્રાઈમ બ્રાંચ કાલાવડ રોડ પર એ.જી.ચોકમાં આવેલી આશાપુરા હોટલના માલિક ધનાભાઈ…
View More એ.જી.ચોકમાં હોટલમાં તોડફોડ કરનાર ત્રિપુટી ઝડપાઈ,પાંચની શોધખોળ