અરજી માટે તા.23ને ગુરુવારે છેલ્લી મુદત : 4043 સીટના ક્વોટા સામે અત્યાર સુધીમાં આવી 12,800થી વધુ અરજી ઇંગ્લીશ મીડિયમ સહિતની સેલ્ફ ફાયનાન્સ સ્કૂલમાં ક્વોટા વધારવાની…
View More રાજકોટમાં 8700થી વધુ બાળકો RTEના અધિકારીથી રહેશે વંચિતrajkot news
ભૂતખાના ચોકથી કોર્પોરેશન સુધી ઉભરાતી ગટરોથી વેપારીઓ-મુસાફરો ત્રાહિમામ
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, કિશનભાઈ આસવાણી, નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ વાગડિયાની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકા…
View More ભૂતખાના ચોકથી કોર્પોરેશન સુધી ઉભરાતી ગટરોથી વેપારીઓ-મુસાફરો ત્રાહિમામકોઠારિયા રોડ પર ઘરકામ માટે પતિ સાથે ઝઘડો થતા પત્નીનો આપઘાત
શહેરના કોઠારિયા રોડ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં પતિ સાથે ઘરકામ કરવા જવા બાબતે થયેલી બોલાચાલીથી મનમાં લાગી આવતા 47 વર્ષીય પરણીતાએ…
View More કોઠારિયા રોડ પર ઘરકામ માટે પતિ સાથે ઝઘડો થતા પત્નીનો આપઘાતથોરાળામાં જમીન ખાલી કરવા માટે પિતા-પુત્રએ વેપારી પાસેથી 22 લાખની ખંડણી માંગી
રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં રહેતા એક વેપારીની માલિકીનો પ્લોટ પચાવી પાડવા અને તે ખાલી કરવાના અવેજ પેટે લાખો રૂૂપિયાની ખંડણી માંગવા મામલે પિતા-પુત્ર વિરુદ્ધ લેન્ડ…
View More થોરાળામાં જમીન ખાલી કરવા માટે પિતા-પુત્રએ વેપારી પાસેથી 22 લાખની ખંડણી માંગીઈન્ડિયન બેંકમાંથી 1.15 કરોડનું સોનુ ગાયબ થવા મામલે દંપતીની હાઈકોર્ટમાં ધા : SIT તપાસની માંગ
શહેરની ઈન્ડીયન બેંકમાં લોકરમાં મુકેલા રૂા.1.15 કરોડના સોનાના દાગીના ગુમ થઈ જવાના બનાવમાં લોકર માલીક દંપતિએ હાઈકોર્ટમાં ઘા નાખી આ બનાવમાં એસઆઈટી તપાસની માંગ કરી…
View More ઈન્ડિયન બેંકમાંથી 1.15 કરોડનું સોનુ ગાયબ થવા મામલે દંપતીની હાઈકોર્ટમાં ધા : SIT તપાસની માંગયુવરાજનગરમાં બાળકોના ઝઘડામાં બઘડાટી: પરિણીતા અને યુવકને ઇજા
શહેરમાં આજીડેમ ચોકડી પાસે આવેલા યુવરાજનગરમાં બાળકોના ડખ્ખામાં બે પરિવાર વચ્ચે બઘડાટી બોલી હતી જેમાં સામસામે બંને પક્ષે પરિણીતા અને યુવકને ઈજા પહોંચતા સારવાર માટે…
View More યુવરાજનગરમાં બાળકોના ઝઘડામાં બઘડાટી: પરિણીતા અને યુવકને ઇજારૈયા રોડ પર હિટ એન્ડ રન : કારની ઠોકરે ભિક્ષાવૃતિ કરતાં પ્રૌઢનું મોત
શહેરના રૈયા રોડ પર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. પુરપાટ ઝડપે આવતાં કાર ચાલકે ઠોકરે ચડાવતાં ભિક્ષાવૃતિ કરતાં પ્રૌઢનું ગંભીર ઈજા થતાં સારવારમાં…
View More રૈયા રોડ પર હિટ એન્ડ રન : કારની ઠોકરે ભિક્ષાવૃતિ કરતાં પ્રૌઢનું મોતપોપટપરા સ્મશાન પાસે ગાંજો વેચવા નીકળેલો શખ્સ ઝડપાયો
રાજકોટ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં એક મોટી સફળતા મળી છે. ગત 21 એપ્રિલ, 2026 ના રોજ વહેલી…
View More પોપટપરા સ્મશાન પાસે ગાંજો વેચવા નીકળેલો શખ્સ ઝડપાયોપ્રથમ મહિલા હાસ્ય કલાકાર ડો.અવની વ્યાસનો સ્ટેન્ડ અપ કોમેડી પ્રીમિયર શો યોજાયો
પુસ્તક ‘લાફટર ડોઝ’નું શ્રી સાંઈલક્ષ્મી ફાઉન્ડેશનના આંગણે વિમોચન રાજકોટમાં સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન આયોજિત ગુજરાતના પ્રથમ અને એકમાત્ર મહિલા હાસ્યકાર ડો. અવની વ્યાસનાં કોન્સેચ્યુલ પ્રોગ્રામ લાફટરડોઝમાં રાજકોટની…
View More પ્રથમ મહિલા હાસ્ય કલાકાર ડો.અવની વ્યાસનો સ્ટેન્ડ અપ કોમેડી પ્રીમિયર શો યોજાયોકોર્પોરેશનને 757 મિલકતધારકોએ ધક્કા બેંકના ચેક પધરાવી દીધા
રાજકોટ મનપાને વેરો ન ચુકવતા રીઢા બાકીદારો નાણાકીય વર્ષના અંતમાં જ્યારે ટેક્સ બ્રાન્ચની કડક વસુલાતની ભીંસ આવે છે ત્યારે હાલ પુરતુ સંકટ ટાળવા માટે બાકી…
View More કોર્પોરેશનને 757 મિલકતધારકોએ ધક્કા બેંકના ચેક પધરાવી દીધા