ખ્યાતિકાંડ બાદ હોસ્પિટલો પર તવાઈ આદરી છે. PMJAY યોજનામાંથી ખ્યાતિ અને રાજકોટની નિહિત સહિત સાત હોસ્પિટલ સસ્પેન્ડ યોજનામાંથી 7 હોસ્પિટલો સસ્પેન્ડ કરવામાં આવી છે. અમદાવાદની…
View More PMJAY યોજનામાંથી ખ્યાતિ અને રાજકોટની નિહિત સહિત સાત હોસ્પિટલ સસ્પેન્ડrajkot news
વિવિધ ક્ષેત્રના 7 મહાનુભાવોનું મેયર એવોર્ડથી સન્માન
આજ તા.19/11/2024ના રોજ રાત્રે 8:30 કલાકેડી.એચ.કોલેજ ગ્રાઉન્ડ, ડો.યાજ્ઞિક રોડ ખાતે વિવિધ ક્ષેત્રમાં મહત્વેપૂર્ણ યોગદાન આપનાર શહેરના મહાનુભાવોને પ્રતિષ્ઠિ3ત ‘મેયર એવોર્ડ’ મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાનેથી…
View More વિવિધ ક્ષેત્રના 7 મહાનુભાવોનું મેયર એવોર્ડથી સન્માનવૈશ્ર્વિક રામકથાની પોથીયાત્રાને ભવ્યાતિભવ્ય બનાવવા તડામાર તૈયારી
શનિવારે મોરારિબાપુ વિરાણી હાઇસ્કૂલથી પોથીયાત્રાનો શુભારંભ કરાવશે: સંતો, મહંતો, શહેરીજનોને આપશે દર્શન: પોથીયાત્રાના દર્શનનો લાભ લેવા સમિતિની અપીલ: ડોક્ટર્સ, નર્સિંગ તેમજ પેરામેડિકલ સહિતની 100 લોકોની…
View More વૈશ્ર્વિક રામકથાની પોથીયાત્રાને ભવ્યાતિભવ્ય બનાવવા તડામાર તૈયારીરાજકોટની ત્યકતા પર વંથલીના શખ્સનું દુષ્કર્મ
દારૂડિયા પતિ સાથે છૂટાછેડા લઇ લેવાનું કહી લગ્નની લાલચ આપી, છૂટાછેડા બાદ અવારનવાર ઘરે આવી દુષ્કર્મ આચર્યુ રાજકોટથી જૂનાગઢ બસમાં જતી મહિલાને ડ્રાઇવર સાથે મુલાકાત…
View More રાજકોટની ત્યકતા પર વંથલીના શખ્સનું દુષ્કર્મમવડીના કોન્ટ્રાકટરને એક્ટિવા ચાલકે અડફેટે લઇ પછાડયો, હાથ-પગ ભાંગી નાખ્યા
મવડીમા રહેતા ક્ધટ્રકશનના ધંધાર્થીને જુની અદાવતનો ખાર રાખી આરોપીઓએ ભાડુતી માણાને મોકલી ધંધાર્થી પર હુમલો કરાવડાવી હાથપગ ભાંગી નાખતા ધંધાર્થી યુવાને રાજકોટ તાલુકા પોલીસ મથકમાં…
View More મવડીના કોન્ટ્રાકટરને એક્ટિવા ચાલકે અડફેટે લઇ પછાડયો, હાથ-પગ ભાંગી નાખ્યાહિરામનનગરમાં મહિલા ઘરકામ કરતી વેળાએ ટેબલ પરથી પટકાતા મોત, સંતાનો નોધારા બન્યા
રૈયા રોડ પર હનુમાન મઢી પાછળ હિરામનનગરમાં રહેતાં મહિલા નજીકની અલ્કાપુરી સોસાયટીમાં ઘરકામ કરવા ગયા હતાં ત્યારે ટેબલ પરથી અકસ્માતે પડી જતાં માથામાં ગંભીર ઇજા…
View More હિરામનનગરમાં મહિલા ઘરકામ કરતી વેળાએ ટેબલ પરથી પટકાતા મોત, સંતાનો નોધારા બન્યાજાહેર રસ્તા ઉપર કેક કાપી ફટાકડા ફોડયા
નવા દોઢસો ફૂટ રિંગ રોડ પરનો વીડિયો વાઈરલ : પોલીસે તપાસ હાથ ધરીજાહેર રસ્તાઓ પર વાહન વ્યવહાર રોકી બર્થ-ડે ઉજવવાનો વિડિયો અવાર-નવાર સોશિયલ મિડિયામાં વાયરલ…
View More જાહેર રસ્તા ઉપર કેક કાપી ફટાકડા ફોડયાસોની વેપારી આપઘાત પ્રકરણ શાંત થવાનું નામ નથી લેતું ! આક્ષેપો બાદ રાત્રે સામસામી બઘડાટી
શહેરની શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને સોનીકામ કરતાં અશ્વિનભાઇએ લીંબડીમાં ઝેરી દવા પી જીવનનો અંત આણી લીધો હતો. અશ્વિનભાઇ પાસેથી મળેલી સ્યૂસાઇડ નોટના આધારે ચાર શખ્સ…
View More સોની વેપારી આપઘાત પ્રકરણ શાંત થવાનું નામ નથી લેતું ! આક્ષેપો બાદ રાત્રે સામસામી બઘડાટીમુસાફરોને લૂંટતી રાજકોટની રિક્ષાગેંગ ઝડપાઇ
ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર…
View More મુસાફરોને લૂંટતી રાજકોટની રિક્ષાગેંગ ઝડપાઇમહાસોમયજ્ઞની તૈયારીઓને આખરી ઓપ, ગુરુવારે પોથીયાત્રા
શહેરના મેદાનમાં તારીખ 22 થી 27 દરમિયાન ભવ્ય અને દિવ્ય શ્રી વિરાટ વાજપેય મહાસોમ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનથી સમગ્ર વૈષ્ણવ સંપ્રદાયમાં…
View More મહાસોમયજ્ઞની તૈયારીઓને આખરી ઓપ, ગુરુવારે પોથીયાત્રા