મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા મૂળ આંધ્રપ્રદેશના વિદ્યાર્થી હેમંત ગંધમે યુનિવર્સિટીના બિલ્ડિંગના છઠ્ઠા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી હોય આ બનાવને પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ…
View More વિદ્યાર્થીના આપઘાત મામલે વિરોધ કરતા ABVPના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપીrajkot news
મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીનો આપઘાત: બિલ્ડીંગના છઠ્ઠા માળેથી છલાંગ લગાવી
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં ફરી એકવાર વિદ્યાર્થીના આપઘાતની ઘટના સામે આવી છે. માત્ર સાત દિવસના ટૂંકા ગાળામાં વિદ્યાર્થીના આપઘાતનો આ બીજો બનાવ છે. આજે 25…
View More મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીનો આપઘાત: બિલ્ડીંગના છઠ્ઠા માળેથી છલાંગ લગાવીક્રિકેટ રમવા મામલે બાળકનું અપહરણ, છાતી પર તાવીથાથી ડામ આપ્યા
રાજકોટ શહેરના પુનીતનગર વિસ્તારમાં આવેલી વિશ્વકર્મા સોસાયટીમાં માનવતાને શરમાવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મામુલી બાબતમાં રમાતી રમતના ઝઘડામાં 10 વર્ષના એક બાળકને ગરમ તાવીથા…
View More ક્રિકેટ રમવા મામલે બાળકનું અપહરણ, છાતી પર તાવીથાથી ડામ આપ્યાજમીન દફતર કર્મચારીઓની હડતાલ ગેરકાયદે, સસ્પેન્શનના પગલાની ચીમકી
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં હાલ જમીન દફ્તર વિભાગના વર્ગ-3 કર્મચારીઓ દ્વારા પોતાના વિવિધ પડતર પ્રશ્નો અને ગ્રેડ-પે સહિતની માંગણીઓને લઈને હડતાળનું આંદોલન શરૂૂ કરવામાં આવ્યું…
View More જમીન દફતર કર્મચારીઓની હડતાલ ગેરકાયદે, સસ્પેન્શનના પગલાની ચીમકીરાજકોટમાં પણ ગાંધીજયંતિએ No UPI Dayનું વેપારી સંગઠનોનું એલાન
આગામી તા.2 ઓકટોબરને ગાંધીજયંતિના દિવસે દેશભરમાં વેપારીઓ દ્વારા નો-યુપીઆઇ ડે ઉજવવાની જાહેરાત કરી છે. તેને રાજકોટના વિવિધ વેપારી સંગઠનોએ ટેકો જાહેર કરી તા.2 ઓકટોબરે…
View More રાજકોટમાં પણ ગાંધીજયંતિએ No UPI Dayનું વેપારી સંગઠનોનું એલાનરાજકોટમાં કાલે 6 સ્થળે ગણેશ વિસર્જન, ફાયર બ્રિગેડના 90 જવાનો રહેશે તૈનાત
રાજકોટમાં 1500થી વધુ સ્થળે સાવર્જનિક ગણેશોત્સવ થાય છે. આ ઉપરાંત સોસાયટી, એપાર્ટમેન્ટ અને વ્યક્તિગત સ્થાપન થયુ હોય એ અલગ. આવતીકાલે ગણેશોત્સવના સમાપનના દિવસે પ્રતિમાનું વિસર્જન…
View More રાજકોટમાં કાલે 6 સ્થળે ગણેશ વિસર્જન, ફાયર બ્રિગેડના 90 જવાનો રહેશે તૈનાતશહેરમાં ‘ડ્રોન’એ શોધ્યા મચ્છરોના 4731 ઘર
રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળાને કાબુમાં લેવા માટે શહેરના વોંકળા, આજી નદી તેમજ જ્યા પાણી ભરાતુ હોય તેવા નાલા સહિતની જગ્યા આસપાસ મચ્છરોના ઠેકાણા ડ્રોન મારફતે શોધીને…
View More શહેરમાં ‘ડ્રોન’એ શોધ્યા મચ્છરોના 4731 ઘરરાજકોટમાં ખેલ મહાકુંભ માટે 2.64 લાખ ખેલાડીઓનું રજિસ્ટ્રેશન
રાજકોટ જિલ્લામાં ખેલ મહાકુંભ-2026ને લઈને રમતવીરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉપલબ્ધ વિગતો અનુસાર અત્યાર સુધીમાં કુલ 2,64,169 રજીસ્ટ્રેશન નોંધાયા છે. જેમાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી…
View More રાજકોટમાં ખેલ મહાકુંભ માટે 2.64 લાખ ખેલાડીઓનું રજિસ્ટ્રેશનરાજકોટમાં વધુ એક લોથ ઢળી, ભક્તિનગર સર્કલ પાસે સીએનસી ઓપરેટરની કરપીણ હત્યા
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી વધુ એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના સહકાર મેન રોડ પર રહેતા અને વ્યવસાયે…
View More રાજકોટમાં વધુ એક લોથ ઢળી, ભક્તિનગર સર્કલ પાસે સીએનસી ઓપરેટરની કરપીણ હત્યાકુવાડવા રોડ ઉપર હત્યાના આરોપીએ કારખાનામાં છૂપાવેલ રૂા.4.45 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો
ઇમિટેશનની ભઠ્ઠી ચલાવતા શખ્સની ધરપકડ, દારૂ મંગાવનાર કુખ્યાત આરોપી ફરાર રાજકોટના કુવાડવા રોડ ઉપર ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં સદરગુરૂૂ એસ્ટેટ ડેલામાં દુકાન નં.13માં ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો…
View More કુવાડવા રોડ ઉપર હત્યાના આરોપીએ કારખાનામાં છૂપાવેલ રૂા.4.45 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો