અટલ સરોવર પાસે આવેલા લાઇટ હાઉસમાં આવાસ કવાર્ટરમાં રહેતા જયેેશ શાંતિલાલ સોની (ઉ.વ.44)નામના યુવાને ગઇકાલે સાંજે એસટી બસ સ્ટેશન પાસે ઝેરી ટીકડા ખાઇ લેતા તેમને…
View More અટલ સરોવર પાસે લાઇટ હાઉસમાં યુવાને વ્યાજખોરના ત્રાસથી ઝેરી ટીકડા ખાધાrajkot news
એઇમ્સનો વિદ્યાર્થી સાથી છાત્રા પ્રત્યેની એક તરફી લાગણીને કારણે 17 પાનાની ચીઠ્ઠી લખી જતો રહ્યો’તો
એઇમ્સ મેડિકલ કોલેજમાં અંતિમ વર્ષમાં એમબીબીએસમાં અભ્યાસ કરનાર છાત્ર કાલે સવારે પોતાના હોસ્ટેલમાંથી ભેદી સંજોગોમાં લાપતા થઇ ગયો હતો. તેણે જતાં પહેલાં વ્યક્તિગત પરેશાનીઓ વિશે…
View More એઇમ્સનો વિદ્યાર્થી સાથી છાત્રા પ્રત્યેની એક તરફી લાગણીને કારણે 17 પાનાની ચીઠ્ઠી લખી જતો રહ્યો’તોનાણાવટી ચોક પાસે એપાર્ટમેન્ટમાં લિફ્ટ ચાલુ કરવા બાબતે પાડોશીઓ બાખડ્યા
બે મહિલાને ઇજા થતા સારવારમાં ખસેડાઇ: બંને પક્ષોની સામસામી ફરિયાદ ગાંધીગ્રામ નાણાવટી ચોક પાસે નાઇન એવન્યુ સી-વીંગ બ્લોક નં. 708, સાતમા માળે રહેતાં હર્ષાબેન સુરેશભાઇ…
View More નાણાવટી ચોક પાસે એપાર્ટમેન્ટમાં લિફ્ટ ચાલુ કરવા બાબતે પાડોશીઓ બાખડ્યારાજકોટના શખ્સ સહિત બે મેટોડામાં રૂા. 40 હજારના ગાંજા સાથે ઝડપાયા
રાજકોટ ગ્રામ્ય એસઓજીનો બાતમીના આધારે દરોડો,65 હજારનો મુદ્દામાલ કબજે રાજકોટના ઔધોગિક વિસ્તાર મેટોડામાં એસ.ઓ.જીની ટીમે 40 હજારના ગાંજા સાથે રાજકોટના એક સહીત બે શખ્સોની ધરપકડ…
View More રાજકોટના શખ્સ સહિત બે મેટોડામાં રૂા. 40 હજારના ગાંજા સાથે ઝડપાયારાજકોટ જિલ્લા પોલીસનું વોન્ટેડ આરોપીઓને પકડવા ખાસ ઓપરેશન, છ રાજ્યોમાંથી 7ની ધરપકડ
દુષ્કર્મ સહિતના ગુનામાં છેલ્લા 2થી 10 વર્ષ સુધી ફરાર આરોપીઓ ઝડપાયા રાજકોટ જીલ્લાના અલગ અલગ ગુનામાં વોન્ટેડ આરોપીઓને પકડવા રાજકોટ ગ્રામ્ય એલસીબી અને પેરોલ ફર્લો…
View More રાજકોટ જિલ્લા પોલીસનું વોન્ટેડ આરોપીઓને પકડવા ખાસ ઓપરેશન, છ રાજ્યોમાંથી 7ની ધરપકડમેટોડા જીઆઇડીસીના ગેઇટ પાસે અકસ્માત: દંપતિ ખંડિત, પતિનું મોત
રાજકોટ શહેરના હરીપર પાળ ગામે આવેલી વેલટેક હાઇડ્રોલીક કંપનીમાં રહેતા યુવાન અને તેમની પત્ની ગઇકાલે શાકભાજી લેવા માટે મેટોડા તરફ જતા હતા ત્યારે અકસ્માત થતા…
View More મેટોડા જીઆઇડીસીના ગેઇટ પાસે અકસ્માત: દંપતિ ખંડિત, પતિનું મોતગોંડલ ચોકડી નજીક નમકીનના ટ્રકની કેબીનમાં આગ ભભુકી, ડ્રાઇવર-ક્લિનરનો બચાવ
રાજકોટ-ભાવનગર હાઈવે પર એક મોટી દુર્ઘટના ટળી હતી. આટકોટના ગોંડલ ચોકડી પાસે પસાર થઈ રહેલા શ્રીહરિ નમકીન ના એક ટ્રકમાં અચાનક ભયાનક આગ લાગવાની ઘટના…
View More ગોંડલ ચોકડી નજીક નમકીનના ટ્રકની કેબીનમાં આગ ભભુકી, ડ્રાઇવર-ક્લિનરનો બચાવરાજકોટ જિલ્લા ભાજપનું સંગઠન જાહેર, શહેર વેઇટિંગમાં
રાજકોટ જિલ્લા ભાજપના નવુ સંગઠન ગઇકાલે જાહેર થયું છેલ્લા ઘણા સમયથી ચાલતી ચર્ચાના અંત આવ્યો હતો અનેકની મનની મનમાં રહી ગઇ હોય તેમ બાદબાકી સાથે…
View More રાજકોટ જિલ્લા ભાજપનું સંગઠન જાહેર, શહેર વેઇટિંગમાંમલબાર જ્વેલર્સમાંથી ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાએ રૂપિયા 4.72 લાખનો ચેઇન તફડાવ્યો
કાલાવડ રોડ કટારીયા ચોકડી નજીક પંડીત દીનદયાળ નગર ફલેટ એફ.101માં રહેતા અને યાજ્ઞિક રોડ પર મલબાર જવેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાએ ખરીદીના બહાને 4.72 લાખનો…
View More મલબાર જ્વેલર્સમાંથી ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાએ રૂપિયા 4.72 લાખનો ચેઇન તફડાવ્યોઢેબર રોડ પર એટીએમમાં પટ્ટી લગાવી રોકડ કાઢવા પ્રયાસ, લાખોની રકમ બચી ગઇ
ઢેબર રોડ પર કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ પાસે આવેલા ડીસીબી બેંકના એટીએમ મશીનમાંથી રોકડ રૂૂપીયા કાઢી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જે અંગે ભકિતનગર પોલીસે ત્રણ…
View More ઢેબર રોડ પર એટીએમમાં પટ્ટી લગાવી રોકડ કાઢવા પ્રયાસ, લાખોની રકમ બચી ગઇ